'K10 કૌભાંડ': ગુજરાતીઓને માથે કાળી ટીલી | Ketan Parekh

  Рет қаралды 129,309

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

Ketan Parekh is a former stock broker from Mumbai, India, known for involvement in the Indian stock market manipulation scam that occurred from late 1998 to 2001. During this period, Parekh artificially rigged prices of certain chosen securities (informally referred to as K-10 stocks), using large sums of money borrowed from banks including the Madhavpura Mercantile Co-operative Bank, of which he himself was a director. As a result, he was barred from trading in the Indian stock exchanges till 2017. Parekh started his career in the late 1980s at Narbheram Harakchand Securities (NH Securities), a reputed institutional brokerage firm. In the 1990s, he came in contact with Harshad Mehta, a well known stock broker and subsequently joined Mehta's firm GrowMore investments, a firm that Mehta had set up and which was involved in the 1992 Indian stock market scam. Parekh began cultivating friendships with people in Bollywood including Amitabh Bachchan and the diamond merchant Bharat Shah, thus coming into the media's eye and limelight. Parekh purchased large stakes in less known small market capitalization companies, and jacked up their prices through circular trading with other traders, and collusion with these companies and large institutional investors. This resulted in steep hikes in share prices (for example: shares of Zee telefilms zoomed up from Rs. 127 to a price of Rs. 10,000. This set of ten stocks was colloquially referred to as "K-10" stocks and Parekh was referred to as "Pentafour".
Harshad Mehta Scam video:
• હર્ષદ મહેતાની રસપ્રદ ર...
Satyam Scam video:
• સત્યમ ગોટાળો | 14 હજાર...
Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

Пікірлер: 281
@rahulkoitavad
@rahulkoitavad 3 жыл бұрын
what a speech..Gajjab motabhai 🙏🏻
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
" ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. માત્ર છીએ.
@kardamm
@kardamm 4 жыл бұрын
હું તમારી ચેનલ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું તમારી ચેનલ ના લગભગ બધાજ વિડીયો મેં જોઈ કાઢ્યા છે અસલ દેશી કાઠીયાવાડી ભાષામાં તમારી રજૂઆત છે એ બહુ સરસ લાગે છે અને એની સાથે તમારી જે વાતો છે તે અત્યંત ઉચ્ચ કક્ષાની છે આમ ભાષા એકદમ દેશી પણ વિચારો એકદમ ચા એ બન્નેનું કોમ્બિનેશન બહુ સરસ બન્યું છે એટલે મેં ઘણા બધાને તમારી ચેનલ ની ભલામણ કરી છે અને હું ખરેખર તમારી ચાલુ થી ખૂબ જ પ્રભાવિત થયો છું આવા વધારે સારા વિડીયો મુકતા જાવ એવી અપેક્ષા રાખું છું જો કે હું એવું કહેવા ની લાલચ રોકી શકતો નથી કે મારી પોતાની પણ એક ચેનલ છે જેનું નામ છે કર્દમ મોદી જો અનુકૂળ હોય તો મુલાકાત લેવા વિનંતી photo list
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો અને વિસ્તારથી પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. આપની ચેનલની સફળતા ઇચ્છીએ છીએ.
@gatplace2738
@gatplace2738 3 жыл бұрын
Sir company na fundamental and teno revanyu joine tema investment karay ?? And swing trading karay?
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
પહેલો વિકલ્પ યોગ્ય છે
@hansrajbhaitanti
@hansrajbhaitanti Ай бұрын
Really, this is an ever eyes opener video about K10 scam Mistry - (Ketan Parekh) in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every your this U tube channel viewers.
