જમીન-મકાન ધરાવનારાઓ માટે ખાસ વિડીયો. ગામ નમૂના-૧ વિશે સંપૂર્ણ માહિતી.

  Рет қаралды 90,959

Digital Alliance

Digital Alliance

Күн бұрын

Пікірлер: 317
@dfordreams3630
@dfordreams3630 4 жыл бұрын
તમે ખુબજ સરસ કામગીરી કરી રહ્યા છો."સરળ, સચોટ અને 100% સાચી માહિતી" પૂરી પાડવા બદલ તમારો ખુબ ખુબ આભાર
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@bhagubhaipatel1469
@bhagubhaipatel1469 3 жыл бұрын
ઈ ધરા દાખલ થવાથી જમીન અંગેની માહિતી ની નોધ રેકર્ડમા થતી નથી. દા.ત.આબાવાડી બનાવી હોય તચ બાગાયત તરીકે નોધ થવી જોઈએ તે કોઈ કરતુ નથી .એજ પ્રમાણે પાણીનો બોર કરાવ્યો હોય તો તેની નોધ થવી જોઈએ તે નથી થતી.મંદિર હોય તો મંદિર પણ દર્શાવવુ જોઈએ. તાડના ઝાડ હોય તો તે પણ બતાવવા જરુરી છે.બાવાના બંને બગડયા છે તલાટી કે ઈધરા કોઈ નોધ કરતુ નથી
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
તલાટીને લેખિતમાં અરજી કરી એક કોપીમાં સહી લઈ લેવાની. જો તે અરજી મુજબ આવી નોંધ દાખલ કરવા અંગેની કાર્યવાહી ન કરે તો એમના ઉપરી અધિકારીને ફરિયાદ કરવી જોઈએ
@Yipconsulting
@Yipconsulting Жыл бұрын
Excellent 👌 information expert opinion and guidance great sir
@dahyabhaipatel1220
@dahyabhaipatel1220 2 жыл бұрын
ખૂબ સરસ જણવા જેવી માહિતી આપવા બદલ આભાર વ્યક્ત કરું છુ.
@sunilkumarmehta2667
@sunilkumarmehta2667 Жыл бұрын
Good knowledge of. No.-1 detail thx
@DevshiKeshwala-h9t
@DevshiKeshwala-h9t 10 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@amithathila2242
@amithathila2242 4 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન જોહાર
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@mafatlalprajapati5309
@mafatlalprajapati5309 4 ай бұрын
Thanks for information about jamin...kheti
@keshubhaithumar8682
@keshubhaithumar8682 4 жыл бұрын
Khubajj upyogi mahiti chhe dhanyavad
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@RameshZala-ut1qr
@RameshZala-ut1qr 6 ай бұрын
મહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર
@madhavtadvi8348
@madhavtadvi8348 5 ай бұрын
ગામતળ માં મકાન વાળી જગ્યા નું માપ જોવા માટે શું કરવું
@thakrshibhaipatel1580
@thakrshibhaipatel1580 2 жыл бұрын
સરસ સુવિધા વિશે આવું ને આવું આપતા રહેજો
@Hetpranjal
@Hetpranjal 4 жыл бұрын
ખેતરમાં જવાના રસ્તાનો પ્રોબ્લેમ છે તો રસ્તાનો ઉકેલ લાવવા શુ કરવું? મારી પાસે નકશો છે પણ મને સમજણ નથી પડતી તો સર આપ એના ઉપર વીડિયો જરૂર બનાવજો please sir👍👍👍👍👍👍👍
@rashidshaikh1873
@rashidshaikh1873 3 жыл бұрын
આવા અગતય ના પ્રશ્ન નો સાહેબ દ્વારા કોઈ જવાબ આપવા માટે આવ્યો નથી. તે થી નિરાશા થઈ. અમારા જેવા ઘણા લોકોને "નકશો વાંચતા આવડતું નથી. તેથી તે અંગે ની માહિતી આપવા વિનંતી છે.
