Actor + Dancer + Singer + Super Star + Motivater + Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life sir 🙏 જય માતાજી 🙏
@sarojsindha6145 Жыл бұрын
Badha . carecter .akj person ma che .e che nitin jani bhai ❤
@reenarathva4960 Жыл бұрын
Bilkul right
@patelnimesh6548 Жыл бұрын
મારું માનવું છે કે ખજૂર ભાઈ ને પદ્મશ્રી એવોર્ડ આપવો જોઈએ કોણ કોણ સહમત છે આ વાત થી
@powerofcharts2.0 Жыл бұрын
સાચી વાત છે મારું પણ માનવું છે કે ખજૂર ભાઈ ને પદ્મશ્રી પુરસ્કાર મળવો જોઇએ ❤ થી
@pramodpadhya775 Жыл бұрын
Koi awod atlo moto nthi je nitin bhi ne neaji ske kalyug Na karna chhe
@JaychanudaMaaofficial762 Жыл бұрын
જય માતાજી મિત્રો મારી ચેનલ ને સાથ આપ જો ભાઈ જય સધી માં જય ચામુંડા માં સુપર છે વીડિયો હો જય માતાજી મિત્રો સાથ આપો
@bharatchauhan-dp7lu Жыл бұрын
100%
@PARMARKRUSHANG Жыл бұрын
Padm shree nay Bharat ratn aapvo joi e
@mermehul4719 Жыл бұрын
ખજુર ભાઇ ને ઠાકર બાપા હંમેશ ખૂશ રાખે....❤😘
@tarunchauhan-zv6vl Жыл бұрын
Maa mogal ma hal pan khus rakhe bhai
@narendrasinhmakwana2942 Жыл бұрын
ખરેખર ધન્ય છે ખજુરભાઇ ને અને એમનાથી પણ વધારે ધન્ય છે એમના માતાપિતા.. ભગવાન માતાજી અમારા ખજુરભાઇ ને ખુશ રાખે
@vipulkumarkhaniya619 Жыл бұрын
ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે આ દીકરાને સંસ્કાર આપ્યા.ખુબ ખુબ ધન્યવાદ છે ખજૂર ભાઈ ના.માતા. પિતાને❤️❤️
@SanjaySanjay-im3zt Жыл бұрын
👍👍👍👍👍👍
@dipikanpatel9856 Жыл бұрын
ખજૂર ભાઈ ને ભગવાન ખુબ ખુશ રાખે બંને ભાઈઓ ખૂબ જ મહેનત કરે છે 🙏🏻🙏🏻🙏🏻
@devurathwaofficial Жыл бұрын
આજ સુધી ભગવાન ના દર્શન થયા નથી પણ આજે ખરે ખર ભગવાન ના દર્શન થય ગયા 👏 જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના જય શ્રી આઈ મોગલ માઁ 🙏👏
@SanjaySanjay-im3zt Жыл бұрын
😎👍👍👍👍👍👍
@dujadeja6404 Жыл бұрын
Rathwa ji, avashya. Aapne biju kai na kari shakiye to kai nahi, kam-se-kam teona 'kshemkushal' maate prarthna kamna to karij shakie ne, teoni 'niswarth sevakiy pravrati' maate teone shubhechchha to pathvi shakie ne bhai. Gandhinagar thi Deependrasingh Jadeja na Jaimataji/JaiShreeRam ji, JaiSadgurudeo ji. Dhanyavaad.
@devurathwaofficial Жыл бұрын
@@dujadeja6404 હા બાપૂ હા 🙏 જય આશાપુરા
@sarojsindha6145 Жыл бұрын
Ekdm sachu .hu pn ej mnu chu
@dipakgamit1252 Жыл бұрын
!! Har har Mahadev !!
@thakorchetan6357 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ અને તરૂણભાઈ ગરીબોના ભગવાન તમારા બંને ભાઈઓ ની જોડી ભગવાન સલામત રાખે એવી ભગવાન ને પ્રાર્થના અમુક લોકો તો પૈસા થી ઘર ભરે છે પણ આપણા ખજુરભાઈ અને તરૂણભાઈ બધા પૈસા ગરીબોની સેવા માં જ વાપરી છે ખજુરભાઈ અને તરૂણભાઈ ગરીબોના ભગવાન તમે જ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા
@sagarvlogs111 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના..🙏
@savitavasave4440 Жыл бұрын
सच में यारों खजूर भाई के इस कार्य को सलाम हैं...the real God khajur bhai,,🙏🥰
@sanjayprajapati9934 Жыл бұрын
ભાજપ સરકાર ના નેતાઓ કરોડોની કૌભાંડ કરી ગરીબ ની સેવા નથી કરતા.પણ ખજુરભાઈ પોતાની મહેનત ની કમાણી માથી ગરીબ ની સેવા કરો છો.. ખજુરભાઈ ને ધન્યવાદ.. હર હર મહાદેવ હર.. જય મહાકાલ..
@JAYDEEPP55 Жыл бұрын
Loda tu kone bole se
@RahulBaraiya-h1v Жыл бұрын
બરીબ ની મદદ કરવી મુંગા જીવો ની સેવા કરવી તેજ આપડો ધર્મ છે 🚩🙏
@vipulkumarkhaniya619 Жыл бұрын
❤️ખજુરભાઈ.ને દ્વારકાધીશ હંમેશા ખુશ રાખે અને હમેસા .ખૂબ જ આગળ વધારે❤️❤️❤️
@isvardesai785 Жыл бұрын
જય દ્વારકાધીશ ખજુર ભાઈ ધન્ય છે તમારા અવતાર ને લાખ લાખ વંદન કરીએ છે
@bhupendraamin6912 Жыл бұрын
ઈશ્વર તમો ને નિરાધાર લોકો ની સહાય કરવાની શકતી અને ધન આપે તે પાર્થના 🙏🙏
@gamitfilipy.2793 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ Love You ખજુરભાઈ અને તમારી ટીમ ને ❤❤❤❤❤❤❤
@fejaankasmani5412 Жыл бұрын
ખજૂર ભાઈ લવ યુ દિલથી તમે ખૂબ મહેનત કરી રહ્યા છો બસ આમ જ ગરીબોની મદદ કરતા રહેશે ખુદા તમને સલામત રાખે એવી દુઆ 🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻
@gmtvarunmusicstar9953 Жыл бұрын
તમને હુ તો ભગવાન જ માનુ છુ 🚩જય ખજુર ભાઈ 📍હુ સોનગઠ થી છુ ✨️
@makwanamahesh5840 Жыл бұрын
🙏ખજુર ભાઈ ભગવાન તુમને સદા સુખી રાખે ભગવાન સ્વામિનારાયણ 🙏
@dipaksagarka Жыл бұрын
ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છો.. બસ આવી જ રીતના જરૂરિયાત લોકો અને ગરીબ લોકોની મદદ કરતા રહો.. ભગવાન ભોળાનાથ તમને શક્તિ આપે , તમે હર હંમેશા ખુશ રહો , તમારૂ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. એવી માતાજી પાસે પ્રાર્થના.. જય માતાજી ,, જય શ્રી કૃષ્ણ..
@Vijay.rathod.rathod Жыл бұрын
ખજૂર ભાઈ તમે બહુ જ સારું કામ કરી રહ્યા છો 🙏
@vajaparesh1891 Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
@jahuram7117 Жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ ની જનેતા ને 🙏🙏
@villegerss1 Жыл бұрын
भगवान आपको खूब खुशियां और समृद्धि दे। आप इस कलयुग में भगवान का अवतार हो । आपकी सदा जय हो । । Love you भगवान 💝💝💝💝
@JJslifememories Жыл бұрын
કોણ કોણ નીતિનભાઈ જાની ને મહાદેવ નો અવતાર માને છે 🙏🙏🙏
@TranDoba Жыл бұрын
ભગવાન તમને હરપળ ખુશ રાખે ❤
@chauhanparesh6884 Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤❤
@vipulkumarkhaniya619 Жыл бұрын
હુ
@chintanpatel4654 Жыл бұрын
Yes
@Kids_tv0109 Жыл бұрын
Jay shree ram 🚩🚩
@mdparmar7507 Жыл бұрын
જય હો ખજૂર ભાઈ🙏🙏🙏🙏
@veeragravat8609 Жыл бұрын
Hu
@aai_mogal_chhoru__ Жыл бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
@kakadiyanaresh5328 Жыл бұрын
Good job
@prajapatisanjay3983 Жыл бұрын
❤ thi salute khajur Bhai 🙏🏻🙏🏻🙏🏻
@ravianiyariya205 Жыл бұрын
જય અલખધણી 🌙 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની
જય માતાજી જાની દાદા જય માતાજી ખજૂર ભાઈ જય માતાજી નીતિનભાઈ જાની તમને ભગવાન હજારો વર્ષ ના કરે જય શ્રી કૃષ્ણ જય માતાજી🙏🙏🙏
@Love_4_gaumata Жыл бұрын
કળિયુગ નો કાનુડો ક્વ તો પણ સાલે ખજૂર ભાઈ ને 👍🏻👍🏻👍🏻👍🏻 ગૌરવ છે આપણા ગુજરાત નું 🙏🙏🙏🙏🙏
@kalpeshbhatt8738 Жыл бұрын
Help joie caa
@ajitkumarajitsingh6933 Жыл бұрын
Mharo Bhai se khajur Bhai
@makwanakaushik7145 Жыл бұрын
ભાઈ ભગવાન તમને સદા ખુશ રાખે
@BharatThakor-gv3px Жыл бұрын
ખજૂરભાઈ નો દિલથી આભાર માનું છું
@kihalakalpeshkihalakalpesh8704 Жыл бұрын
જય માતાજી ખજૂર ભગવાન ખુશ રાખે.
@mahendrathakor4758 Жыл бұрын
જય દ્વારકાધીશ ખજૂર ભાઈ ને ખુશ રાખજો 🙏🙏🙏
@bhavnabensojitra5312 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તરુણ ભાઈ તમને આખી ટીમ ને 🙏🌹🌹
@maheshthakor3761 Жыл бұрын
ભગવાન તમને બહુ જ આપે એવી અમારી મનોકામના બહુ જ સરસ કામ સર
@manojbhaliya4593 Жыл бұрын
ખજૂર ભાઈ અને ટીમ ને જય આઈ શ્રી ખોડિયાર માં ❤
@Vijay_jadav Жыл бұрын
દુનિયાને હસાવનાર માણસ આજે દુઃખી લોકો ને હસાવે વાહ ખજુરભાઈ સલામ છે તમને love you khajur bhai❤❤❤❤
@shivabhaisuthar434 Жыл бұрын
જીવનમાં ખુબ જ આગળ વધો તેવી શુભકામનાઓ મારા પિય મિત્ર ખજુરભાઇ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
@chauhanjayesh4858 Жыл бұрын
ખૂબ સરસ કામ કરી રહયા છો ખજુર ભાઇ
@Vijay.rathod.rathod Жыл бұрын
તમને લાખ લાખ વંદન ખજૂર ભાઈ 🙏🙏
@Rajueditking Жыл бұрын
जितने भी भाजप और कॉग्रेस के आदमी है उन लोको मुझे निवेदन है कुस सीके कजूर भाई से Love you kajur Bhai
@sanjayrabari1609 Жыл бұрын
Jay Mataji Khajur Bhai 🙏❤️
@nareshbajaniya1794 Жыл бұрын
ગરીબોના બેલી નોધારાના આધાર સૌના ભગવાન એટલે નિતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ ધન્ય છે તમારી સેવા કાર્ય તમને અને તમારી ટીમને સો સો સલામ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻
@hareshmakwana8765 Жыл бұрын
JAY MATAJI ખજૂર ભાઈ ❤❤❤
@Dada_Digital Жыл бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો હું મારા કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તમે ખૂબ આગળ વધો અને આમનામ લોકોને સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@yashvichaudhary470 Жыл бұрын
Khajur bhai is the sinnonym of humbleness 🙏
@prakashvasava3720 Жыл бұрын
Real hero khajur bhai....god bless you
@jaysreebavaliya85 Жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ 🙏
@taigarmeladivlog8236 Жыл бұрын
ખજુરભાઈ ભગવાન નું રૂપ છે જય મેલડી માં....🇮🇳🙏🙏❤️
@pareshbhainayee3636 Жыл бұрын
હર હર મહાદેવ ❤❤❤❤❤
@Ketan07464 Жыл бұрын
બધા મિત્રો વિડિયો જોઈ અને દિલ થી like પણ કરતા જજો ખજૂર ભાઈ ના ફેન ❤
@rjchavdabharvad293 Жыл бұрын
Jai mataji 🙏
@maharaja22836 Жыл бұрын
હા મારા ભુદેવ ની મૌજ ભગવાન લક્ષ્મીનારાયણ સદાય ચળતી રાખે.
@prabhatsubba5869 Жыл бұрын
More than ten million subscribers I wish for your vlogs 😊❤
@vajavijay3555 Жыл бұрын
જીદગી મેં સંઘર્ષ કંસે કરના હૈ વો કોઇ આપશે સીખે.. ગર્વ મેહસૂસ હોતા હે જબ ખુદ આપ ઇસ કામ મે જૂડ જાતે હે . યુહી બરકરાર રખીયે યે રવાની. . આગે જાકે યે ખુદ બન જાયેગી એક યાદગાર કહાની...જીતની ભી તારીફ કરું મેં આપકી ઔર આપકી ટીમ કી ખતમ નાં હો પાયેગી જુબાની હમારી....🙏🙏🙏👍👍👍😍😍😍
@devurathwaofficial Жыл бұрын
ગરીબો ના ભગવાન ખજુર ભાઈ જય શ્રી કૃષ્ણ 🙏
@darshanambaliyappsv Жыл бұрын
Jaymataji
@jadavajay2819 Жыл бұрын
ખજુર ભાઈ ગરીબ ના બેલી છે ભાઈ આવા ને આવા કામ કરતા રહેજો ભાઈ ખુબ ખુબ અભિનંદન છે ખજુર ભાઈ ને Jay hind Jay Mataji
@bhavtikbhai5064 Жыл бұрын
❤️કોણ કોણ 🙏ખજુર 🌹ભાઈ ને ભગવાન🙏 મને છે 💯
@brijsVlogs Жыл бұрын
નીતિન ભાઈ આ કળિયુગ ના ભગવાન છો.. માની ગયા પ્રભુ.........જીવન માં એક દિવસ આપણા પગે લાગવું છે......દંડવત સહિત જયારે નસીબ માં હશે ને આપ ના દર્શન થશે તયારે❤❤❤❤❤
@rakeshpanchal3344 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏼 જય માતાજી 🙏🏼
@darshanambaliyappsv Жыл бұрын
Jaymataji
@sanjayraval4629 Жыл бұрын
🙏Jay Dwarkadhish🙏
@sagarbaraiya5755 Жыл бұрын
જય માં ભવાની ❤
@RAKS6912 Жыл бұрын
ખૂબ જ સરસ કામ કરો સો ભાઈ આવું કરતા રેજો ભગવાન તમને એવા કામ કરવાની હમેશા શક્તિ આપે 🙏🙏
@rajodedara6556 Жыл бұрын
ધન્ય તમારી જનેતાને રામ લક્ષ્મણ જેવા દીકરાઓ ને જન્મ દીધો
@Dj_Shree_Ramji Жыл бұрын
ભગવાન નું રૂપ છે .... તમારાં જેવાં કળીયુગમાં ભગવાનનાં અવતારે છો...જય હો ખજુર જી❤❤
@hiteshdagiya Жыл бұрын
જય શ્રી ક્રિષ્ના 🙏🏻
@kalubhaipaghdal7503 Жыл бұрын
વાહ ખજુર ભાઈ તમને બધા ને અમારા લાખ લાખ વંદન છે; જય શ્રી રામ જય બજરંગી
@shortvideoGujarati Жыл бұрын
☝🏿 કોણ કોણ ખજુરભાઈ ને ભગવાન માને છે ભાઈ 🙋🙏🏽❤❤❤
@sagarvatiyasagar6320 Жыл бұрын
ખજૂરભાઈ ઘર નું કામ ખુબ સારી રીતે થાય છે.ચાર લોકો નો સપના નો મહેલ બની રહ્યો છે. તમારા બધા વિડીયો મા મ્યુઝીક ખુબ જ સરસ છે જે મને ખુબ જ ગમે છે. જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ 👏👌👋😀😉😃🏡🏡🏡🎁🎁🎁🎁🏡🏡🏡
@chandubhaipujabhaithakor2842 Жыл бұрын
મંદીર બનાવ્યું એનાં કરતાં એક ઘર બનાવ નાર ને ખુબ ખુબ પુન્ય મલેશે સાહેબ એટલે જય ગુરૂમહરાજ ના આશીર્વાદ છે સાહેબ ચંદુભાઈ ઠાકોર પેટલાદ તાલુકાના
@Villagelifebest-et4or Жыл бұрын
હવે ગામના લોકો કહેશે અમને જોય ને દુઃખ થયું તો પેલા ક્યાં ગયા તા જ્યારે ખજૂર ભાઇ મદદ માટે આવ્યા ત્યારે બોવ કહેશે અમને દુઃખ થયું જે ભાઈ યે આ પરિવાર ની મદદ કરી ખજૂર ભાઇ ને મેળવવા એમનો ખુબ ખુબ આભાર❤ લવ યુ