@DidarHemani
@DidarHemani Ай бұрын
Thanks a ton
@hansrajbhaitanti
@hansrajbhaitanti Ай бұрын
@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
@bhagirathsinhjadejahadatoda
@bhagirathsinhjadejahadatoda 4 жыл бұрын
Behind this video voice is very funny😂😂
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for the complement
@iqbalmahesania4683
@iqbalmahesania4683 2 жыл бұрын
Thanks for this video
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Most welcome
@Nikunj6717
@Nikunj6717 4 жыл бұрын
ખૂબ જ સરસ રીતે બધા જ વિડીયો તમે રજુ કરો છો, સ્પીચ અને કન્ટેન્ટ ની તો શું વાત કરું તમને...!!! અને વિડીયો માં જે રીતે કહેવત અને નોલેજ રજુ કરો છો તે ખરેખર કાબિલે તારીફ છે. #Hatsoff
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.
@patelsunny6043
@patelsunny6043 4 жыл бұрын
Ek dam sachi vat ...bilkul naa jvay stock market ..nhi to lagi jvay se ..sir.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સાચી વાત છે
@chiragmakwana6567
@chiragmakwana6567 4 жыл бұрын
Tamaro bolva no andaj bahu maje daar che. Love you man. I am proud of you. 🙂🙂
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. We proud of you too.
@rajkandoriyaahir3570
@rajkandoriyaahir3570 4 жыл бұрын
Ha tamari moj ha... Su bolvani style 6 bhai.....superb
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@ngdhanani89
@ngdhanani89 4 жыл бұрын
Superb voice & gujrati kahevato no superb prayog
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@rahuljoshi1953
@rahuljoshi1953 4 жыл бұрын
વણૅનશૈલી ગજબ ની છે..👌👌🌷
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા ઉત્સાહમાં વધારો થયો.
@gatplace2738
@gatplace2738 3 жыл бұрын
Sir tame maheshana na so? And kayo area?
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ના અમે મહેસાણાના નથી
@rakeshyadaventertainment666
@rakeshyadaventertainment666 3 жыл бұрын
Bhai bhai tamari bolvani style gajab che ho ❤❤
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@rakeshyadaventertainment666
@rakeshyadaventertainment666 3 жыл бұрын
@@DidarHemani saras bhai tame par khubaj pragati karta raho evi amari subhecha.. 🙏🙏🌹🌹
@Ramachandra7484
@Ramachandra7484 6 ай бұрын
Mena to tumera dialogues Ana voice mast laga cha Sir❤❤
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
જાણીને આનંદ થયો.
@rockg4659
@rockg4659 4 жыл бұрын
Sir google par ej information available hoye che je public domain par hoye che
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Okay
@hirapararavi1342
@hirapararavi1342 4 жыл бұрын
Boleto aek number speech booas all video one number supar well done continue bro I like this good me I big fan you
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
પ્રોત્સાહન અને પ્રેમ દાખવવા બદલ આભાર
@leelavantishah5209
@leelavantishah5209 4 жыл бұрын
Very nice 👍👌🤩🤗🤣😂aa badhane samjay to tai rihu jeya thag hoy teya dhutara bhukhe na mare. Bhai 🤩😂🤣🤗
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Sachi vat che.Aabhar.
@bimgeek4567
@bimgeek4567 Жыл бұрын
Boss tamari vidio banavvani Skill Bau jordar Che. Koine Adhadhethi vidio Skip karvani iccha na thay I Wish ekvar tamne personally madi saku.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આવા પ્રતિભાવ વાંચીને ખરેખર કાર્ય કર્યાનો સંતોષ(job satisfaction) થાય છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. ઈશ્વરકૃપા થશે તો જરૂર મળીશું
@dipeshbhaliya030
@dipeshbhaliya030 3 жыл бұрын
All videos best che bhai Tamra 👍👍✅ best gk pan mali jay che
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@Dhyeypatelshorts
@Dhyeypatelshorts 4 жыл бұрын
તમે ખૂબ સારી રીતે સમજી એ રીતે વિડિયો બનાવો છો ખૂબ ખૂબ અભિનંદન
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.
