Wah sir very nice Information pictures sathe bahuj SARS video Banavo chho sari mhent kro chho 👌
@DidarHemani Жыл бұрын
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@jiganeshmakavana41742 жыл бұрын
Jordar tamari bolvani avadat jordar se exlent wonderful
@DidarHemani2 жыл бұрын
Thank you for your kind words
@alpeshsavani77664 жыл бұрын
ગુજરાત નું ગૌરવ... મોરબી.... સદૈવ પ્રગતિ વાન રહે મોરબી એવી પ્રાર્થના....
@DidarHemani4 жыл бұрын
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
@pinkynizar20014 жыл бұрын
વાહ મોરબી ની નવી વાત જાણવા મલી આભાર દીદાર ભાઈ
@DidarHemani4 жыл бұрын
તમે ખુશ તો અમે ખુશ.
@kamleshModiImfoodie4 жыл бұрын
Wha mara bhai moj aavi
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@kamleshModiImfoodie4 жыл бұрын
@@DidarHemani વાહ મોજ આવી ખૂબ આગળ જાસો મોજ કરો
@rajsidonia13394 жыл бұрын
વાહ ભાઈ વાહ. તમે તો સરસ અને જોરદાર રીતે સમજાવ્યું... આભાર
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@Pr.indrasoni69113 жыл бұрын
બહું શુનદર વિડિયો છે ભાઇ
@DidarHemani3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@denishdholakiya21964 жыл бұрын
Vah bhai video pn mast banavyo che
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@niravmanseta69524 жыл бұрын
મોરબીમાં પૈસા અને સમૃદ્ધિ કરતાં જ્ઞાતિવાદ વધારે છે ઇ પણ બતાવો. અને આવી સંકુચિત માનસિકતાના કારણે જ મોરબીનો વિકાસ રૂંધાય છે. આટલો પૈસો હોવા છતાય મોરબીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ઇ પણ બતાવો.
@DidarHemani4 жыл бұрын
હા મોરબીમાં પ્રાથમિક સગવડોનો અભાવ છે. અન્ય દર્શકોએ પણ આ બાબતે અમારું ધ્યાન ખેંચ્યું છે. જ્ઞાતિવાત એટલો નથી જેટલો અન્યત્ર છે.
@uvejfeejan42814 жыл бұрын
કાકા હજી અમારા મોરબી ના ઈતીહાસ ઊપર વિડિયો બનાવો ઘણુ અમારા મોરબી વાળા ને જાણવા મળે વિડિયો જરૂર બનાવજો અને તમારો અવાજ બહુ સરસ છૈ. GJ.36 મોજીલૂ મોરબી 🙏🙏🙏
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. રૂપિયે નાયાપૈસાભાર મોસાળના ગામ મોરબીનુ ઋણ ચુકવાયું હોય તોય બસ.
@hansrajparmar95003 жыл бұрын
Vah.didar bhai moj avi gay ho.... Love you from devbhumi dwarka ❤💖
@DidarHemani3 жыл бұрын
તમને મોઝ આવી એટલે સમજો બધાને મોજ આવી. સ્નેહનીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર.
@AutoReveal4 жыл бұрын
વાહ ભાણા ભાઈ વાહ... છેલ્લે મસ્ત વાત કરી...
@DidarHemani4 жыл бұрын
ભાણાભાઈએ મોસાળના ગામ મોરબીને યાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આપને અંત ભાગ ગમ્યો એ વાતનો આનંદ થયો.
@sahdevdholakiya59934 жыл бұрын
Ha moj padiy gay bhanu bha
@DidarHemani4 жыл бұрын
એ થૅન્ક યુ મામા થેંક્યુ !! શું હાલચાલ છે મોરબીમાં !!
@sahdevdholakiya59934 жыл бұрын
મોજીલી મોરબી વારા મોજ જ કરે તમારા વીડિયો ખુબજ સરસ હોય છે વિડિયો જોવાની બવ મજા આવે છે આવા સરસ વીડિયો બનાવતા રિયો આવી માં ઉમિયાને પ્રાથના કરું હેપી નવરાત્રી....