@arvindviradiya7809
@arvindviradiya7809 2 жыл бұрын
Very good information Thanks
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
આભાર
@MasterSadik
@MasterSadik 4 жыл бұрын
ખુબજ સરસ........માહિતી આપવા માટે ધન્યવાદ.......pdf આપવા માટે વિનંતી
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
આભાર
@mukeshbhaichauhan8228
@mukeshbhaichauhan8228 3 ай бұрын
1951
@viradiyamahesh8162
@viradiyamahesh8162 3 ай бұрын
vah saras
@satubhachavada4220
@satubhachavada4220 3 жыл бұрын
ખુબ સરસ/સરળ માહિતી
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@vipulsarvaiya7593
@vipulsarvaiya7593 4 жыл бұрын
Bas aavij mahiti aaptaraho atle manasone khabar pade khubsarsmahiti aypise
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
Thank you very much for joining with us
@rasikthanki9706
@rasikthanki9706 2 жыл бұрын
ઘણી સરસ માહિતી બદલ આભાર. દેવભૂમિ દ્વારકા જીલ્લા , ભાણવડ તાલુકાના રોઝડા ગામના 286 રે. સર્વે નં. ની વાડી માટે પી.ડી.એફ બનાવી વ્હોટ્સ એપ થ્રુ મોકલવા નમ્ર વિનંતી. આભાર. આશા છે કે તમારા તરફથી જરુર રીસપોન્સ મળશે.જયશ્રી કૃષ્ણ ××××
@vishaljoshi2311
@vishaljoshi2311 4 жыл бұрын
ખૂબ સરસ
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
આભાર
@patelahmedrasid5715
@patelahmedrasid5715 2 жыл бұрын
Good guidelines Aapso
@mbpatel1848
@mbpatel1848 3 жыл бұрын
ઘણી જ સારી માહિતી આભારી છીએ
@sureshjadav884
@sureshjadav884 Жыл бұрын
ગામ નમૂનો ૧ની માહિતી અમને સારી લાગી અમને ઉપયોગ છે
@kokilaparmar4537
@kokilaparmar4537 2 жыл бұрын
Thanks you saheb🙏🙏🙏🙏🙏🙏
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
Welcome
@bhavubhaibaroliya6787
@bhavubhaibaroliya6787 4 жыл бұрын
ધનયવાદ
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@gulambhaikhalifa4059
@gulambhaikhalifa4059 3 жыл бұрын
Good video Ser 👌🙏
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@rakeshkumarpagi873
@rakeshkumarpagi873 3 жыл бұрын
Nice video Bhai
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@riyaskitchen2014
@riyaskitchen2014 4 жыл бұрын
Nice video
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
Thank you
@hemantsarvaiya9609
@hemantsarvaiya9609 4 жыл бұрын
ખૂબખૂબ આભાર sir
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@makaniashok5275
@makaniashok5275 2 жыл бұрын
Very Good sir.....
@mayurshinzala5929
@mayurshinzala5929 4 жыл бұрын
સરસ માહિતી આપી છે
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
આભાર
@kailamansukhbhai5402
@kailamansukhbhai5402 Жыл бұрын
રજવાડા વખતમાં જે લખાણોને લેખ. સનદ.એવાનામે ઓળખાય છે જે સનદના આધારે દસ્તાવેજી પુરાવો ગણાય કે કેમ તેજણાવો
@MeetPatel-tj3bi
@MeetPatel-tj3bi 3 ай бұрын
ખેતરના રસ્તા બાબતે ઘણા ખેડૂતોને ઝઘડા થતા હોય છે અસલ રસ્તાની માહિતી જોવા અથવા રસ્તા સોધવા માટે કઈ રીતે મેળવવી
@miteshbhatt8833
@miteshbhatt8833 4 жыл бұрын