@Tushar-ul7ot
@Tushar-ul7ot 4 жыл бұрын
Jordar Bhai speech
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@hiteshjethva6309
@hiteshjethva6309 3 жыл бұрын
ખૂબ સરસ👌🏻
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@vaghelaravirajsinh9883
@vaghelaravirajsinh9883 4 жыл бұрын
વાહ ભાઈ ફૂલ ઉંચી જ માહિતી હોય છે
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર
@dharmendrasinhchauhan4726
@dharmendrasinhchauhan4726 4 жыл бұрын
Bhai ame to Tamari style na fan thai Gaya .... screen na ek bhag ma Nano window tamaro bolto rakho to tame keva Lago Cho te ame pan joeye..... thanks
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. નીચેના વીડિયોમાં અમે ઓન સ્ક્રિન છીએ. kzbin.info/www/bejne/hoaae4Wnr8uisLM
@rkkrishna601
@rkkrishna601 4 жыл бұрын
જોરદાર
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
લાગણી બદલ આભાર
@sajjadrafiq2738
@sajjadrafiq2738 4 жыл бұрын
Good advice.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you.
@meramanahir1814
@meramanahir1814 3 жыл бұрын
Shiv aum vishnavey namah સીતારામ Jay hind
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સીતારામ Jay hind
@pareshk1804
@pareshk1804 4 жыл бұрын
Sir background music karyu6? mane joiye6
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
યુટ્યુબ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે
@vijaygoradiya99
@vijaygoradiya99 4 жыл бұрын
આભાર ભાઈ
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપનો પણ આભાર
@krunalnv5858
@krunalnv5858 4 жыл бұрын
રવિન્દ્ર જાડેજા પર વિડિઓ બનાવો ✌️
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સૂચન બદલ આભાર.
@ranabhavesh1015
@ranabhavesh1015 4 жыл бұрын
મારે પણ 10 લાખ રૂપિયા નો ફ્લેટ લેવા નો છે અને 10 લાખ રૂપિયા જ ખૂટે છે 😅
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા હા હા.... વ્યંગ સમજી જવા બદલ માન ઉપજે છે. આભાર.
@gaurav_vaviya
@gaurav_vaviya 4 жыл бұрын
Hahaha
@tanvigediya9602
@tanvigediya9602 3 жыл бұрын
@@DidarHemani pn mne ny samjanu aa 🤔
@bharatbharathimalav2439
@bharatbharathimalav2439 2 жыл бұрын
😀😀😀
@himanshupatel2022
@himanshupatel2022 4 жыл бұрын
Jabardast
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
લાગણી બદલ આભાર
@cookwithkaushal
@cookwithkaushal Жыл бұрын
તમારી તડપદિ ભાષા અને જુના ઓઠા કહેવતો નું જ્ઞાન કાબિલે તારીફ છે. નાનપણ મા બધા વડીલો પાસે થી આવા ઓઠા કે કહેવતો સંભળાવા મળતા, પણ હવે એવા વડીલો રહ્યા નથી પણ હા કાઠિયાવાડ મા ક્યાંક હજુ આવા વડીલો સંભાળવા મળી જાય. આ શબ્દો નો વારસો આપણી નવી પેઢી ને આપવો જોઈએ, નહિતર આપણો આ અમૂલ્ય વારસો ઇતિહાસ ના પાના મા પણ જોવા નહી મળે. 🙏🙏
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ખરા અર્થમાં અમારા કામની કદર કરવા બદલ અમે આપના ઋણી છીએ. ઓઠા, કહેવતો, રુઢિપ્રયોગો આપણી ભાષાના ઘરેણાં છે. એને જાળવી રાખવા આપણા સૌની નૈતિક ફરજ છે. આપે કહ્યું તેમ ગામડામાં ચોરે ચોવટે અને ઓટલે બેસી વડીલો, વૃધ્ધો અને માવતરો આ ધરોહરને સાચવી રાખવામાં અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. લોક્સાહિત્યકારો પણ ડાયરાના માધ્યમથી આ કામ કરી રહ્યા છે એની નોંધ લેવી રહી. ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આવા પ્રતિભાવ વાંચીને ખરેખર કાર્ય કર્યાનો સંતોષ(job satisfaction) થાય છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@AjayKalotara-fh8rw
@AjayKalotara-fh8rw 2 ай бұрын
Sir last ma je tme kithu ano meaning btavo ne😊😊
@DidarHemani
@DidarHemani Ай бұрын
એમાં સમજવાનું શું હોય ! 😊😊
@dilipchavan7561
@dilipchavan7561 4 жыл бұрын
I am मराठी still managed to understand not 100% but enough to how brilliant is K10 scam!!
