દેવાંસીબેન,ખૂબ સરસ વિષય,તમે ગીતાજીના સ્લોકો અદભુત બોલો છો,આપને કદાચ ખબર હશે જ સ્વાધ્યાય પરિવાર ના યુવાન યુવતી દર વર્ષે ગીતાજયાંતી પર કોઈ એક વિષય પર સ્પર્ધા જાતે તૈયાર કરી ગીતાજ નું પૂજન કરે છે, આ વિશે જાણવા પ્રયત્ન કરશો
@abhalbhaibaraiyabaraiya6401Ай бұрын
ગીતા સમજવી હોયતો પરંપુજય પાંડુરંગ દાદા ને સમજવા અને પરંપુજય દાદા ને સમજવા હોયતો ગીતા સમજવી જોઈએ
@parmarmayur72Ай бұрын
ખરેખર સાચી વાત છે ભાઈ
@sanjaychandera9576Ай бұрын
Wahhhhhhhh
@mukeshsinhvaghela8870Ай бұрын
Jay yogeshwar Bhai
@GoradhanbhaiDodiyaАй бұрын
ખુબ સરસ વાત છે ભાઈ તમારી પરંપુજય પાંડુરંગ દાદાજી નું કાર્ય દાદાજી નું જીવન દાદાજી નું અવતરય સમજવા તત્વજ્ઞાન ગીતાજી સમજવી જોઈએ તોજ દાદાજી ને સમજી શકાઈ દશે અવતાર નો પ્રવાહ દાદાજી એ એકજ પ્રવાહ માં વેતો મુક્યો છે દાદા જેવું કામ આજ સુધી કોઈ નથી કરી શક્યુ તે દાદા એ કરી બતાવ્યુ છે દાદાજી ને કોટી કોટી વંદન છે જય યોગેશ્વર
@DipakBariya-ry9ndАй бұрын
ખુબ સરસ સાચી વાત છે
@archidindor8412Ай бұрын
તમે રાષ્ટ્રપતિ કરતા અને સમાજ સુધારક રાજા રામમોહન રાયની બરાબારીમા આવી જશો એવા અભિનંદન
@shwetaupadhyay4189Ай бұрын
અદ્દભુત સાર તારવી આપ્યો છે. સમગ્ર ગીતાને થોડીવારમાં સમજી લેવી હોય તો જોઈ શકાય એવો પોડકાસ્ટ.. 👍
@unadpotrarahim2006Ай бұрын
તમને પાછલા જન્મ યાદ ખરા ??
@ambalalpatel9840Ай бұрын
વૈશ્વિક પ્રશ્નોનું નિરાકરણ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા.
@bipinchandrapatel2373Ай бұрын
દેવાન્સીબેન તમારા માં આ તમારા સંસ્કાર બોલે છે
@kavarshashikant4444Ай бұрын
સંસ્કૃત વિષયના અધ્યાપિકા તરીકે કશુંય ઘટતું નથી એવું અવશ્ય કહી શકાય દેવાંશી બેન.ખૂબ સરસ.મઝા આવી.
@MaltiDaxini24 күн бұрын
જયશ્રી કૃષ્ણ દેવાંશીબેન શ્રીમદ ભગવદ્ ગીતાજી આપના અને આપની ચેનલના માધ્યમથી લોકોનાહૃદય સુધી પહોંચાડવાનો આપનો સફળ પ્રયાસ વંદનીય છે. જય યોગેશ્વર.
@bhimsiseda6363Ай бұрын
સ્વાધ્યાય પરિવારની જે આચારસંહિતા છે એ બધી ગીતા ઉપર છે બેન
@dilubha.jadeja6285Ай бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare.. ..........hare ram hare ram ram ram hare hare...........
@jadavbhagatАй бұрын
વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દન દેવી કી પરમ આનંદ કૃષ્ણ વંદે જગતગુરુ જય શ્રી કૃષ્ણ
@alpeshchaudhary1633Ай бұрын
વાહ દેવાંશી બેન ! ખરેખર અદ્ભૂત રીતે ગીતા સમજાવી 💖👌
@Sahasrara1008Ай бұрын
Happy Gita Jayant 🎈
@dg11chaudharyАй бұрын
ભગવદ્ ગીતા ટૂંક સારાંશ આપ્યો ખૂબ ખૂબ સરસ બેન
@jadavbhagatАй бұрын
જય ભગવદ ગીતે માં દિવાન સિંહ બહેન આપને ગીતાજી સરસ સમજાવ્યા જય ભગવદ ગીતે માં
@bhaveshlakhanotra1133Ай бұрын
અદ્ભુત ❤
@gokaldasbutani9806Ай бұрын
Khubj Sara's
@bharatghelani326Ай бұрын
ગીતા સમજવા વર્ગ ઊભો થયો છે . ખાલી વાંચવાનો ફરતા નથી બહુ મોટું કામ મહાપુરુષો કરે છે
@hiteshprajapati7877Ай бұрын
Great Job. Jay yogeswar...