સાહેબજી ખૂબ ખૂબ આભાર સહભગીદારી હકક દાખલ કરવાનો વિડિયો બનાવોને please.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
Ok. Be connected
@patelahmedrasid5715
@patelahmedrasid5715 2 жыл бұрын
Good message
@jaydiph2560
@jaydiph2560 3 жыл бұрын
Thank you sir
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@devarshsinhjadeja7349
@devarshsinhjadeja7349 4 жыл бұрын
ખુબ સરસ
@m.samiwalam.t9092
@m.samiwalam.t9092 4 жыл бұрын
ખુબજ સરસ માહિતી છે pdf મોકલાવશો
@bharmalgadhavi6573
@bharmalgadhavi6573 4 жыл бұрын
સરસ માહીતી
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@kalidaspadhiyar3873
@kalidaspadhiyar3873 4 жыл бұрын
V f 2 full knowledge
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
Ok. Be connected
@RajendraKhant-dh4up
@RajendraKhant-dh4up 6 ай бұрын
મારી જમીન માં હું વંષો થી ભોગવટો કરુંછું અને બીજા અનેક લોકોએ અમને સમાજ બાર મુક્યો અને અને 7/12 માં નામ દાખલ કરી દીધા ગામ લોકોના સપોર્ટથી નામ દાખલ કરી દીધા એમ અને ધમકી આપે છે મારી નાખશું તમને તેવી ધમકી આપે છે જે પછી ગામ લોકો તે પછી ગામના સરપંચ ગામના ડેલીકેટ ગામના આગેવાનો ગામમાંથી નીકળી જાય એવો જવાબ પણ કરેલ છે
@viradiyamahesh8162
@viradiyamahesh8162 3 ай бұрын
bovaj vidiyo gamyo aatli saras mahiti haju sudhi koye aapel nathi to dhanyvad ane peli book ni vate kari aema su jankari hoy? kheti vadi na rasta babt thi hoy to mare ae joye che
@vadibhaipatel7985
@vadibhaipatel7985 3 жыл бұрын
Ok
@nazirpatel3924
@nazirpatel3924 4 жыл бұрын
Aabhar sir.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@JayanaPatel-w5n
@JayanaPatel-w5n 8 ай бұрын
Colonial state na land records gam namuna o kya thi prapt thay ke madi ave.1928 thi Varsai yogya varasdaro ni thay e ma te
@ravibilwal36
@ravibilwal36 Жыл бұрын
PDF મોકલવાં વીનતી અને આભાર તમારો સરસ માહિતી આપવા બદલ અન્ય નમુના ni માહિતી પણ આપો
@nikulprajapati127
@nikulprajapati127 2 жыл бұрын
ખુબજ ઉપયોગી થાય એવી માહિતી છે. સચોટ માહિતી આપવા બદલ આભાર. Excel no namuno આપશો એવી અભ્યર્થના સહ વિનંતિ.
@vanraisinhrathod8574
@vanraisinhrathod8574 4 ай бұрын
ગામ ના જૂના નકશા કે રેકોર્ડ ૪૦-૫૦ વર્ષ પેહલા ના ક્યાંથી મળે શકે?
@patelahmedrasid5715
@patelahmedrasid5715 2 жыл бұрын
Thanks
@jayeshmali7350
@jayeshmali7350 4 жыл бұрын
Sir aapke video ki quality bahot achi hai but video ki size bahot kam hai vo kese ? Kon software use karte ho size kam karne k liye ?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
isprong recorder
@patelramesh5035
@patelramesh5035 Жыл бұрын
એવું ખેતર પણ હોય કે જેને રસ્તો ના હોય અને ધારો કે રસ્તો ના હોય તો એ માણસ કેવી રીતે ખેતી કરી શકે એના બાબતનો બને તો વિડીયો બનાવો આભાર સરજી
@dinshapatel7514
@dinshapatel7514 7 ай бұрын
મામલતદાર કોર્ટમાં અરજી કરી રસ્તાનો કેલ કરવાનો
@dinshapatel7514
@dinshapatel7514 7 ай бұрын
કેસ
@shilpaborkhatariya6850
@shilpaborkhatariya6850 9 ай бұрын
આ વિડિયો અમને ઉપયોગી છે.