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
खुप छान. आम्ही खरोखरच आनंदी आहोत की आपण एक मराठी असूनही आपण आमचा व्हिडिओ पाहिला आहे. आम्ही प्रार्थना करतो की देव तुम्हाला आशीर्वाद देईल.
@amandoshi7752
@amandoshi7752 4 жыл бұрын
saheb aa ketan parekh hamda kya che ane aaloko share naa bhav kevirite upar kare che??
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ભારતમાં જ છે. હવે કોઈ કાંડમાં સંકળાયેલા છે એવા સમાચાર નથી
@vaghelaravirajsinh9883
@vaghelaravirajsinh9883 4 жыл бұрын
ભાઈ ipl ના કૌભાંડ વિશે વિડિઓ બનાવો
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સૂચન બદલ આભાર
@jeetugiri1173
@jeetugiri1173 4 жыл бұрын
મણીરાજ બારોટ વિસે પ્લીઝ
@hindu7700
@hindu7700 4 жыл бұрын
હા ભાઈ મણીરાજ બારોટ વિશે બનાવો
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સૂચન બદલ આભાર
@harshpanjwani4078
@harshpanjwani4078 3 жыл бұрын
Your speaking acceent is awesome
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for kind words, support and love.
@hiteshprajapati67
@hiteshprajapati67 4 жыл бұрын
Nice voice
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you.
@rajendrasing9724
@rajendrasing9724 Жыл бұрын
કેતન પારેખ : કબ તક હર્ષદ મેહતા સ્કેમ સે અપના નામ કમાવું. ખુદકી ભી અલગ સ્ટોરી ઓર ખુદ કા ભી અલગ સ્કેમ હોના ચાહિએ 😀😂😀😂
@DidarHemani
@DidarHemani Жыл бұрын
લે બોલ ! આ તમે નવું લાયા ☺😊
@mukeshmangani4276
@mukeshmangani4276 4 жыл бұрын
Bhai p. A. C. L campni no video banav so
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સુચન બદલ આભાર.
@Gujratistatus_01
@Gujratistatus_01 3 жыл бұрын
Vah bhai bolvani chata j kyk mast che
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@apurvtrivedi4871
@apurvtrivedi4871 3 жыл бұрын
Namaskar.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
નમસ્કાર
@mahendrachauhan20
@mahendrachauhan20 4 жыл бұрын
ભાઈ શેર બજાર મા આટલા કૌભાંડ અને બીજું બધું થાય છે તો શેર બજાર પર વિશ્વાસ કરી અને એમાં હાલ ના સમય મા રોકાણ કરી શકાય?
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ના હવે સિસ્ટમ સુધરી ચુકી છે. અભ્યાસ હોય તો કરાય
@mahendrachauhan20
@mahendrachauhan20 4 жыл бұрын
વાત સાચી તમારી અભ્યાસ પણ ઘણો એક પ્રોફેશનલ ની જેમ તો પણ આ તો સવાલ થાય કે હવે પહેલાની જેમ કોઈ કૌભાંડ ને એવું હજી પણ છે કે હવે ખરેખર સારું છે રોકાણ કરવું એમ. અને બીજી વાત કે હવેના સમય મા રોકાણ કરવું કે નહીં આ બધા કૌભાંડો ને ધ્યાન મા લઈએ તો એના વિશે જાગૃતિ માટે એક સારો વિડિયો બનાવવા વિનંતી.