@panditmukesh8752Ай бұрын
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ आपके हृदय सिंहासन मे विराजमान भगवान योगेश्वर को नमन
સ્વતંત્ર પ્લેટફોર્મ ઉપર આવવાનો સૌથી મોટો ફાયદો દર્શકોને છે સમાચાર થી વિશેષ content આપવા બદલ ખુબ ખુબ આભાર Keep it up🎉🎉🎉
@chaudharimanishkumar3480Ай бұрын
Jay shree krishna ben
@ravibavda2170Ай бұрын
ધન્યવાદ બેન ખૂબ સુંદર ગીતાજી સમજાવા,બદલ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐎🐎
@mahendrasinhsaravaiya3334Ай бұрын
Swadhyay kary ma dar varshe hajaro yuvano visv bhar ma gita ji par boli ma gita nu pujan kare se
@MeramanbhaiChauhanАй бұрын
જય ભગવાન
@avadhootjoshi6007Ай бұрын
I'm proud of your sanskrit dominance..Shree Gurudev Dutt
@janakvyas9773Ай бұрын
🙏🙏🙏 jsk jay yogeshwar namskar vandan Respected Devansiben Really tame very intelligent personality cho.tamaj bhagwat geeta tamje young generation ne sanskar strongly apso.very high thinking high sansakari bharmtaj tamara che.🙏🙏🙏
@janakvyas9773Ай бұрын
🙏🙏 jsk Respected ben jay jawan jay kishan vandaniya lalbahadur shastri dada message nation first noo young generation ne knowledge sanskar strongly apso namskar vandan ok Thanks 🙏🙏🙏
@mnchaudhari8312Ай бұрын
દેવં|શીબેન તમે સનાતન ની ધરોહર માટે આટલા જાગૃત અને ખૂબજ જાણકાર છો ખૂબ જ આનંદ થયો તમારો વષોથી અભ્યાસ કરતા હોવા જોઈએ તમારા સ્પષ્ટ ઉચ્ચારો બતાવે છે શ્રીમદ ભગવત ગીતાનું નો કોઇ વિકલ્પ નથી પરમ પૂજ્ય પાડુરંગ શાત્રીજી એ ઘર ઘર માં જગાડી માણસ માત્ર નુ ગૌરવ વધાર્યુ ગીતાની ફિલોસોફી જાતિ ..જ્ઞાતિ થી પર છે માણસ માત્ર ને માટે છે.્.......્મહાદેવભાઈ ચૌધરી
@jayantipatel418Ай бұрын
Nice way to explain Gita Rahashya.....
@VasrambhaiMeniya-nw2qfАй бұрын
જયહો
@gokaldasbutani9806Ай бұрын
Dhanyawad
@khimjibhaikyada5817Ай бұрын
દેવાશી બેન ગીત સરસ સમજાયુ ગાન
@chaudharygovind4163Ай бұрын
🚩જય શ્રી રાધાકૃષ્ણ
@narottamsaradva5730Ай бұрын
VERY. GOOD. JAMAWAT
@chunilalpatel4334Ай бұрын
Khub khubj abhinadn devanshibhen
@yogeshdodiya5792Ай бұрын
ખૂબ જ સરસ 👏🏻👏🏻
@SodaThakor-s6d19 күн бұрын
❤बहत खुब मंत्रहे प्यारे तुमरे❤
@JunjiyaYogeshsinhАй бұрын
Thanks!
@parshotambhaibhayani5922Ай бұрын
Gita sita ne sarita gangamaiya ki most important bharat nidharo se aan ban ane shan se jay ho tri nari ki jay shri YOGESHAVAR🙏
@prafulbhaipatharАй бұрын
Khub saras
@balubhaimistry8Ай бұрын
❤જયશ્રી કૃષ્ણ ❤
@chotubharathodАй бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન 🙏🙏
@tadvinutan282Ай бұрын
Tmara dwara saru karvama aveli GITA ji na video.hu badha joya che ma'am
@VaghelaBharatBhai-r5zАй бұрын
Jay yogeshvar
@chavdajaydipsinh5110Ай бұрын
Very nice
@knowledgeispower4419Ай бұрын
ભગવદ્ ગીતા નો પ્રચાર અને પ્રસાર કરવામાં ISCON ના શ્રીલ પ્રભુપાદ જી નો ફાળો પણ ખુબ જ સારો રહ્યો છે
@sonalbensoni986Ай бұрын
Khub saras devanshi ben apna avaj maa jadu che ❤❤😊😊
@tadvinutan282Ай бұрын
Jay shree Krishna ❤
@Sahdevsinh1971Ай бұрын
વાહ...! અદભૂત..