@dedunramilaben1377
@dedunramilaben1377 Жыл бұрын
ભોગવટો હોય તો શું શું આધાર પૂરાવા જોઈએ
@HanshaBen-y7j
@HanshaBen-y7j 9 ай бұрын
Amari jamin ma thi Rashto mandire jva kadel,to hal amne khbr pdi ke aa Rasto amari jamin ma to ene ame nthi aapva magta to mli jse ke
@imtiyazmaster3737
@imtiyazmaster3737 4 ай бұрын
Rasta maty no naksho kyaathee mdevi sakay
@sprajgor4623
@sprajgor4623 4 ай бұрын
દૂધવારાપૂરાનોજમીનસરવૈજૂનોનખસો૧૯૬થી૧૮૯સૂધિનોનખસો❤સરવૈનંબર૩૯🙏નૌઆખોનખસોજૂવૈછૈરાજપુરાગામ❤ખૈતરનૂનામ❤આબલીઆલુછેજૂનોતાલુકોવાવ❤નવૌતાલૂકોસૂઈગામ❤જીલોબનાસકાઠા❤❤
@rajeshchaudhari9727
@rajeshchaudhari9727 2 жыл бұрын
Bahupyogi mahiti apva badal abhinandan ane namunani pdf mokalso
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
આભાર
@HareshPurohit-xm3hx
@HareshPurohit-xm3hx 4 ай бұрын
Sir tme badha gaam nmuna smjavo ne...1thi 18 ditel ma
@dedunramilaben1377
@dedunramilaben1377 Жыл бұрын
સરકારી જમીન બક્ષીપંચ ને મળે સાહેબ એ મારે જાણવું છે
@RajendraKhant-dh4up
@RajendraKhant-dh4up 6 ай бұрын
હું ગામ પંચાયતમાં આરટીઆઈ માં અરજી કરેલ હતી તે અરજીનો કોઈ જવાબ પણ આપેલ નથી અને હાલમાં કહે છે કે એવી આઈટી આવે તો વાવડી પંચાયતમાં કઈ થઈ કઈ આઈટીઆઈ નો જવાબ આપેલ છે કોઈ આઈટીઆઈ નો જવાબ નહીં મળે એવી પણ ધમકી આપેલ છે અને તલાટી ક્રમ મંત્રી વારંવાર જાઉં છું તો એમ કોઈ માહિતી નહીં મળે એમ જવાબ આપે છે
@pyarkeyestatus5529
@pyarkeyestatus5529 6 ай бұрын
Tdo ne appeal karo
@JayanaPatel-w5n
@JayanaPatel-w5n 8 ай бұрын
Conial states na jamin na kabja bhogwata and ena 8A na records e ni maliki
@ranakalpeshb1753
@ranakalpeshb1753 2 жыл бұрын
Sir mari society city serye ma aavati nathi ,,,,Mother na namnu makan chhe, ,tema varsai mate kaya document jarur pade. ...? Mobile thi document online melvi sakay. ..??????
@hareshmota9512
@hareshmota9512 9 ай бұрын
ગામ નમુના નં ૧ ઓન લા‌ઈન કેવી રીતે જોઈ શકાય?
@વશરામજેતશી
@વશરામજેતશી 2 жыл бұрын
શરશમાહીતિઆપિ શાહેબ આભાર
@bharatsinhrahevar4430
@bharatsinhrahevar4430 2 жыл бұрын
Mari jamin par Mara Kaka a kabjo Kari tabalo ane ghas bjarvanu ordu banvi didhi che to su karvu
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરો
@bharatsinhrahevar4430
@bharatsinhrahevar4430 2 жыл бұрын
🙏🙏🙏🙏
@bharatsinhrahevar4430
@bharatsinhrahevar4430 2 жыл бұрын
Aabhar sar
@fakirmahanmadrathod4641
@fakirmahanmadrathod4641 7 ай бұрын
ખેતી વિષયક કાયદાકીય માહિતી પુસ્તિકા ક્યાં મળે છે તેનો મોબાઈલ નંબર સરનામું જણાવશો
@SangadaJenti
@SangadaJenti 7 ай бұрын
Hi
@chaudhariashok5695
@chaudhariashok5695 3 жыл бұрын
Sir... Gamda ma milkat ni jamin ma 70 thi 80 year juna gharo bnavela se to hall ni date jamin Malik jagiya khali karave se to aena mate mahiti aapso please
@chauhanvipulsinh3507
@chauhanvipulsinh3507 3 жыл бұрын
હા ભાઈ અમારે પણ જમીન માં આવોજ પ્રોબ્લેમ છે. આમારે પણ ઘર જૂનું મકાન તોડી નાખી ને નવું બનાવ વું છે પણ તે જમીન આમારા કાકા ના નામે છે પણ તે જૂના ઘર નો ઘર નંબર આમાર નામે છે પણ તે જમીન ના સર્વે નંબર માં આમારું નામે જ નથી ........