@rockg4659
@rockg4659 4 жыл бұрын
Sir no personal issue....carry on..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Okay.
@maheshkhandhar685
@maheshkhandhar685 4 жыл бұрын
Wah
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Lagni badal aabhar
@mahadevnaik5564
@mahadevnaik5564 4 жыл бұрын
Saras
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Lagni badal aabhar
@tanvigediya9602
@tanvigediya9602 3 жыл бұрын
your voice is too good
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words.
@tanvigediya9602
@tanvigediya9602 3 жыл бұрын
🤗
@milupatadiya.7205
@milupatadiya.7205 3 жыл бұрын
ગુજરાતી ઉપર કલંક છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર
@solankibhavesh5453
@solankibhavesh5453 4 жыл бұрын
Mast video banavo sar.... Vijay malya upar video banavo..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
માયાળુ લાગણી અને સૂચન બદલ આભાર
@EduMoreAcademy
@EduMoreAcademy 4 жыл бұрын
આટલી બધી ગુજરાતી કહેવાતો ક્યાંથી લાવો છો......
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ઓછું ભણેલા માતા-પિતા રોજબરોજના જીવનમાં કહેવાતો બોલતા જે અત્યારે કામ લાગે છે. આભાર.
@Samprajapati9984
@Samprajapati9984 4 жыл бұрын
The real murdere of harshad Mehta is sucheta Dalal. Mehta ne logo ko stock market se bohot Paisa banake Diya hai. Sucheta Dalal ko Mehta ko hi target karna tha what about PM ? Mehta is just a bali ka bakra. City bank ki manmani chal rahi thi use kisi ne notice nahi kiya. Mehta is the one who had daring to defeat city bank. For me sucheta dalal is investigating this case only on mehta..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Different people. Different perception. We respect everyone's perception though we may not agree to it.
@dhruvikkariya4477
@dhruvikkariya4477 4 жыл бұрын
Voice is not good but content is very nice
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thanks God. At least something is nice. We liked your frank opinion
@cricketadda8749
@cricketadda8749 4 жыл бұрын
Ha moj ha 🙏🙏🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Lagni badal aabhar
@mrcomplicated4716
@mrcomplicated4716 3 жыл бұрын
Kaka tamara upr pn banavo ek video..😅😅
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જરૂર
@dhavalkotecha220
@dhavalkotecha220 4 жыл бұрын
ગુરુ એક નંબરી, ચેલા દસ નંબરી
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જાણીતી અને બંધબેસતી કહેવતની યાદ અપાવવા બદલ આભાર
@himanshupatel2022
@himanshupatel2022 4 жыл бұрын
Knowledge with fun...