@gokaldasbutani9806Ай бұрын
Swadhyay parivar Gita jayanti e 5.30 vagye 18 adhyaya nu parayn kare che
@jayvirbhaibhatt5629Ай бұрын
દેવાંશી બેન ખૂબ જ સરસ રીતે સુંદર ભાષા માં સમજાવી રહ્યા છો ધન્યવાદ બેન
@ThakkarNarendrakumarАй бұрын
જય શ્રી કૃષ્ણ
@punjapatel6904Ай бұрын
ગીતાજીવનમાંઉતારવાકોઈતેયારનથી
@krunal5120Ай бұрын
🔥🔥🔥
@partialbapu4541Ай бұрын
બહુ જ સરસ વાત કરી
@SparrowWorld1008Ай бұрын
Vaah... Great.❤❤❤
@parmarmayur72Ай бұрын
ગીતા જયંતી ની હાર્દિક શભેચ્છાઓ
@informationduniya1450Ай бұрын
❤જય દ્વારિકાધીશ ❤
@mukeshbaria6991Ай бұрын
Jay shree kirisna
@RameshChaudhary-bk5wkАй бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@star_1331Ай бұрын
Jay swaminarayan
@patelbharat8853Ай бұрын
Jay shree krishna
@mukeshbhaipatel2097Ай бұрын
જય યોગેશ્વર
@ShahSandhyaben-k7qАй бұрын
Jay shree Krishna 🙏
@Dasharthsinh-17Ай бұрын
આપ ખુદ સરસ રજૂ કર્યું. લોકો કૃષ્ણ ઉપદેશ ને કેમ માન્યા નહિ. ? હું એટલા માટે શેર નથી કરતો કારણ કે આ પ્રશ્ન ઉતર 1936 થી 2017 સુધી સંજય અને શિવ વચ્ચે થયો છે. અને કૃષ્ણ વાળી આત્મા નંબર એક પર પાસ થાય છે
@Dr.Nilesh-zn5euАй бұрын
બેન કહેવું પડે અદભુત
@JiyanshOlakiyaАй бұрын
Jay dwarkadhish
@GusharudachАй бұрын
Huu to var var sabhlu chhu
@avadhootjoshi6007Ай бұрын
I have your channel's subscription but do not receive regular updates and latest video why? Shree Gurudev datt
@chavdajaydipsinh5110Ай бұрын
Tame reels Banao please sister
@kiranvegad5344Ай бұрын
👌👌👌👌
@govindkarmur1732Ай бұрын
જય મુરલીધર
@jayeshchaudhari3583Ай бұрын
Jay yogeshwar
@AbhaySisara-hz3tnАй бұрын
જય કેશવ
@mahendrasinhsaravaiya3334Ай бұрын
Atlu j nahi pan gitana vicharo gamde gamde lai jay se
@siddhiyog6269Ай бұрын
🙏❤️🙏
@Dasharthsinh-17Ай бұрын
ગીતા જ્ઞાન દ્વાપર માં આવ્યું તો પણ કળિયુગ કેમ આવ્યો. ?
@knowledgeispower4419Ай бұрын
.. કારણ કે ગીતા નાં જ્ઞાન નો અમલ કરવામાં ન આવ્યો.
@unadpotrarahim2006Ай бұрын
જે આત્મા સતયુગ માં મોક્ષગતી ના ગયો એ અધર્મી આત્મા હવે મોક્ષ ગતી જવાનો પણ નથી..
@PareshsinhZala-y7oАй бұрын
આવા વિડીયો બનાવો
@dineshrathwa4750Ай бұрын
Gita a jivan grnth chhe.je tmara jivanma dekhay chhe.tme dr vrse Gita jayntini vato kro chho..Ane jivnpryt krta rhejo. Aabhar
@Dasharthsinh-17Ай бұрын
Book. एर्टरनल वर्ड ड्रामा पार्ट 2 bk jagdish chandra hasija
@bhaveshbhavani9265Ай бұрын
yogeshwar bhagvan
@narendramisra9083Ай бұрын
एल आई सी ने योग क्षेम....की चोरी की है,भगवान का योग क्षेम. ..और चोरी किए गए योग क्षेम. .का यथार्थ समझने की नितान्त आवश्यकता है.
@Dasharthsinh-17Ай бұрын
अर्जुन ने पूछा कृष्ण ने उत्तर दिया
@malinipathak4953Ай бұрын
Medam khub saru Kam Karo chho Jara dahod vali બાળકીને ન્યાય અપાવો 💪🤦