@chaudhariashok5695
@chaudhariashok5695 3 жыл бұрын
@@chauhanvipulsinh3507 jena naam ni jamin hoy aeni 6 number ni entry kadavi jo
@levababubhai5215
@levababubhai5215 4 жыл бұрын
khetar ma rasto no hoy to ky rite rasto kadhvo??
@keyurpatel5849
@keyurpatel5849 3 жыл бұрын
Sir, Kyari temj Karabo su che.. 7/12 ma Kyari nu map, Kharaba nu map and baki ni jamin nu map lakhelu che. To kyari temj Kharaba ni Maliki koni???
@thakorrohan5308
@thakorrohan5308 2 жыл бұрын
Mare jarur se
@hemalbaxi6048
@hemalbaxi6048 4 жыл бұрын
Sale deed ma full area sale che but actual part land area less che je sudharel nathi.varsai mate Namuno1 proof tarike use kari Sakai? Sale deed revised ke register nathi karel 1964 ma.davo dakhal kem karvo7/12,8a,6Ma part area correct lakhel che...
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
તમારો પ્રશ્ન સમજાતો નથી. વિગતવાર લખો તો સમજ પડે
@hemalbaxi6048
@hemalbaxi6048 4 жыл бұрын
1964 ma sale deed ma area mistake ne karne collector remark lakhel ke sudharo Kari revised sale deed submit karvu.2016ma varsai application legal heir tarike ame karel jena jawab ma mamlatdar kachi nondh karel nathi parantu khedut ni kachi nondh talati dwara karel.land owner ni kachi nondh and varsai litigation thai tem che tevo reply kari amari application reject karel che.Jethi namanjur thayel sale deed hova chata sudharelo dastavej vagar khedut and amaru varsai manjur Thayel nathi.7/12,8a,6 no. ma area lakhel che te tatha sale deed ma lakhrl area mismatch hoi tya sudhi khedut and amari varsai entry thai na sake.navo dastavej khedut karva raji nathi.teni pase puri jamin no kabjo che,vighoti teo Bhare che.Now collector atyare 2019ma lakhe che ke Juno dastavej sudhari ne raju karo to badhani varsai Thai sake.atyare Banne khatedar na varaso na name entry nathi.matra kachi nondh khedut ni che,amari nathi Karel.dawo mandva mate area mistake have kevi rite sudharvi karan ke dastavej mate khedut sahamat thai to amara bhag ni jamin tene on paper gumavavi pade jethi mamlatdar disputed land Janavi varsai atkave che.aaa jamin ma koi court case RTI Pramane thayel nathi.Jamin no kabjo amari pase nathi TOTAL 18 ACRE Ma 16 Acre khedut ni che but te 18 acre puri sale deed old status pramane mistake vali stithi chalu rakhva mange che.Kachi nondh khedut ni 16 acre ma che.baki ni 2 acre ma kachi nondh amara bhag ni nathi,Jene mate dawo raju Karel che but jawab apel nathi.document ma amari pase7/12,8a,6 certified copy tatha khata entry ni copy rti dwara malel che.dastavej ni copy original khedut pase che.amari copy nathi.collector document lai ne malva bolave che.have kevi rite agal karya vahi karvi?
@KaluBaldha
@KaluBaldha 3 ай бұрын
Mare joae ce
@ramanismit4324
@ramanismit4324 4 жыл бұрын
PM NIDHI yojana ma khsra /Dag number atle su???