Wah mara morbi wah u are very very famous in India. Morbi is known as Paris of India🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@DidarHemani4 жыл бұрын
Yes indeed. Thank you for your kind words.
@rafikbhai30664 жыл бұрын
Mojilo maru morbi
@DidarHemani4 жыл бұрын
હા હો મોરબી એટલે મોરબી
@rajvadhiya10104 жыл бұрын
Bhai Bhai moj padi gay ho
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@shaileshlunagariya14484 жыл бұрын
નળિયા તળિયા અને ઘડિયાળ વાળા દિદાર ભાઇ ની મોજ હા.....
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમે તો નિમિત્ત માત્ર છીએ.
@hematarun9515 Жыл бұрын
Aatli SARS Mahiti pirsva mate Thanks
@DidarHemani Жыл бұрын
Most welcome
@chintantewar40494 жыл бұрын
Tamaru bolvanu bv j jordar che sacheee mza aave che chalu j rakhjooo♥️👌😊👍🏽
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@shaikhabduljamil20634 жыл бұрын
Tamaru narration ekdam aneru chhe.👍👌
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@harshilsheth58074 жыл бұрын
ખરેખર કાકા તમે તો દિલ જીતી લીધુ કહેવું પડે મારી ફરમાઈશ જો આટલી વેહલી પુરી કરી આપી🙏🏻 મોરબી ની પબ્લિક ખમીરવંતી અને મોજીલી ખરીને અટલે જતુ થઈ જાય છે પણ ચોક્કસ થી આ ટ્રેન સ્ટેશન ની વાત હોય તો પણ ભલે કે પ્લેન ની વાત હોય હવે તો નહીં જ ચાલે.... #morbi #GJ36
@DidarHemani4 жыл бұрын
અરે હર્ષીલભાઈ કહે ને અમે વિડિઓ ન બનાવીએ એ કેમ ચાલે. મોરબીમાં એરપોર્ટ તો જોઈએ જ હવે. નહિ બને તો મારે નલિયા, તળિયા ને ઘડિયા ઓઢીને ઉપરવાસ ઉપર ઉતરવું પડશે 😂😂😂
@hansrajparmar95003 жыл бұрын
@@DidarHemani 🤣
@thrillermoviesactionromanc93464 жыл бұрын
Proud of ceramic city -Than😎😎😎
@DidarHemani4 жыл бұрын
We too.
@hitesh_chavda_074 жыл бұрын
Wah kaka! I am from Morbi. Kaka haji morbi uper video banavo km ke Morbi ma ek pan Road nathi. Road uper video banavo. Morbi na road ni vaat Delhi sudhi pocchi gyi hati.
@DidarHemani4 жыл бұрын
હા મોરબીમાં પ્રાથમિક સગવડોનો અભાવ છે. અન્ય દર્શકોએ પણ આ બાબતે અમારું ધ્યાન ખેંચ્યું છે.
@hitesh_chavda_074 жыл бұрын
@@DidarHemani one more video for morbi. Please! Tema morbi NA road ne highlights banavo
@gujjuboy47924 жыл бұрын
Tamari mahiti Mane helpful thai se...... Thank you
@DidarHemani4 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો અને વિડિઓ બનાવવાનો સંતોષ પણ. આભાર
@dharmeshsarvaiya78224 жыл бұрын
જય સ્વામિનારાયણ અમે મોરબી થી
@DidarHemani4 жыл бұрын
જય સ્વામિનારાયણ. જાણી ને ખુબ જ આનંદ થયો
@shahrukhahmed54934 жыл бұрын
BHAIJAN AP KO EID MUBARAK OR VIDEO DEKHKAR DIL KHUSH HUWA LOVE FROM...........🌹💗🇵🇰
@DidarHemani4 жыл бұрын
દરિયાપારના દર્શકને ઈદ મુબારક
@harshharsh36863 жыл бұрын
Happy ram navmi
@pratapbhaibodar96044 жыл бұрын
,વાહ ભાઈ વાહ!
@DidarHemani4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@promax36084 жыл бұрын
Wah tamara bolvani style bahu saras che 👌
@DidarHemani4 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@dineshprajapati70514 жыл бұрын
मजेदार काका 👌
@DidarHemani4 жыл бұрын
ખુબ ખુબ આભાર ભત્રીજા
@यदुवंशीजाडेजाराजपूत4 жыл бұрын
Khub saras 👏
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@kalabaj72834 жыл бұрын
Ha mari 🤩😍😘🇮🇳mordi ha
@DidarHemani4 жыл бұрын
હમમમ મોરબી એટલે મોરબી
@radhikapatel80724 жыл бұрын
Aabhar tme morbi vise mahiti aapi Thanks u
@DidarHemani4 жыл бұрын
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર બહેન.
@meetindianvlogger57624 жыл бұрын
Surat ma pan chee j video banavo 1 namber city business
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@varshil20814 жыл бұрын
તમારો વિડિઓ ક્યારે આવે તેની રાહ જોઈ રહીયે આવે છે પણ જ્યારે આવે એટલે જોવા કરતા સાંભળવાની જ મજા આવી જાય છે. જબરદસ્ત LOVE FROM SURAT
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@nirajjoshi20624 жыл бұрын
Wah maalik jabardast content banayvo che😇😇😇👌👌👌
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@ramakodiyatar69304 жыл бұрын
તમે ખુશ માહીતી આપો તમારો ખુબ ખુબ આભાર
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@macpatel35164 жыл бұрын
Lage rahooo bhaiiii
@DidarHemani4 жыл бұрын
હા બસ હવે તો એમ જ હો.
@Timelesbeatsts4 жыл бұрын
Outstanding oho
@DidarHemani4 жыл бұрын
Thank you for your kind words.
@virendravajar47974 жыл бұрын
ભાઈ ભાઈ, મારાય માસા અને ફુવાનુ ઘર છે મોરબી હો ભાઈ 👍
@DidarHemani4 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@mehuldavda54624 жыл бұрын
સુપર કાકા વાત કરોછો
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@narendravadiya72194 жыл бұрын
નળીયા, તળીયા ને ઘડીયા સુંદર મેચીગ થયું છે.
@DidarHemani4 жыл бұрын
હા એક દર્શકે આ વિષય સૂચવ્યો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@jethwajaydeepsinhji47304 жыл бұрын
બહુ સરસ 👌👌👌
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@mayurkamani50694 жыл бұрын
Proud of Ceramic City_Morbi
@DidarHemani4 жыл бұрын
We too
@mayurkamani50694 жыл бұрын
@@DidarHemani My Job In Varmora
@dipakmehta70134 жыл бұрын
મોજે મોજ
@DidarHemani4 жыл бұрын
હા હો વરસાદમાં ઉઘાડા ડીલે નાહવાની મજા 😂😂😂
@devarajz89024 жыл бұрын
ગજપછે ભાણીભા બાકી તમારા વીડીયોનો કાક અલગ આનંદ છે
@DidarHemani4 жыл бұрын
ગમે તેમ તોય ભાણો ક્યાંનો ?😂😂😂આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@gamdanivatu46594 жыл бұрын
*Wah Maru Mojilu Morbi.....*
@DidarHemani4 жыл бұрын
હા ભાઈ મોરબી એટલે મોરબી
@vickyrajchudasama41734 жыл бұрын
Saheb Gujarat na total 33 Districts..Darek ni Khasiyat che.. Banavo tamtare Information thi Bharpur Darek na Videos.. Art and Culture, History, Economy, etc badhuj Cover kare eva Banavo Videos. Aapdu Gujarat Su che ee Khabar pade Aapda Loko ne.
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. આપના સૂચનની અમે ગંભીર નોંધ લીધી છે.
@pathangajjusalimbhai27573 жыл бұрын
Nice ho sir 👍👌👌👌👌👌 good 👌
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words.
@lalubhaliya4 жыл бұрын
Wah didar....saheb.😎😄☝️👌
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@dilipnandaniya4434 жыл бұрын
Nice video ✌️👌👌 Please make a video on Dilip Shanghvi
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@jigneshmaru70824 жыл бұрын
Wah maja aavi gai
@DidarHemani4 жыл бұрын
તમે ખુશ તો અમે ખુશ
@AmitLoriya-vv8ke4 жыл бұрын
Jordaaarrrrrr......👌👌👌👌
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@chhotalalpandya92984 жыл бұрын
આવ भाई harkha આપણે બે સરખા . મોરબી મારું પણ મોસાળ છે.
@DidarHemani4 жыл бұрын
જાણીને આનંદ થયો.
@nikkinip4 жыл бұрын
Jordar as always .
@DidarHemani4 жыл бұрын
It is because of your love, affection and support towards us. Thanks a lot
@kanchanparekh19973 жыл бұрын
Nice video 👌👌👌👍
@DidarHemani3 жыл бұрын
Thank you so much 😀
@bharvadbijaljaythakar62714 жыл бұрын
Jordarrrrrrrrrr ho
@DidarHemani4 жыл бұрын
લાગણી બદલ આભાર
@shivamahir90664 жыл бұрын
હા મોજ હા
@DidarHemani4 жыл бұрын
આનંદ મંગલમ
@maheshKundariya52304 жыл бұрын
Jay ho bhanu bhai
@DidarHemani4 жыл бұрын
એ...! કેમ છો મામા ? ભાણાના પાયે લાગણ.
@satishkanzariya37294 жыл бұрын
Vah morbi vah amaru morbi
@DidarHemani4 жыл бұрын
હા ભાઈ મોરબીના જેટલા વખાણ કરીએ એટલા ઓછા. આભાર
@sanjayparmar27174 жыл бұрын
Super
@DidarHemani4 жыл бұрын
Glad you enjoyed it. Thanks a lot
@AshishPatel-wi5jc4 жыл бұрын
સૌરાષ્ટ્રનું પેરિસ તો જામનગર છે
@DidarHemani4 жыл бұрын
સૌરાષ્ટ્રના બધા શહેરો પેરિસ જ છે
@jayeshtrasadiya68414 жыл бұрын
proud of you ceramic city Morbi
@DidarHemani4 жыл бұрын
We too.
@gkz2z4 жыл бұрын
Ha maru GJ 36 super
@DidarHemani4 жыл бұрын
હા દિલીપભાઈ હા
@gujaratihindistatus70993 жыл бұрын
Love morbi
@DidarHemani3 жыл бұрын
We too.
@shreekunjpatel38424 жыл бұрын
Super duper conten
@DidarHemani4 жыл бұрын
Thank you for your kind words
@lalbhaibharwadkhambhat4 жыл бұрын
REALLY SUPER 👍👍 I REQUEST YOU MAKE ONE VIDEO OF OUR NAVABI NAGARI CITY KHAMBHAT
@DidarHemani4 жыл бұрын
We will try
@lalbhaibharwadkhambhat4 жыл бұрын
Fun for Gujaratis ok Thank you 🙏
@shamjichudasama92964 жыл бұрын
Jai jai GarVi gUJRAt
@DidarHemani4 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@Indian_Nationalists4 жыл бұрын
Wah bhai kya baat hai
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@hiteshkathrotiya51544 жыл бұрын
બનાસ ડેરી ના અધ્યાસ્થાપક ગલબાભાઇ પટેલ પર વિડિઓ બનાવો
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@vinayshah79404 жыл бұрын
Vah didarbhai Kyana kya pahochi gya
@DidarHemani4 жыл бұрын
માનવ કહે હું કરું ને કરનાર બીજો કોઈ.....મારો હરિ કરે સો હોય
@bhavinkhirsariya41244 жыл бұрын
Super bhai super 🥰🥰💪
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@dipakmehta70134 жыл бұрын
જય.ભગવાન
@DidarHemani4 жыл бұрын
જય ભગવાન
@DhruvPatel-pn6zp4 жыл бұрын
Super bhai
@DidarHemani4 жыл бұрын
પ્રેમસભર પ્રતિભાવ આપવા બદલ આભાર
@Jaynexusssss4 жыл бұрын
saras. banavo diniya be mama
@DidarHemani4 жыл бұрын
હા હવે તો મામા બનાવીયે જ છૂટકો. દુનિયાને પણ જયભાઈને છોડીને 😂😂😂
@Xavier-jc7jf4 жыл бұрын
Ha morbi ni moj ha
@DidarHemani4 жыл бұрын
હા હો મોરબી એટલે મોરબી
@Kim_Jong_Unn_North_Korea4 жыл бұрын
જય જય ગરવી ગુજરાત જય સ્વામિનારાયણ
@DidarHemani4 жыл бұрын
જય જય ગરવી ગુજરાત જય સ્વામિનારાયણ
@parvpatel9234 жыл бұрын
સિધ્ધરાજ જયસિંહ, પાટણ શહેર અને "પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહી" તેવા પટોળા પર વિડીયો બનાવો
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@jayeshpatel75834 жыл бұрын
World heritage ranki vav patan નો ઉલલેખ કરજો હોંકે,,,,,,
@girishmaru15444 жыл бұрын
Ha morbi na bhana Ha 😇😊😅👌✌
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@kishanpatel44993 жыл бұрын
maahiti no khajano j tame amara mate laavo cho ana maate dil thi pranaam🙏laara datta ne j kem yaad kri ani chokhvat karjo kaka...😜
@DidarHemani3 жыл бұрын
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર. જે હૈયે હોય એ હોઠે આવી જાય. કોઈ ખાસ કારણ નથી. લારા દત્તાને વાંધો ન હોય તો બીજા કોઈને પણ વાંધો ન હોવો જોઈએ. 😜😜
@umeshpatel_allrounder13804 жыл бұрын
મોટા ભાઈ, અમરેલી ઉપર વિડીયો બનાવોને
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@cb_tech2 жыл бұрын
GJ36
@DidarHemani2 жыл бұрын
હમમમ
@sandipsuhagiya33404 жыл бұрын
Surat textile video banavo
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@jeetugiri11734 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@DidarHemani4 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@parbatdelvadiya4697 Жыл бұрын
Maru morbi ho.....bapa
@DidarHemani Жыл бұрын
આપણું મોરબી હો ભાઈ !
@aydanahir68124 жыл бұрын
Vah mojilu Morbi
@DidarHemani4 жыл бұрын
હા ભાઈ મોરબી એટલે મોરબી જ હો
@amazingindianexpress94924 жыл бұрын
Bhai ek "MALIYA HATINA " ni thabadi par video banavo.. World famous chhe atyare .. Only made in maliya hatina, dist=junagadh
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@jayeshmer38854 жыл бұрын
Surat pr video banavo
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@yasmindosani37894 жыл бұрын
Wah mast super
@DidarHemani4 жыл бұрын
Thank you so much 😀
@maheshKundariya52304 жыл бұрын
From morbi
@DidarHemani4 жыл бұрын
Great to know that you are from Morbi
@EasyWayExpress4 жыл бұрын
wah kaka wah
@DidarHemani4 жыл бұрын
ટન ટનાટન ટન
@BAPATEL-de2ey4 жыл бұрын
Gj 36 🔥🔥
@DidarHemani4 жыл бұрын
હા મોરબી હા
@hardikkhambhala25444 жыл бұрын
Fast comment guruji 🌹💯 kem 6o guru🤘tamari tabiyat kem 6e??