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you for you kind words
@jigarpandya2194
@jigarpandya2194 4 жыл бұрын
Be loda harshat mehta scamer nato.. Bakina chutiya hata badha.. Mehta e koeno paiso lutyo nato.. Khoto bharayoto ene amuk loko e
@himanshupatel2022
@himanshupatel2022 4 жыл бұрын
@@jigarpandya2194 loda ene scam j kevat chutiya
@jigarpandya2194
@jigarpandya2194 4 жыл бұрын
@@himanshupatel2022 loda scam kone kevay pela. Search mar pachi k gelchodya
@himanshupatel2022
@himanshupatel2022 4 жыл бұрын
@@jigarpandya2194 lodi ene scam j kevay 1 number na chutiya...dofa...kai khabar nai padti gelfadiya chutiya ....dofi lodi
@gujjufarkuda7937
@gujjufarkuda7937 4 жыл бұрын
ધોલેરા એસઆઈઆર સ્માર્ટ સિટી પર વિડીયો બનાવો સાહેબ
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ધોલેરા ઉપર અમે વિડિઓ બનાવ્યો છે. નીચેની લિંક તપાસો. kzbin.info/www/bejne/h6mwlYN4gLyIrdk
@yogiyogi2024
@yogiyogi2024 4 жыл бұрын
Bhai bhai
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
લાગણી બદલ આભાર
@nkitpatel58
@nkitpatel58 4 жыл бұрын
sahara scam no video banavo sir
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સૂચન બદલ આભાર
@aryanpatel23
@aryanpatel23 4 жыл бұрын
scam 1992 ma bhushan bhatt etle j ketan parekh?🧐.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જોવું પડશે કોણ છે ભૂષણ ભટ્ટ ?. માહિતી બદલ આભાર
@chauhanmohnish7334
@chauhanmohnish7334 3 жыл бұрын
@@DidarHemani sir please watch scam 92 and make video on
@alexvariya522
@alexvariya522 4 жыл бұрын
ભોંય ભેગી કરી દીધી બેન્ક ને હાં હાં 😂😂😂😂😂😆😆😆😆😆😆
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
કટાક્ષ સમજી જવા બદલ માન ઉપજે છે. આભાર.
@tarunpatel1053
@tarunpatel1053 4 жыл бұрын
Make a vedio on tommy Patel cricket buki
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Suchan badal aabhar. Jarur prayatn karishu.
@jigmoon1
@jigmoon1 3 жыл бұрын
Bhai aato aavdat kevai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હમમમ
@loveforphysics7368
@loveforphysics7368 4 жыл бұрын
ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ વિશે વિડિયો બનાવો
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સૂચન બદલ આભાર
@agniveshsathe4243
@agniveshsathe4243 4 жыл бұрын
આપ ખૂબ સારી રીતે વાત સમજવો છો. થોડી કોમેડી પણ ગમી. કોઈક વખત બિકાઉ મીડિયા ઉપર પણ પ્રોગ્રામ બાનોવો
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. આપના સૂચનની અમે ગંભીર નોંધ લીધી છે.
@yashkadiya9963
@yashkadiya9963 4 жыл бұрын
Bhai aa badhu karva matee jigro joiyye Emnem Modhu santadi KZbin Videos Create Karva thi Kai Naa Thayy
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@shaileshlunagariya1448
@shaileshlunagariya1448 4 жыл бұрын
જીગ્નેશ દાદા પર વિડીયો બનાવો
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સૂચન બદલ આભાર
@shaileshlunagariya1448
@shaileshlunagariya1448 4 жыл бұрын
કયારે બનાવસો
@krunalnv5858
@krunalnv5858 4 жыл бұрын
@@shaileshlunagariya1448 કોણ છે એ
@ecodrivekharghar
@ecodrivekharghar 4 жыл бұрын
Aama koi videshi sansthakiya lewaldaro no hath jarur hase..chhewate to aa mandali hu,tu ne rataniyo ni Ramat aapda niveshako sathe hamesha ramti aavi che...
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
બનવાજોગ છે. આપને કહેવતોની સારી જાણકારી છે: "હું ફુઈ ને રતનિયો" એવી મૂળ કહેવત છે.
@ecodrivekharghar
@ecodrivekharghar 4 жыл бұрын
@@DidarHemani right sir..
