ખુબ સરસ પાર્થ ભાઈ, આવી રીતે ખેડૂત ભાઈ ની મદદ કરતા રહો
@kisansathi999 Жыл бұрын
દેશ ના ખેડૂત વધારે માં વધારે આગળ વધે એ જ મારો સિદ્ધાંત છે આભાર મૌલિકભાઈ..👍🏻
@jaybhavani65237 күн бұрын
❤
@arsunillakhnotra1848 Жыл бұрын
Wahhh jordar parth bhai .
@kisansathi999 Жыл бұрын
આભાર સુનિલભાઈ..
@ખેડૂત-ષ9સ Жыл бұрын
સરસ સાહેબ
@pintuchaudhari2560 Жыл бұрын
ખૂબ સરસ પાર્થભાઈ 💐
@kisansathi999 Жыл бұрын
Thank you bhai...
@sureshbhairadadiya9233 Жыл бұрын
સરસ
@YashPatel-ur4so Жыл бұрын
વાહ પાર્થભાઈ વાહ ❤️
@kisansathi999 Жыл бұрын
આભાર 🙏🏻
@kisansafar8585 Жыл бұрын
ખૂબ સરસ પાર્થ ભાઈ
@kisansathi999 Жыл бұрын
આભાર ગૌતમભાઇ...
@dixitgauswami5041 Жыл бұрын
ખૂબ ઉપયોગી માહિતી આપી છે તમે આમાં પાર્થ ભાઈ....
@kisansathi999 Жыл бұрын
આભાર માહિતી વધારે માં વધારે શેર કરો જેથી બીજા ને પણ ઉપયોગી બને...
@patelvishnubhaitrikamdas105Ай бұрын
Jakalmate apsa 80 use karo
@pravinsingh9623 Жыл бұрын
ખૂબ સરસ સાહેબ
@kisansathi999 Жыл бұрын
આભાર પ્રવીણભાઈ...
@gaurishankarbhaithanki64811 ай бұрын
Rain pipe thi pai sakai
@kisansathi99911 ай бұрын
Pai skay pan flowering chalu thay pachi te karva ma nuksani khari rog ni sakyata rhe
@myworldexperiment258511 ай бұрын
Maru jiru 60 divas nu che pani jarur janay che thodo sukaro che pani pavay k nahi janav jo ne parth bhai
@kisansathi99911 ай бұрын
Jamin ma bhu bhej na reto hoy to pavay Ane piyat sathe metalexil 35% vighe 250-300 gram nakhvu Ane Pani kyara ma bharava na devu Piyat bad round azoxystrobin + difenconazol pampe 25 ml pramane chantkav krvo Ane mix micronutrients nakhvu.
@myworldexperiment258511 ай бұрын
@@kisansathi999 thanku so much for information ♥️
@myworldexperiment258511 ай бұрын
@@kisansathi999pan pai ne kai dava maray aa janavjo ne bhai
@hareshbhaipatel521 Жыл бұрын
Mare jiru 60 de nu se ane kali charmi asar se to shukarvu
@kisansathi999 Жыл бұрын
Maro contact kro jethi vistar thi batavi saku
@mohinbhans19611 ай бұрын
જીરા ની ઉંમર ઉગે પસી ગણવી કે વાવવા પસી
@kisansathi99911 ай бұрын
Uge pachi
@jatmusa565511 ай бұрын
પાર્થ ભાઈ ચણા માં છોડ નો સુકારો આ વે છે તે ના માટે કોઇ ઈલાજ ખરૂં 😂
@kisansathi99911 ай бұрын
તેના માટે azoxystrobin+ difenconazol ૨૦-૨૫ મિલી પ્રમાણે છાંટવું સાથે પ્રવાહી ઝીંક ૨૫ મિલી નાખવું
@govindbhaichaihan8928 Жыл бұрын
નવા નવા વીડિયો મોકલો
@kisansathi999 Жыл бұрын
ટૂંક સમય માં જીરા અને મરચી ને લગતા વિડિયો આવશે કિસાન સાથી યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરો જેથી સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહેલા પહોંચે આભાર
@jignesh7333-k9p Жыл бұрын
ભાઈ અમારે તો જીરું ભેગુ કરવું હોય એના ૧૦ દિવસ પેલા ઘણા ખેડૂતો પાણી આપે છે કારણ કે જીરા ના વજન માં વધારો થાય છે મારે 40દિવસ નનું જીરું થયું છે પાણી આપુ કે નાય
@kisansathi999 Жыл бұрын
સુકારો હોય તો ના અપો તો સારું બાકી આપી સકો અને પિયત સાથે રોકો અથવા કોપર ૨૫૦ ગ્રામ વિધે પાવું
@ramanikpanara629111 ай бұрын
મારે 55 દિવસનું જીરું થયું છે પાણી પવાય શું કારો કેકેસે
@ramanikpanara629111 ай бұрын
જવાબ આપો
@kisansathi99911 ай бұрын
@@ramanikpanara6291 Jamin ma bhu paya pachi bhu bhej na reto hoy to fugnasak sathe pay skayy Paya bad tart azoxystrobin + difenconazol no round levo
@mehulpatelr.d.nariyani Жыл бұрын
ઊગ્યા પછી 50 દિવસ કે પેલા પિયત થી
@kisansathi999 Жыл бұрын
ઊગ્યા બાદ
@ghughliyashailesh6624 Жыл бұрын
પાર્થ ભાઈ મારે 47 દિવસ નું જીરું થયું સે પાણી પાવાય કે નો પાવાય 19 નવેમ્બરે પેલું પાણી પાયું તું
@kisansathi999 Жыл бұрын
સુકારો ના હોય તો પાય સકો પિયત સાથે મેટલેક્સીલ 35% 250 ગ્રામ પાવું