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
એ બીજા રાજ્યોમાં એવું હોય છે. ત્યાં ખાતા નંબર નાખી દો તો પણ ચાલશે
@amrutlalsengani727
@amrutlalsengani727 3 ай бұрын
પુરા ગામ નો નકશો ક્યા થી મળી શકે?વર્ષ 56_57
@Indianzala11
@Indianzala11 4 жыл бұрын
👍
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
આભાર
@ramilabenparmar5143
@ramilabenparmar5143 3 жыл бұрын
નમુના,નં.1.નીંપીડીએફ,મોકલો
@dharmeshsarvaiya7822
@dharmeshsarvaiya7822 4 жыл бұрын
દસ્તાવેજ,સોગંદનામા,ભાડકરાર,લોન્ફાઇલ, કુલમુખત્યાર,સોદાખત વગેર નુ લખાણ કેવી લખવુ તે નો વિડિયો બનાવો.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
Ok. Be connected
@hawalpadaya4324
@hawalpadaya4324 4 жыл бұрын
Namaste Tamara GAM na. No 1 mate banavel video khub Saras ane upyoi banyo chai amara mate tethi tamro khub aabhar jethi GAM na no.1 na PDF ni khas jarur chai jethai PDF vaheli take mokalva aapne amari vinati chai.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
Ok. સ્કેન થશે એટલે આપને લિંક મોકલવામાં આવશે. ચેનલ પર બન્યા રહેજો
@sahdevbanubhai8440
@sahdevbanubhai8440 3 жыл бұрын
નમસ્કાર, હું હડીયલ સહદેવ આજે તા, ૨૪ માચઁ ના રોજ હુ બાખલકા ત.ક.મ. પાસે જઈને ગામ નમૂના નં ૧ જોયું તો તમારા આ વીડિયો મા જે ચાટઁ છે તે ચાટઁ ત. ક. મ બાખલકા મા નથી
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
એ માપણી રજીસ્ટર હશે, ગામ નમૂના નંબર 1 નહિ હોય
@MukeshPatel-b9q
@MukeshPatel-b9q 10 ай бұрын
ગામ ના ગભાણ તેમજ ધર નુ માપ કયાં થી મળશે
@DevubhaJam
@DevubhaJam 10 ай бұрын
Mane.jaminvisemahitimokaljo.jayduwarkadhis
@chetanmonparachetanmonpara7942
@chetanmonparachetanmonpara7942 3 жыл бұрын
jamin ma peki Aadal badal hoy to su karvu teni maheti Aapo
@kishanbhalodiya4503
@kishanbhalodiya4503 2 жыл бұрын
Gam namuna number 2 ma 50varas juni property kai rite register karavavi ? Mahiti apso sirji
@mahammdsanghariyat260
@mahammdsanghariyat260 Жыл бұрын
ગામ નમુનો-1ક્ય થી મેળવી શકાય?
@BilalGori2
@BilalGori2 4 жыл бұрын
Bhai khetar na padoshi(shesha padoshi) ni detail Janvi hoi to shema male ?
@vishaljoshi2311
@vishaljoshi2311 4 жыл бұрын
સાહેબ જો જમીન NA કરાવતી વખતે રીસર્વે બાદ જમીન માં 5% કરતા વધુ નો તફાવત આવતો હોઇ તો સુ કરી સકાય એના વિશે વિડિયો બનાવશો ખૂબ વિનંતી છે સાહેબ. 🙏
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
એનો વિડીયો થોડા દિવસો પછી મુકીશું
@hasmukhpatel6285
@hasmukhpatel6285 3 жыл бұрын
Nice pdf mokljo
@parththakar8243
@parththakar8243 7 ай бұрын
ગ્રામ્ય વિસ્તાર માં મકાન નામે કરાવવા સુ કરવુ જોઈએ?
@bhadreshpatel3395
@bhadreshpatel3395 4 жыл бұрын
Paease sir mane mara khetar ma javano rasto bandh kari didho chhe to su karvu joiye?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
આ અંગેનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જોઈ લેવા વિનંતી.
@thakorbhartsinhthakorbhart4149
@thakorbhartsinhthakorbhart4149 10 ай бұрын
મારે પણ આ જ પ્રોબ્લેમ છે.. ખેતર માં જવાનો રસ્તો કઈ રીતે જોઈ શકાય ??
@karan9739
@karan9739 2 жыл бұрын
જો આપણે મૂળ માલિક પાસે થી ખેતર ખરીદીએ અને થોડા સમય પછી બીજા ને વેચી દઈએ તો મૂળ માલિક ના તે ખેતર પર હક્કો રહે કે નહિ જેવા કે રસ્તો ????
