સરકારની પડતર જમીન હમણા મલે છે બાગાયત ખેતી કરવા 2024
@mokariyadipak2935 Жыл бұрын
ખુબ જ સરસ માહિતી આભાર...
@pratapsinhzala4875 Жыл бұрын
Thanks
@GURUMASTERJi Жыл бұрын
Welcome
@RajendrapandyaBaba7 ай бұрын
Nice
@VijayParmar-xf2mf Жыл бұрын
આ સુધારો કરવા ક્યાં પુરવા કેવી પધ્ધતિ છે.
@GURUMASTERJi Жыл бұрын
તમારા આધારકાર્ડ, LC અન્ય સરકારી પુરાવા, મામલતદાર કચેરીએ અરજી કરવાની રહેશે
@salimpatel784 Жыл бұрын
સાહેબ શ્રી, મે અરજી કરી છે. હાંસોટ તાલુકા નાં મામલતદાર સુધારો કરવાનું નાં કહે છે. પરિપત્ર માંગે છે. પરિપત્ર મોકલવા વિનંતી છે.
@MrAllpatel Жыл бұрын
Pedhinama karnar khotu nam lakhave chhe ane pachhi e dharavala sudharta nathi lakhave bijo bhogve bijo Nana bhaie varsai karavti vakhate Amrutbhai ne badale Amratbhai lakhavyu have edharavala sudharta nathi khotu lakhavnarne kem saja karta nathi
@THEPRIMESHOWOFFICIAL Жыл бұрын
5.6.2023 નો રેવન્યુ વિભાગ નો પરિપત્ર બતાવવો.... નહિતર રાજકોટ કે બરોડા ગેજેટ કરાવવાથી સુધરી જસે...એ પહેલાં તમારે નક્કી કરી નાખવું જોઈએ કે નામ રાખવાનું છે...એના બધા પુરાવા એકજેવા છે??આધાર પાન ચૂંટણી.. બેન્ક acount વગેરે.... પછી જ ગેજેટ કરવું....
@chauhanganpatsinh3165 Жыл бұрын
Sir 7/12 ma nam alag che adhar card bija document ma nam alag che to sudharo thai sake sir proses please reply
@jagadishnayee7237 Жыл бұрын
અટક સુધારા માટે શું કરવું જોઈએ 7/12 ના ઉતારા
@goswamivikram8407 Жыл бұрын
Khub Saras Kam chhe
@TT-kid Жыл бұрын
મારા નામ માં અટક સુધારો થઈ શકે ? ગેજેટ છે
@TT-kid Жыл бұрын
મામલતદાર અને પ્રાંત અધિકારીશ્રીનું કહેવું છે કે ગેઝેટના આધારે નામ કે અટકમાં સુધારો ન થઇ શકે તો આવા સંજોગે શું કરવું જરા સલાહ કરવા નમ્ર વિનંતી છે.
@vipulmori4117 Жыл бұрын
મારા ફાધર ના નામ માં અટક સુધારો થઈ શકે
@THEPRIMESHOWOFFICIAL Жыл бұрын
હા...અરજી કરી શકો...31.12.2023 સુધી.... ગેજેટ આપવું જરૂરી લાગશે...
@vipulmori4117 Жыл бұрын
Thenk you
@digigujarat8313 Жыл бұрын
ગુરુજી 7 ના ઉતારા માં જમીન ના નકશા માં જમીન નું માપ મિટર માં હોય ?? સેમાં હોય તે જનાવવા વિનંતી
@karanrabarijaymataji7715 Жыл бұрын
ભાઈ અમારે જૂનાગઢ માં મામલતાર નથી સુધારી દેતા નામ અમારા બધાય ડોક્યુમેન્ટ માં કરણ નામ છે અને સાત બાર માં કરણા કરી નાખ્યું છે હજી ત્રણ જ મહિના થયા છે અમે ખાતેદાર બનિયા તોય મામલતદાર મંત્રી જવાબ નથી દેતા તો હવે સુ કરવું ઇ જનાવા વિનંતી
@Pahadi_Paradise11 ай бұрын
Survey number nathi maltu any Ror maa .su karvu??
@anilrathvaofficial1769 Жыл бұрын
આવું કામ કરવું જોઈએ સાહેબ
@Money_Hacker11 ай бұрын
Sir અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Sir Reply Me 😢😢
@mavirsinhgohil104 Жыл бұрын
Pak dhiran vyaj layne navajunu laro aape aevu kayk karo 🙏
@THEPRIMESHOWOFFICIAL Жыл бұрын
Consider private bank... rather than PSU બેંક
@anilrathvaofficial1769 Жыл бұрын
7/12 માં નામ કઈ રીતે સુધાર કરવાનો વિડિયો મોકલો અરજી કેવી રીતે કરવી તે વિડિયો મોકલો
@pravinsolanki204 Жыл бұрын
ઉલુનામ મેરે છે ૭-૧૨ માં આઘઆકઆડ માં જેન્તી છે સુઘારો નથી ગાતો
@lpkuvadiya7790 Жыл бұрын
૬ વિઘા છે. પણ બે ભાઈ નો ભાગ છે. ટુંકી જમીન છે.મોટા ખેડુત નથી