@lalitshah3501
@lalitshah3501 4 жыл бұрын
આમાં હજુ રંગા બિલ્લા નો ઉમેરો થશે.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@ruhipchauhanofficial1391
@ruhipchauhanofficial1391 4 жыл бұрын
ભાઈ વાણીયા તો વાણીયા જ છે અદાણી એ રાજ્યને લૂંટયું અંબાણી એ દેશ લૂંટયો મોદી મહેરબાની થઈ કેતન પારેખ અને ઓછામાં પૂરતું ગુજરાતી cm વિજય ભાઈ વાણીયા એટલે કે vijay rupani ,(ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કંપની લિમિટેડ)એટલે કે gsrtc માં જે હમણાં નવી નવી વોલ્વો બસ ચાલુ કરવામાં આવી છે એ તમામ બસ વિજયભાઇ રૂપાણી ની પ્રાઈવેટ માલિકી ની છે તે k. m દીઠ રુ 35 રૂપિયા ના ભાવે તે રાજય તેમજ આંતરરાજ્ય રોડ પર બે રોકટોક દોડે છે તેમાં ડીઝલ સરકારી મેન્ટેનન્સ સરકારી ડ્રાઇવર &કૉંડક્ટર એ પણ સરકારી ખાલી નફો જ privet રૂપાણી સાહેબ નો,,,,,
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
વિસ્તારથી આપનો પક્ષ રાખવા બદલ આભાર. ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે.
@hansrajbhaitanti
@hansrajbhaitanti Ай бұрын
​@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@rockg4659
@rockg4659 4 жыл бұрын
Google pase badhi information nathi hoti
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા બરાબર
@dailywinpro
@dailywinpro 4 жыл бұрын
Bazar movie ana per j che
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Jankari aapva badal aabhar.
@mukeshvaghela9736
@mukeshvaghela9736 4 жыл бұрын
તમે હવે જિગ્નેશ સાહ નૂ પણ રિપોર્ટ કરો
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સૂચન બદલ આભાર
@nileshmodi3798
@nileshmodi3798 4 жыл бұрын
Market was fall due to his opp Lobby salling the shar in market to bring down Harshad he believes sabka sath sabka vikas.... His intention is not to play with normal ppl's Mony but to attrect the ppl towars market so that more and more investors comming into market and invest ,it is help full to businessman to get money from market through ipo it will help to bust up economy befor Harshad mata very few ppl invest in share market due to marke was stegannt, at that time the deposit interest ratr in bank was 12.5 %veryhigh so ppl willing to invest in bank deposit not in market in that situation if ppl will get atlist 20% more gain than they will come in market so , marke must grow minimum more than 20% per year, for that all the script should perform more than 20%. And that is why Harshad has to invest more Mony to sustain the groth of market, i think he was right and economic buster we loss the legend if it not happen to day market tuch at 70000 and we could be compite the chaina 👍😉
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Different people. Different perception. We respect everyone's perception though we may not agree to it.
@nileshmodi3798
@nileshmodi3798 4 жыл бұрын
@@DidarHemani that is why china is overtake us and we are still beggar
@bhilkalpesh3242
@bhilkalpesh3242 3 жыл бұрын
Good 🤣
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you.
@dr.jaydippatel2171
@dr.jaydippatel2171 4 жыл бұрын
Vijay maliya no video banavo
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Suchan badal aabhar
@snehalthakkar6019
@snehalthakkar6019 4 жыл бұрын
Bhai apde b plot levo h
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Lai lo lai lo. Aa bhavma shu khotu chhe?
@hareshbhaipatel169
@hareshbhaipatel169 4 жыл бұрын
Sorry for comment..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Its ok.
@backbonetrading71
@backbonetrading71 4 жыл бұрын
Hju Ketan Parekh. Jive che ? Kya che ?
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Ha jive chhe. Ane Mumbaima chhe.
@Hello-gm5hc
@Hello-gm5hc 4 жыл бұрын
केतन पारेख को जेटली ने बचाया
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Ho sakta hai.
@chiragkumarchiragkumararja6323
@chiragkumarchiragkumararja6323 4 жыл бұрын
Gujju bhai
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Hmmmmm
@ritjain13
@ritjain13 4 жыл бұрын
Tamne aatlu bhdhu knowledge che share bazaar ma
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@ahirvihar7493
@ahirvihar7493 4 жыл бұрын
Ritesh agraval nu kayk kyo ne bov mast manash che
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Suchan badal aabhar.