@PRAVINPATELOFFICIALTIMLI
@PRAVINPATELOFFICIALTIMLI 2 жыл бұрын
Sir a namuno 1 kiyathi male...
@kaushikpatel5703
@kaushikpatel5703 3 жыл бұрын
ભાઈશ્રી મારે એક જમીન ખરીદી કરવી છે તેમાં અડધી જમીન જરયાત છે અને અડધી જમીન માં પોત ખરાબો -અ જાણવેલ છે તો આ પોટ ખરાબાની જમીન આપડા નામે જરયાત થાય ? થાય તો કેવી રીતે થાય તે જણાવશો
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
આપનો જવાબ વિડીયોમાં આપવામાં આવશે. ચેનલ સાથે જોડાયેલા રહેજો
@kishorsinhdayma4660
@kishorsinhdayma4660 3 жыл бұрын
જમીનમાં પુખ્ત ખાતેદાર સાથે સગીર નુ નામ ચાલતું હોય અને જેતે સર્વે નં વેચાણ કરવો હોય તો શું પ્રોસેસ કરવી જોઈએ.?? માહિતી આપવા વિનંતી મોબાઈલ નં ૯૯૭૯૮૮૫૫૫૫
@N_C_edit__1
@N_C_edit__1 Жыл бұрын
Jarayati jamin vise janavone
@Brijrajsinh0
@Brijrajsinh0 3 жыл бұрын
જરાયત એટલે શુ
@pankajdabhi9880
@pankajdabhi9880 4 жыл бұрын
મને ખેતર નો રસ્તો કોઈ આપતું નથી તો મારે મારા ખેતર ના રસ્તા માટે સુ કરવું એના વિસે માહિતી આપવા વિનંતી
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
આ અંગેનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જોઈ લેવા વિનંતી.
@govindbhuva11.
@govindbhuva11. 4 жыл бұрын
Gam kyu se
@LakhabhaiBheda-w8j
@LakhabhaiBheda-w8j Жыл бұрын
જમીન ગોતવાની માહેતી
@jitendrasinhvsodha795q9
@jitendrasinhvsodha795q9 3 жыл бұрын
￰એક્ષેલ ફાઈલ જોઈએ
@kiransinhparmar5218
@kiransinhparmar5218 2 жыл бұрын
What we have to do for removing Daban in vada
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
કોણે દબાણ કરેલું છે?
@kiransinhparmar5218
@kiransinhparmar5218 2 жыл бұрын
@@DigitalAllianceAllianceGroupદબાણ મારી બાજુમાં હિસ્સો ધરાવતા માલિકે કર્યો છે
@kailamansukhbhai5402
@kailamansukhbhai5402 Жыл бұрын
ગ્રામય વિસ્તારમાં આવેલા ખરાવાડની જમીન ની વિગત કયા રેકર્ડ માં બતાવામા આવે અને. ખરાવાડની જમીન નો હક દાખલ કરી રીતે કરવી
@chauhankevalsinhbapu33
@chauhankevalsinhbapu33 11 ай бұрын
ખંભાત તાલુકા નું ખટનાલ ગામ ની pdf મોકલ વા વિનંતી સર
@majgulnathabhai46
@majgulnathabhai46 4 жыл бұрын
NATHA. B. MAJGUL. T. VERAVL. J. GHIR. SOMNAT
#123 આ કેસમાં એટલા બધા ગુંચવાળા છે કે સાંભળનારો પીએચડી થઈ જાય.
10:25
રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
Рет қаралды 10 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
🎦24 તમારી જમીનની માપણીના અલગ અલગ પ્રકારોને સમજો.
14:25
રમણીકભાઈ કોટડીયા વિડીયો ચેનલ
Рет қаралды 20 М.
🎦19 જમીન ના ટિપ્પણ ની અલગ અલગ ઉપયોગીતા અંગે ની માહિતી.
7:53
રમણીકભાઈ કોટડીયા વિડીયો ચેનલ
Рет қаралды 14 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН