ભયંકર ગરમી । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Help | Ambaji | Seva | Khajur Help

  Рет қаралды 386,665

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 1 500
@sahilthakor7412
@sahilthakor7412 Жыл бұрын
ધન્ય છે તમને અને તમારા માંતા અને પિતા ને કે આવા દીકરા ને જન્મ આપ્યો.. તમે ભગવાન છો ખજૂર ભાઈ ♥️💯
@anilsinhsolanki
@anilsinhsolanki Жыл бұрын
એક કૂતરા ને સમજણ પડે છે કે ખજૂર ભાઈ કેટલા મહાન માણસ છે 🙏 ભગવાન જેનું નામ છે ને એ આજ છે 🙏 માતાજી ભગવાન તમને બહુ ...બહુ લાંબુ જીવન આપે નીતિન ભાઈ 🙏❤️
@dvdabhi
@dvdabhi Жыл бұрын
❤️❤️ભગવાન હોય છે એવુ તો આજ સુધી માત્ર સાંભળ્યુ જ હતું પણ આજે તો ભગવાન ના દર્શન પણ થઈ ગયા ❤️❤️ કળિયુગ નો કલ્કિ અવતાર ❤️❤️
@nareshsolanki5745
@nareshsolanki5745 Жыл бұрын
તમારૂં દિલ ખુબ મોટુ છે ખજુર ભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરૂં છું 🙏 જય માતાજી 🙏
@saniyagopal94
@saniyagopal94 Жыл бұрын
ખરેખર ખજુરભાઈ તમે ધરતી પરના સાચા ભગવાન છો ધન્ય છે તમારા માતાપિતાને જેમણે સારા સંસ્કાર આપયા જે ખજુરભાઈ ને સાક્ષાત ભગવાન માનતા હોય લાઈક કરે.🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻
@bharatbhuva4809
@bharatbhuva4809 Жыл бұрын
Jay shree krishna krishna krishna
@krusang5386
@krusang5386 Жыл бұрын
Ava Manas ni jarur che Gujarat ma
@MaheshThakor-qv3si
@MaheshThakor-qv3si Жыл бұрын
ખજૂર ભાઈ તમારી જનેતાને ધનેયે સે કે તમારા જેવા દીકરા નો જન્મ આપ્યો આવા કામ કરતા રહો
@bathabhaisatiyabathabhai
@bathabhaisatiyabathabhai Жыл бұрын
માણસ તો પ્રેમ કરે છે પણ અબોલ જીવ પણ પ્રેમ કરે છે ધન્ય છે ખજુર ભાઈ જય દ્વારકાધીશ 🙏
@devurathwaofficial
@devurathwaofficial Жыл бұрын
ખરે ખર આજે ભગવાન ના દર્શન થય ગયા 👏🙏 ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏 જય શ્રી કૃષ્ણ
@lalubhathakor7949
@lalubhathakor7949 Жыл бұрын
ધન્ય છે ખજુર તમને.. આટલી કાળઝાળ ગરમી માં પણ આટલી મહેનત કરો છો... નિસ્વાર્થ ભાવે... લાખ લાખ વંદન છે તમને અને‌ તમારી આંખી ટીમને... love you bro 🥰 Mahadev bless you 🙏
@JayHanumandada183
@JayHanumandada183 Жыл бұрын
ખજૂર ભાઈ ઘનયવાદ તમારી સેવા ને હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપ જીયો હજારો સાલ તમને અને તમારી આખી ટીમને ખુબજ અભિનંદન આપું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી શોમનાથ મહાદેવ
@gamitfilipy.2793
@gamitfilipy.2793 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ આવી ગરમી માં તમારી આખી ટીમ ની તબિયત સારી રહે એવી પ્રભુ ને પ્રાર્થના
@anishvohra2268
@anishvohra2268 Жыл бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે તમે તો આ ગરીબ લોકો ને ઘર બનાવી આપીને તેમને નવી દુનિયા વસાવી આપો છો ♥️♥️♥️♥️♥️
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
સાચી વાત છે ભાઈ 🌍❤️👌
@bhilsrustiofficial5409
@bhilsrustiofficial5409 Жыл бұрын
માતાજી તમને ખુબ આશીર્વાદ અને ધન આપે આવા કામ કરવા માટે ભાઈ તમને સ્લ્યુટ છે
@baldevsarvaiya73
@baldevsarvaiya73 Жыл бұрын
આંખમાં આંસું આવી જાય છે ધન્ય છે ખજૂર ભાઇ ને અને એમની ટીમ ને
@sagarvatiyasagar6320
@sagarvatiyasagar6320 Жыл бұрын
ખજૂરભાઈ ખુબ જ આનંદ આવ્યો છે.તમે બધા ઘર બનાવવામાં અનોખી મહેનત કરી રહ્યા છો.ચાર બહેનેચંપલ કપડાં આપ્યા તેની ખુશી તેના ચહેરા ઉપર ખુશી દેખાય છે .તે પણ જોયું કે તેના મમ્મી પણ ખુશ થયા.જયારે ઘર બનીને તૈયાર થઈ જાય ત્યારે તેની ખુશી કેવી હશે.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે રાધે જય દ્વારકાધિશ 👏👌👋🌹😀😀🍨🌠🌠🏡🏡🏡
@PareshBaraiya001
@PareshBaraiya001 Жыл бұрын
કષ્ટભંજન દેવ હનુમાનજી હંમેશા ખુશ રાખે 🙏🚩
@dipaksagarka
@dipaksagarka Жыл бұрын
ખરેખર સુંદર કાર્ય કરો છો સાહેબ તમે.. બસ આવું જ સુંદર કાર્ય કરતા રહો.. માં ભવાની , સોમનાથ દાદા તમને શક્તિ આપે ..તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રાખે , તંદુરસ્ત રાખે .માઁ જગદંબા તમને ઘણું બધું આપે એવી પ્રાર્થના ...જય માતાજી , જય શ્રી કૃષ્ણ..
@mehulprajapati5662
@mehulprajapati5662 Жыл бұрын
આવી ગરમી માં પણ તમે અડીખમ કામ કરી રહ્યા છો સલામ છે ખજૂર ભાઈ તમને અને તમારી ટીમ ને....☺️✨
@indrajitsinhgchauhan5784
@indrajitsinhgchauhan5784 Жыл бұрын
ખજૂરભાઈ તમારી જેવુ કામ/ સેવા તો કોઈ ના કરી સકે..... જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏
@m.m.makvana8896
@m.m.makvana8896 Жыл бұрын
આ ઘર ખજૂર ભાઈને યાદ ગાર રહશે... જય મારાં ભગવાન ને 🙏🙏
@nrsuperbhajan9228
@nrsuperbhajan9228 Жыл бұрын
kzbin.info/www/bejne/in-VkouiodiZfZo
@mahendramangale5870
@mahendramangale5870 Жыл бұрын
Actor + Dancer + Singer + Super Star + Motivater + Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life sir 🙏 જય માતાજી 🙏
@nitinkumargohil5886
@nitinkumargohil5886 Жыл бұрын
Ak dam right bhai
@dsgaming8915
@dsgaming8915 Жыл бұрын
કોણ કોણ નીતિન ભાઈ ને ગરીબો ના સાચેજ મનથી ભગવાન માન્યા હોય તેવો અનુભવ થયો છે? Also Support Sir 😇
@kanu1726
@kanu1726 Жыл бұрын
જોરદાર ખજૂર ભાઈ તમેજ કરી શકો આવું. બીજું કોઈ આવું વિચારે તો પણ થાક લાગી જાય . ખુબ સરસ કામ કરો છો. ભગવાન તમને ખુબ ખુબ ખુશ રાખે 🌹🌹🌹🌹
@gtashok
@gtashok Жыл бұрын
ભાઈ જેની જોડે fortuner જેવી ગાડી હોય એવા માણસને આવી મજૂરી કરતા કદી જોયા નહીં હોય . જો બધા આવી ભાવના થી કામ કરશે તો ભારત માં કોઈ ગરીબ નહી રહે. ધન્ય છે ખજૂર ભાઈ તમારા માતા પિતા ને.
@vajavijay3555
@vajavijay3555 Жыл бұрын
પૈસાથી તો બધા અમીર હોય પણ સાહેબ દિલથી અમીર હોવા જોઈએ.. ખજૂર ભાઈ હાલના ગરીબોના ભગવાન સમાન છે..કોણ કોણ ખજૂર ભાઈ ને સપોર્ટ કરે છે..🙏👍🙏👍
@nareshbajaniya1794
@nareshbajaniya1794 Жыл бұрын
ગરીબોના બેલી નોધારાના આધાર સૌના ભગવાન એટલે એ છે આપણા નિતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ ધન્ય છે તમારી સેવા કાર્ય તમારી ટીમને સો સો સલામ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻
@rekhabennimavat5150
@rekhabennimavat5150 Жыл бұрын
જય માતાજી,જય શ્રી કૃષ્ણ.ખુબ મહેનત કરો છો.ખજુર ભાઈ તમે તથા તમારી ટીમ.આવા તડકા માં પણ ઈંટ,રેતી આટલા દુર થી સારો છો ધન્ય છે.અને કુતરા હોય કે બીજા પ્રાણીઓ તે હંમેશા પ્રેમ ને ઓળખે છે.તમે કુતરા ને પ્રેમ થી બોલાવશો તો તે હંમેશા તમારી પાસે આવશે. 🙏
@lvzapda4981
@lvzapda4981 Жыл бұрын
જય ઠાકર ભાઈ સદાય ઠાકર તમારી સાથે રહે👍👍👍👍👍
@solankisayaba493
@solankisayaba493 Жыл бұрын
હા સોક્કસ ખજૂરભાઈ બઉ ગરમી હતી અમે પણ બે દિવસથી આવીયે સિયે મદદ કરવા માટે પણ તમે અમને નથી મળ્યા કોઈ વોંધો નહીં બીજે દિવસે આવસુ કામ કરવા ત્યારે જરૂરર થી મલસું ખજૂરભાઈ jay mataji jay શ્રી કૃષ્ણ 🙏🙏
@sagarvlogs111
@sagarvlogs111 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના..🙏
@sanjaysolanki7579
@sanjaysolanki7579 Жыл бұрын
ખુબ મહેનત વાળું કામ છે છતાં પણ હિંમત રાખી કામ ચાલુ છે ધન્ય છો તમે અને તમારી ટીમ 🙏🙏💪
@dvdabhi
@dvdabhi Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🙏🏻
@khushboosangeetofficial1391
@khushboosangeetofficial1391 Жыл бұрын
અરે બાપ રે આવું તો કામ કોઈ નાં કરી સકે એ કામ આજે ખજુર ભાઈ એ કરી નેં બતાવ્યું.. ખજુર ભાઈ નેં ખુબ ખુબ અભિનંદન 🤝
@aarvi6832
@aarvi6832 Жыл бұрын
ધન્ય છે ભ્ઈલા તમારી ધીરજ ને માં અંબા તમને શકિત આપે🙏🙏
@khetisafar
@khetisafar Жыл бұрын
ખજૂર ભાઈની માતાને ધન્ય છે કે આવા દીકરાને જન્મ આપ્યો ખૂબ ખૂબ અભિનંદન ખજૂર્ભાઈ ગરીબ લોકોની સેવા કરો અને જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો તેવી શુભકામના ભવિષ્યમાં ગુજરાતના c.m. બનો તેવી શુભકામના 💐💐💐💐💐💐💐💐💐💐💐
@ratanthakor3987
@ratanthakor3987 Жыл бұрын
કોન કોન ખજુર ભાઈને ભગવાન માને 🙏❤️🤗
@jagdevdigitalofficial6479
@jagdevdigitalofficial6479 Жыл бұрын
ખુબ સરાહનીય કામગીરી કરી રહ્યા છો જય શ્રી હરસિધ્ધ ભવાની તમને હંમેશા ખુશ રાખે તંદુરસ્ત રાખે અને ધનનો ભંડાર ભર્યો રાખે
@dugari_garasiya_arvli
@dugari_garasiya_arvli Жыл бұрын
હે પ્રભુ ધન્ય છે કે આવી જનેતાને ભગવાનના સ્વરૂપમાં આવી ગરીબો ની સહાય કરે છે ધન્ય છે તમને કોટી કોટી વંદન
@ayshapatel5248
@ayshapatel5248 Жыл бұрын
Best
@Love_4_gaumata
@Love_4_gaumata Жыл бұрын
દુખીયા નો બેલી એટલે ખજૂર ભાઈ અને તેમની ટિમ ધન્યવાદ છે તમને લાખ લાખ વંદન કોક ના દુઃખ માં ભાગ લેવો એજ મોટી વાત છે 🙏🙏🙏🙏🙏
@hareshbaraiya4267
@hareshbaraiya4267 Жыл бұрын
ગાંડો તમારા અંદર ના આત્મા ને ઓળખી ગયો છે એને પણ તમારા અંદર ના સાક્ષાત ભગવાન દેખાય છે એટલે પાસળ પાસળ ફરે છે...!! 🙏🙏🙏
@rameshchaudharytobha8140
@rameshchaudharytobha8140 Жыл бұрын
ખૂબ સરસ કામ કરી રહ્યા છો ખજૂર ભાઇ (નીતિન ભાઇ જાની). તમરા વિડિયો બધા જોવું છું.... હાલ રાત ના 1:45 થઈ છે તા 13/3/2023 ..... રાત પડી પણ યાદ તમારા વિડિયો જોવનું.....🙏🙏🙏🙏 ભગવાન તમને ખૂબ સકતી આપે આવા ગરીબ લોકો કામ કરવાની....... ભવિષ્ય ના.....CM હસો ગુજરાત ના......
@amartthakorofficial1213
@amartthakorofficial1213 Жыл бұрын
ખરેખર ખજૂર ભાઈ તમારો વિડીયો જોઈને આંખ માંથી આસુ આવે છે ભગવાન તમારો ખૂબ સારું કરે જાય માતાજી
@sunilchaudhari5915
@sunilchaudhari5915 Жыл бұрын
Ekdam sachi vat che.
@Dada_Digital
@Dada_Digital Жыл бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@totaldhamal2272
@totaldhamal2272 Жыл бұрын
તમે ભગવાન સામાન છો યાર લોકોની સેવા કરો છો ભગવાન તમને સુખીરાખે || તમારો ક્યા શબ્દથી આભારમાનું કોઈ શબ્દ જ નથી મારી પાસે 🙏👌👌👌👌🙏🙏🙏💖💖💖
@taigarmeladivlog8236
@taigarmeladivlog8236 Жыл бұрын
ખજુરભાઈ ગરીબો નાં ભગવાન છે જય મેલડી માં....🙏🙏🙏
@santoshbharvad1668
@santoshbharvad1668 Жыл бұрын
ધન્ય છે ખજુરભાઈ તમારા માતા-પિતા ને
@beenabhatt7562
@beenabhatt7562 Жыл бұрын
ગાંડો મુંગુ પ્રાણી છે તે પણ તમારી સેવા ને સમજી શકે છે ,તેની પાંસે હાથ નથી પણ તમારી સાથે ચાલી ને તમારો સાથ નીભાવે છે , hats off to you and your team 👏🏼👏🏼👏🏼
@rajendrapatel5602
@rajendrapatel5602 Жыл бұрын
ખજુર ભાઇ તમને કોટી કોટી નમન🙏 તમને ને તમારી ટીમને તન મન ધન થી ભગવાન ખૂબ ખૂબ ધન્યવાદ તમને લોકોને બિરદાવા માટે અમારી પાસે કોઈ શબ્દો નથી, ભગવાન તમને ને તમારી આખી ટીમ ને તંદુરસ્ત, નિરોગી ને આયુષ્ય માન ભવઃ🙏🙏🙏🙏
@devrajlakum17
@devrajlakum17 Жыл бұрын
હાલની પરિસ્થિતિમા બે સગાભાઈ જમીન-મકાન ના ભાગ માટે ઝગડતા હોય છે,જ્યારે તમે આ ગરીબ લોકોને ખજૂરભાઈ(નીતિનભાઈ) ઓળખતા પણ નથી તો પણ નિસ્વાર્થ ભાવે જે આ કામ કરો છો એ બદલ તમને દિલથી સલામ...❤️🙏
@palvisoni8327
@palvisoni8327 Жыл бұрын
સમય ની સાથે ચલવુ જરુરી નાથી, સત્યની સાથે ચાલો સમય તમારી સાથે ચાલવા લાગશે.❤️❤️❤️❤️👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍
@ramjibharwad1524
@ramjibharwad1524 Жыл бұрын
વાહ
@nisarganvit6305
@nisarganvit6305 Жыл бұрын
Hii
@nisarganvit6305
@nisarganvit6305 Жыл бұрын
Holipada gamma aek ma 2 sokra aena bap ni male
@nehurath7669
@nehurath7669 Жыл бұрын
ભગવાન તમને બધી ખુશી આપે તમે ખૂબ સરસ કામ કરી રહ્યાં છો 🙏🙏🙏
@dipsinhmasani8866
@dipsinhmasani8866 Жыл бұрын
ખુબ સરસ ખજૂર ભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છો તમે ભગવાન તમને દીર્ઘાયુ આપે આવા ને આવા કાર્યો તમારા હાથે થતા રહે શુભકામનાઓ
@vishanuthakor7857
@vishanuthakor7857 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ તમને અને તમારી આખી ટીમને
@Jayesh.17
@Jayesh.17 Жыл бұрын
ખજુરભાઇનાં દરેક વિડિયો માં એડ આખી જોવી 👍❤️❤️❤️❤️🎉
@naykajaydeep3743
@naykajaydeep3743 Жыл бұрын
,❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰. Love you khajurbhai....apna ane apni puri team....
@zinabariaofficial3545
@zinabariaofficial3545 Жыл бұрын
આવી ને આવી મહેનત કરો ખજૂર ભાઈ ગરીબો ની સેવા કરતા રહો
@zalanikulsinh3356
@zalanikulsinh3356 Жыл бұрын
કળયુગમાં ખજૂરભાઈ ભગવાન છે.👍👍💯
@officialdtmusic6251
@officialdtmusic6251 Жыл бұрын
જય માતાજી જય ખોડીયાર માં 🙏
@taralpareshkumar499
@taralpareshkumar499 Жыл бұрын
માં અંબા ના કૃપા થી ખુબ ખુબ આગળ વધો. જય અંબે,🙏🙏🙏🙏🙏🙏
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
❤️🌍🤗જય માતાજી જય મેલડી માં જાજુ આપે ખજુરભાઈ ને ટીમને મિત્રો સાસુને
@taralpareshkumar499
@taralpareshkumar499 Жыл бұрын
ખજુર ભાઈ ધન્ય છે તમારા માતા પિતા જે તમારો જેવો દિકરો આપ્યો. તમે લોકોને મદદ કરો છો. તો તમને પણ લોકોના આશીર્વાદ તમારા જીવનમાં આગળ વધારે. જય અંબે
@sanjayprajapati9934
@sanjayprajapati9934 Жыл бұрын
હર હર મહાદેવ... જય મહાકાલ... જય કેદારનાથ... ખજુરભાઈ...
@ramanlalpatel912
@ramanlalpatel912 Жыл бұрын
ખજૂર ભાઇ ગરીબ ના ભગવાન સો તમે. તમારી તબિયત ભગવાન સારી રાખે એવી પ્રાર્થના કરીએ છીએ. આવી ગરમી મા જાતે સેવા કરો છો ધન્ય છે તમને અને તમારી ટીમ ને
@HITESHPARMAR0123
@HITESHPARMAR0123 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ગરીબોનાં ભગવાન છે
@naresh.s.thakor0094
@naresh.s.thakor0094 Жыл бұрын
Khajur bhai is great god
@jadejavlogkhiri6539
@jadejavlogkhiri6539 Жыл бұрын
જય માતાજી ખજૂરભાઈને અને તેની પુરી ટીમને ધન્ય છે મા આશાપુરા ખૂબ શક્તિ આપે એવી પાર્થના છે
@mahadevofficial2
@mahadevofficial2 Жыл бұрын
ધન્ય છે તમારી સેવા ને મહાન ધની છો ખજૂરભાઈ
@Lalitb143
@Lalitb143 Жыл бұрын
વાહ સાહેબ તમારું ઋણ આ જીવનમા ના સૂકવી સકીએ એટલું સે અમારા એરિયા માં ઘર બનાવ્યું .ભગવાન તમને ખુશ રાખે ગરીબો કે મસીહા તમને સલામ, જય માતાજી
@kalpeshthakorviogs
@kalpeshthakorviogs Жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને સ્પોર્ટ કરવા બદલ આભાર જય સધી માં જેને મારા વીડીયા ના જોયા હોય એ જોઈ લેજો જય સધી માં
@Vijay_jadav
@Vijay_jadav Жыл бұрын
ન્યા એની મદદ દે કોન આવેત આટલું દુર પણ ખરેખર ભગવાન થઈ ને ખજુરભાઈ આવીયા છે જય માં મોગલ🙏 ❤🙇‍♀️🥰
@jayeshgohel9866
@jayeshgohel9866 Жыл бұрын
ધન્ય છે ખજુરભાઈ ને અને તેમની ટીમ ને
@Chaloghumnechale
@Chaloghumnechale Жыл бұрын
Jai mataji jai shri krishna 💐 પ્રાણીઓ ને પણ ખબર પડી ગઈ કે આ લોકો પર પ્રેમ વરસાવનાર નીતિનભાઈ કોણ છે. એટલે તે આપની સાથે સાથે ફરી રહ્યો છે.👌
@vajavijay3555
@vajavijay3555 Жыл бұрын
Good work khajur bhai ni team ne very nice video khajur bhai 👍🙏
@M.B.Damor__22
@M.B.Damor__22 Жыл бұрын
❤️ થી આભાર નીતિન ભાઈ તમને જોવું તો દિવસ મારો સફળ થઇ જાય છે રીયલ હીરો ❤️હું પણ જરૂરિયાતો લોકો ની મદત કરીશ મોકો મળે તો ❤️❤️❤️❤️
@mdesai-
@mdesai- Жыл бұрын
ખજૂર ભાઇ આ ગર બનવા બહુ તકલીફ ભોગવી બહુ ગર બનાયા હસે પણ આ ગર બનાવા માં બહું મુશ્કેલી દેખાઈ રહી છે સાબરકાંઠા ત્રાઈબર એરિયો છે ડુંગરા પણ છે બહુ તકલીફ પડે છે ધન્યવાદ ભાઇ તમારી મજબૂતી જિંદગી ને
@parmardevaparmar5045
@parmardevaparmar5045 Жыл бұрын
ખૂબ જ સરસ કામ કરો છો સાહેબ 👍👍👍👍
@yashpatel4951
@yashpatel4951 Жыл бұрын
પરિશ્રમ એજ પ્રભુ સેવા જય શ્રીકૃષ્ણ ખજૂર ભાઈ
@nature_traveling_7739
@nature_traveling_7739 Жыл бұрын
Khajurbhai team proud of you ❤️💯
@kishandesai7497
@kishandesai7497 Жыл бұрын
સરસ ખજૂર ભાઈ તમે આટલી ગરમી મા પણ કામ કરો છો અને તમે બહુજ સરસ કામ કરો છો જય શ્રી ક્રિષ્ના
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
❤️ ધન્યવાદ છે ખજૂર ભાઈ તમારી જનેતાને હો મહાકાળી માતાજી ખજુરભાઈને જાજુ..આપે એવી..પ્રાર્થના સે મહાકાળી માતાજી
@Fghhh7889
@Fghhh7889 Жыл бұрын
ખુશ રહો તમામ 🕉️ 🥰👍ખજુર ભાઈ 🙏🏻 super Bane 🥰🥰🥰🥰🥰🥰જય બહુચરાજી માં 🙏🏻🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️
@abhishekabhani4103
@abhishekabhani4103 Жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏🙏🙏🙏
@sunilchaudhari5915
@sunilchaudhari5915 Жыл бұрын
Lakho Garibo ni dua tamari sathe che. khajurbhai ane temni team ne salam.