@piyushvasa7773
@piyushvasa7773 4 жыл бұрын
Nirmal Bang vise janavo
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Suchan badal abhar
@pratikrana2735
@pratikrana2735 Жыл бұрын
Garv karia ke Sharm anubhavia 😅😅🤣
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા એ જ ખબર ન પડે
@GKacademic
@GKacademic 4 жыл бұрын
Kathiyavadi voice 🙄😀🤣
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. કાઠિયાવાડી ભાષા અમને ગોળ કરતા પણ ગઈળી લાગે છે
@GKacademic
@GKacademic 4 жыл бұрын
@@DidarHemani ha bhai mane pan bav game bhaj amreli ni moj😍
@rkkrishna601
@rkkrishna601 4 жыл бұрын
સંઘ કાશી એ પહોંચશે જરુર
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
તમારા મોઢામાં ઘી સાકાર
@mehulpatel9828
@mehulpatel9828 4 жыл бұрын
Aa badha fraud Jain j che😂
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
એમ તો ન કહી શકાય
@mehulpatel9828
@mehulpatel9828 4 жыл бұрын
@@DidarHemani just joking I told because Harshad Mehta Ketan Parekh Dhirubhai Ambani and Anil Ambani all are Jain Jain people forget all rules to earn money and only goal crorepati
@naynaudeshi1814
@naynaudeshi1814 4 жыл бұрын
@@mehulpatel9828 dhiru bhai Ambani is not jain. They r vaysnav.
@mehulpatel9828
@mehulpatel9828 4 жыл бұрын
@@naynaudeshi1814 clear written on Wikipedia that he is baniya
@bhaveshmamnia3521
@bhaveshmamnia3521 4 жыл бұрын
Madhavpura bank na director fraud hata. Sauthi pehla emne jail maghalo
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
બરાબર
@technicaldeepak2246
@technicaldeepak2246 4 жыл бұрын
Kaka ketan to gayo
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ક્યાં ગયો ?
@technicaldeepak2246
@technicaldeepak2246 4 жыл бұрын
@@DidarHemani out thay gayo😂
@m.solankirajput3678
@m.solankirajput3678 4 жыл бұрын
ઇ તો અમારો માંગરોળીયો હો .
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@vipuljasani4315
@vipuljasani4315 4 жыл бұрын
Give logic and details to substantiate your comments. The problem is with system and Beaurocrats of India. HM, KP and others had taken advantage of inferior system of India.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
You are absolutely right. system is faulty and dominated by bureaucrats
@jittendrapatel0055
@jittendrapatel0055 4 жыл бұрын
💯
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you
@meethpatel5132
@meethpatel5132 4 жыл бұрын
Company ni balance sheet jovo ane business pachi invest karo
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સાચી વાત છે
@pink9912
@pink9912 4 жыл бұрын
Bs khoti hase toh ex satyam napasand beverages
@GajendrasinhOO7
@GajendrasinhOO7 4 жыл бұрын
😂😂😅😅
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
તમે ખુશ તો અમે ખુશ 😅😅
@AGmailCom-wv1rw
@AGmailCom-wv1rw 4 жыл бұрын
Mutal fund mate kai kampi share
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Suchan badal aabhar
@rockg4659
@rockg4659 4 жыл бұрын
bhai thoka thok na karo.....share na bhaav vadharvaa ne ochaa karva halvo che.....??
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Jara google karo. Tamne badhu samjai jashe.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 58 МЛН
Ketan Parekh Scam Explained | Ketan Parekh Fraud Case Study
9:43
Finology ticker
Рет қаралды 102 М.
MANU MANEK - THE BLACK COBRA - REAL LIFE STORIES | MANU MUNDRA |
9:52
Vlog Aaj For Kal
Рет қаралды 618 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 58 МЛН