@GaduVlog
@GaduVlog Жыл бұрын
મિત્રો એક વાત નું દુ:ખ છે, કે ખજુર ભાઈ આટલુ ગુજરાત ના લોકો માટે મહેનત કરે છે, તમામ મિત્રો શેર નથી ગરતા વિડીયો..Dil. thi. Khajur❤💠
@isvardesai785
@isvardesai785 Жыл бұрын
જય દ્વારકાધીશ ખજુર ભાઈ ધન્ય છે તમારા અવતાર ને
@nagjithakor1867
@nagjithakor1867 Жыл бұрын
જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅
@raja__group__9094
@raja__group__9094 Жыл бұрын
❤️ ભાગવાન ના માણસ સો ખજૂર ભાઈ સુ તમારી તારીફ કરું એટલી ઓછી છે ❤️ 😘 સપોર્ટ છે તમને મારા અને મારા ફેમિલી તરફ થી જય હિંદ જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🏻 ALL THE BEST NITIN BHAI
@Afjal_lb_007
@Afjal_lb_007 Жыл бұрын
I proud off you khajur bhai .❤️🙏
@Kishan_thakor_001
@Kishan_thakor_001 Жыл бұрын
ખજુર ભાઈ આ દુનિયામાં અમર જીવે તેવી પ્રાથના
@kasumbi9590
@kasumbi9590 Жыл бұрын
હર હર મહાદેવ જય પરશુરામ ભગવાન 🙏🙏🙏..... વાવ થરાદ 🙏
@ritapathak791
@ritapathak791 Жыл бұрын
ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏 ભગવાન તમને લાંબી ઉંમર આપે 🙏🙏 ભગવાન તમને સ્વસ્થ રાખે 🙏👌👍🌹🙏🙏👌👍🌹🙏👌👌👍🌹🙏
@vikrambharvadvikrambharvad9337
@vikrambharvadvikrambharvad9337 Жыл бұрын
જય ઠાકર
@bhagwandasrawat3025
@bhagwandasrawat3025 Жыл бұрын
કુળા કળજુગ માં રાજા કરણ નો અવતાર એટલે આપણા ખજુંર ભાઈ સત સત વંદન તમ ને ખજુરભાઈ
@nature_traveling_7739
@nature_traveling_7739 Жыл бұрын
Khajurbhai proud of you ❤️😍🥰🙌
@કુળદેવીડીજીટલ-લ6લ
@કુળદેવીડીજીટલ-લ6લ Жыл бұрын
ખુબ ખુબ આભાર ખજુરભાઈ તમને જેના માટે કાળજી છે તમને
@hetalkava9496
@hetalkava9496 Жыл бұрын
You are the hero khajur bhai 🥰 we love you khajur bhai 🥰❤️🙏
@darabaryt1581
@darabaryt1581 Жыл бұрын
jay mata jii khajur bha..like comment..oldobest
@terabaap989
@terabaap989 Жыл бұрын
કોન કોન નીતિન ભાઈ ને દિલ થી સ્પોટ કરે છે 🙏
@જેનતીભાઈધરજીયા
@જેનતીભાઈધરજીયા Жыл бұрын
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@Momai1421
@Momai1421 Жыл бұрын
જય ઠાકર વાલા
@tecnicaltoday316
@tecnicaltoday316 Жыл бұрын
Aap jo ker rahe hai vo koi nehi ker sakta hai khajur bhai salute hai aapko
@stutibhatt5766
@stutibhatt5766 Жыл бұрын
Hats off Nitin Bhai 🙏🏻✨
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 19 МЛН
Интересно, какой он был в молодости
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 3,6 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН