Apna jeva sara advocate bhagvan ni kripa vagar na male your great person sir 🙏🙏
@samirhusen72964 ай бұрын
પ્રાંત અને મામલતદાર શ્રી માં કરેલ અરજી નું સ્ટેટ્સ ઓનલાઇન જોવા માટે વેબસાઇટ સાહેબ શ્રી
@dineshpatadiya-zc3zlАй бұрын
5:23
@allinformation24242 жыл бұрын
Bahut sunder jankari aapo so sir Excellent
@NyayPujak2 жыл бұрын
thank you
@kamleshbarot9892 жыл бұрын
Very good Suggestion, Information and Advised.
@NyayPujak2 жыл бұрын
Thank you for your support 😊
@rupalgamit183111 ай бұрын
Sir gherthaal ni jamin 6 pan kabza pawti ke sanad nathi to kyan ane kone arji karwi pls janavo 5 year thi paresaan 6
@mukeshchristian19702 жыл бұрын
Very helpful 👍 sir Thank you very much
@NyayPujak2 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર કમેન્ટ મૂકવા માટે સંપર્કમાં રહેજો અને નિયમિત ચેનલ જોતા રહેજો જો ગમે તો મિત્રો અને લેનદેવી નું કાયદા સાથે અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો સાથે ચેનલ શેર કરજો ખૂબ ખૂબ આભાર
@arpitapatel23213 ай бұрын
Sir koi ye power layi ej power no use 3 var kari jamin bija ne vechi hoy to power ne chellange kari sakay?
@RahulParmar-ui3nc Жыл бұрын
Saheb mari jamin loan na Bhari sakvathi Taran ma gai che 1987 ma to aeno collecter no hukam nathi malto ae online Mali sake ?
@keshuparmar43215 ай бұрын
Good morning sir 🙏
@sanjaypatel69632 жыл бұрын
વાંધા અરજી કેવી રીતે કરી શકાય? કોઈ પણ વકિલ વાંધા અરજી કરી આપસે કે એ અલગ વકિલ હોય, કેવી રીતે ખબર પડે કે આ વકિલ વાંધા અરજી સારી રીતે કરી આપસે
@NyayPujak2 жыл бұрын
વાંધા અરજી એ ટકશે કે નહિ એ જાણવું જરૂરી છે. હકીકત સમજી પછી તૈયાર કરાય. વિગત ,9726098675 પર શેર કરજો, વ્હોટસએપ
@RashikbhaiPrajapati-yi1kv4 ай бұрын
સાહેબ આપશ્રીનો વોટસએપ નંબર તથા આપની ઓફિસ નુ સરનામું કે મુલાકાત કરવી હોય તો તે જવાબ આપવા વિનંતી
@sanjaykhira6379 Жыл бұрын
Thanks sir
@Patel-v1m Жыл бұрын
Sir stamp duty case ma consideration amount ma su lakhvanu rese Jnav va vinnati
@bhagirathsinhgohil8977Ай бұрын
ધોળકા પ્રાંત નો RTS કેસ ની માહિતી ઓનલાઈન જોવી હોઈ તો કેવી રીતે મળે 2009 નો છે હુકમ જોવા મળશે ઓનલાઇન
@ChandreshSoni-xo7dh6 ай бұрын
Sir ashant dhara ma 8no. bhadvat na haknu ulanghan thayu 6 su karvu joiye
@nihulpatoliya299210 ай бұрын
RRT rivision kes no hukm kyare online batave ane ketla divs pchi hukami entry pramanit thay? Plz sir reply🙏
@rudrasinhsolanki28775 күн бұрын
Sir
@sodhahasan60842 жыл бұрын
👍👍 ok
@NyayPujak2 жыл бұрын
વાહ થેન્ક યુ
@jitendrabhaithakor64087 ай бұрын
Amara pardada 1949 thi jamin khedata hata pan 1957 maa ganotiy kheti nahi karto hovathi ganotiyo kami aavi notice aapi kami karya nathi cash chalyo nathi koi sahi kari nathi to su kari sakay pls sir mahiti aapo
@bhirumakwana736010 ай бұрын
Thanks
@gohelharshad74262 жыл бұрын
સર અમારું ગામ ની મોટા ભાગ ની જમીન માં મૂળ મલિક (શાહ આલમ સ્ટેટ હૈદર બક્ષ મુસા મિયાં )નું નામ આવે છે તો એને કેવી રીતે રદ કરાવી શકાય
@NyayPujak2 жыл бұрын
Special મામલતદારશ્રી ને અરજી કરી ને
@dularjoshi1902 жыл бұрын
મને જમીન નો દસ્તાવેજ કરી આપેલ છે પણ પજએસન્ આપતા નાથી તો હુ લેન્ડ ગ્રેપિંગ ની અરજી કરી શકું
@NyayPujak2 жыл бұрын
કરી શકાય, વોટસઅપ સંપર્ક કરશો 9726098675
@SB_official..92632 жыл бұрын
Ok sir
@NyayPujak2 жыл бұрын
Wc
@BhupendraCharpot5 ай бұрын
પ્રાંત અધિકારી નો હુકમ કાયૅ કલેકટર સાહેબ રદ કરી શકાય છે
@dineshrathod32065 ай бұрын
4:29
@dineshrathod32065 ай бұрын
પ્રાંત અધિકારી નોંધ ના મંજૂર કરેલી હોય તો શું તે નોંધ ના આધારે કલેકટર તે નોંધ ના મંજૂર કરી હુકમ કરી શકે
@ravjim7 Жыл бұрын
સાહેબ મે લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરી હતી તેની તપાસ સર્કલ ઓફિસર કરી ગયા 20 દિવસ થયા પણ હજુ કોઈ નિર્ણય નથી આવ્યો
@vinayakrudani89402 жыл бұрын
Hukum namu online submit karvu hoy to. Collectore hukumnamu kari didhu 6e pan mamaltdar ae Ane online submit nathi kaaryu please guide karo. Jate kevi rite hukumnamu submit karay
@NyayPujak2 жыл бұрын
ખરી નકલ માંગી લેજો
@vinayakrudani89402 жыл бұрын
Mamaltdar ae na ape to. Aeni copy submit kari sakay
@imaranliyakat58422 жыл бұрын
👍👍👍👍
@NyayPujak2 жыл бұрын
Thank you
@KamlaGamit-nc9sz3 ай бұрын
Jay hind
@KalpnaPandey-p9e6 күн бұрын
Ircms me khutti stampduty kese bare
@hiteshchuhan394126 күн бұрын
કેસ મામલતદાર ઠરાવ મા લે પછી કયારે પાસ થાય
@raykaff729 Жыл бұрын
VELAKAM
@NyayPujak Жыл бұрын
Thank You
@hiteshmistry86972 жыл бұрын
Nice information
@NyayPujak2 жыл бұрын
Thank you 😊
@pateljigar93032 жыл бұрын
Good information sir
@NyayPujak2 жыл бұрын
Good morning
@surajidansangjisurubhadans40092 жыл бұрын
મારા દાદા ની જમીન 695 પૈકી 1,2,3,4,5 695 મા 4 અમારી છે અને બાકી કેમ નીકળે ગયેલ છે આપ શ્રી ને વિનંતી જણાવ જો
@NyayPujak2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@vishnudesai55612 жыл бұрын
Jagya ma stat padtar boltu hoy ama 7/12 ma naam chadava hoy to su process che
@NyayPujak2 жыл бұрын
Title જોવું પડે
@shaktishihthakor43892 жыл бұрын
ણ
@vipulmagvaniya62822 жыл бұрын
Good
@NyayPujak2 жыл бұрын
Thanks
@vinayakparmar64432 жыл бұрын
સર અમારું ઘર દાદા ના નામ ની હતું પછી મોટા પપા એ મારા પપ્પા ના નામે હક જતો કર્યો જેનું નોટરી પણ કરાયું પણ રજિસ્ટર કરાવતા પેહલા મારા મોટા પપા નું અવસાન થઈ ગયું તો હવે એ નોટરી મા હક જતો કર્યો એ માન્ય ગણાશે?
@NyayPujak2 жыл бұрын
વિગત વ્હોટસએપ સંપર્ક કરશો
@imaranliyakat5842 Жыл бұрын
Sir.. ગામતળ નકશો કયા મળી શકે આની અરજી કરવાની હોય છે એની કોઈ ફી હોય છેઆની અરજી કોને કરવાની શુ ગામતળ નકશો મલી શકે ખરો...
@NyayPujak Жыл бұрын
ગામતળ નકશા ન હોય
@imaranliyakat5842 Жыл бұрын
@@NyayPujak જી સર આભાર
@haradanrudach14492 жыл бұрын
નમસ્કાર,કેટલા હેકટર કે એકળ જમીન હોય પછી ટોચ મર્યાદા ધારો લાગુ પડે?.
@NyayPujak2 жыл бұрын
whattsapp thi contec karo
@nileshsolanki9558 Жыл бұрын
નમસ્કાર સાહેબ મારા પપ્પા ના કાકા કાકી એ 1992 માં દત્તક. તરીકે લીધેલ છે અમારી જોડે ગામ લોકો ની સહી પણ છે સ્ટેમ્પ પર અને મારા પપ્પા ની કાકા કાકી ની દીકરી ઓ ની પણ સહમતી અને સહી છે તો એ 20 નો stmp પર કરેલી છે 1992 માં 20 નો સ્ટેમ્પ 20 હજાર બરા બર હતો તો આજે એ લોકો અમારું નામ જમીન માં નાખવા નું ના પડે છે અમારી જોડે બધા પ્રૂફ છે kyc. પંચાયત પાવતી ગરવેરા ની અને રેસનીગ કાર્ડ બધું તો હવે સુ કરવું એ નો જવાબ આપશો સાહેબ
@NyayPujak11 ай бұрын
ગુજરનાર ની મિલકતનું વારસા પ્રમાણપત્ર મેળવવા સ્થાનિક વકીલ શ્રી નો સંપર્ક કરશો. કાયદા મુજબ ૨૦ નાં સ્ટેમ્પ પરનું લખાણ નહી, પણ સબ રજીસ્ટ્રાર કચેરી માં નોંધાયેલ દત્તક ગ્રહણ નો લેખ માન્ય છે
@jentibhai62804 ай бұрын
@@NyayPujak,સર વોટસેપ થિ રિપલાય આપશો મારા પિતા ૧૯૪૫, આસપાસ ગોદ ગયેલ આંગળીયાત મારા દાદીમા સાથે મારા પિતાજી મોટા થયા બાદ બધી જમીન ખેડતા હતા મારા દાદીમા નૈ ૨ દીકરીઓ પછી મારા કાકા નો જન્મ થાય મારા દાદા જમીન આપવા માંગતા હતા મારા પિતાજીને , મારા દાદા ગુજરી ગયા બાદ મારા પપ્પા જમીન ખેડતા હતા મારા કાકા ની ઉમર નાની હતી મારા દાદા ને કુટુંબી જેમને સંરક્ષિત ગણોતિયો દાખલ થયૈલ સીધી લીટી ના વારસદાર મારા કાકા નાની ઉંમરમાં મારા દાદી અંને કાકા નામ છે , કબજે દાંર મારા પપ્પા ની સાઈન નથી લીધી ભાઈ ઑના જમીન ભાગ કરી આપયે આમ કહી ને મારા દાદીમા નો અંગુઠો લીધેલ છે જમીન પાસી મળી શકે ખરી
@dhavalkantpatel4164 Жыл бұрын
District : Ahmedabad Taluka : Vejalpur Village :Vastrapur Survey No. 131/1+6 Jamin Navi sarat ni hati.....1992 ma juni sarat ni kari ...after that collector has sent notice saying it has violated conditions by not paying premium for converting it into Non-agriculture and using for residential construction. Now society wants to go for redevelopment. Still 7/12 showing new sarat ......what can be done? Total land is of 11 plots and 7 plots for one society (NTC form) and other 4 plots used by nearby societies with other names. Common plot for all 11 plot has been reserved and shared by all 11 plots as per sale documents. Now society with 7 plots wants to go for redevelopment. Can NTC even after repeal of the act, do that ? What should be status of common plot after redevelopment which is shared by other two societies? or should there be division ? What about premium to be paid ? Please guide
@NyayPujak2 жыл бұрын
#NyayPujak.Com #@ Jamni na kayada vise ni mahiti medavav amri chanel ni mulkat lyo PlayStore uper thi amari app dpwnlod karo Nyay Pujak.
@vinayakrudani89402 жыл бұрын
Case submit j nathi karyo mamaltdare
@NyayPujak2 жыл бұрын
રજુઆત કરો, ચૂંટણી પછી
@vinayakrudani89402 жыл бұрын
@@NyayPujak thanks for reply me
@vinayakrudani89402 жыл бұрын
Tamara video mani total vigat mara case ni 6e. Please mane guide karso. Mara papa mate. Ak Dikari….,
@NyayPujak2 жыл бұрын
આપ 9726098675 પર વોટસઅપ સંપર્ક કરશો.
@vinayakrudani89402 жыл бұрын
Thanks
@BhagvatsangSolanki8 ай бұрын
Mamdar...prat calektra..Ava Loko ni Upar kesh kevi rite karavo
@DBvaghela302 Жыл бұрын
નોંધ રદ થાય તો ક્યાં કારણો સર રદ થઇ એ કેવી રીતે ખબર પડે સર જણાવશો
@NyayPujak Жыл бұрын
નોંધ રદ થવાનું જે નિયમ હતો એ પણ હવે દૂર થયો છે હવે નોંધ પ્રમાણીત અથવા તો નામંજૂર થાય છે અને રદ થવાનું શું કારણ છે એ સર્કલ ઓફિસર શેરામાં લખે છે
@bhikhajithakor7928 Жыл бұрын
નોંધ નીચે શેરો લખેલુ હોય એના અંદર
@samirsindhi90423 ай бұрын
HukamDownload kai rite karvu teto batavyuj nathi
@Joganichhoru192 жыл бұрын
સર, ગામ નમૂનો નંબર ૧ ક્યાં થી મળી શકે?
@NyayPujak2 жыл бұрын
ગ્રામ પંચાયત કચેરી
@ramanandiravi3473 Жыл бұрын
Sir Jamin NA thaya na order ni copy kevi rite medvavi
@NyayPujak Жыл бұрын
ખરી નકલ ની માંગણી કરી ને
@Mrthakorupdete.2 жыл бұрын
મામલતદાર અને કલેકટર તથા સચિવે કરેલા હુકમો કેવી રીતે ડાઉનલોડ કરવા સર તેના વિશે થોડીક માહિતી આપો
@NyayPujak2 жыл бұрын
Ircms.Gujarat.gov.in website પર જવું અને આ બાબત નો મારો વિડિયો પ્લે લિસ્ટ માથી જોઈ એને અનુસરવું. વધુ વિગત માટે વોટસઅપ 9726098675
જમીન વહેંચણી કરવા માટે 1વયકિત તૈયાર હોય અને 2વયકિત તૈયાર નહોય તો શું કરવું જોઈએ.7/12અલગ કરવા માટે
@NyayPujak2 жыл бұрын
please massage whattsapp number
@rohit63662 жыл бұрын
Gam tal na vala ne kaymi karva no video apo sir
@NyayPujak2 жыл бұрын
એનો વિડિયો નથી બનાવ્યો, કાયદાકિય જોગવાઈ રેવન્યુ પ્રેક્ટિસ મેન્યુઅલ બુક માં કરવામાં આવી છે, મંગાવવા સંપર્ક +91 87330 29468
@parvinmakwanaparvinmakwana718 Жыл бұрын
Hi
@pateljigar93032 жыл бұрын
ડીલે અરજી કેટલા વર્ષ ની માફ થાય
@NyayPujak2 жыл бұрын
જુદા જુદા પ્રકારની અરજી માં જુદી જુદી સમયમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે, અને વ્યાજબી કારણો હોય તો સમયમર્યાદા ગમે તેટલી વધારે હોય તો પણ તે મંજૂર થાય. Limitation act લાગુ પડે
@rameshh.hakubhaid.8138 Жыл бұрын
ખાખરાલા તાલુકો મોરબી જીલ્લા મોરબી 4480 નોધ નંબર ઇ ચાવડી બતાવી રહી જાય k.j. p.દુરરસતી તા.5.5.2023 નોટિસ લખિ છે તા. 6.5.2023 parmanit 18.5. 2023 પ્રાનત અધિકારી ના ક્લાર્ક ઍ એવો જવાબ આપેલ તો 7/12 કઢાવતા ફેરફાર વારા નીકળે છે નોટિસ મલિયા પછી 10 દિવસ લખે ઓનલાઈન નોટિસ મા 30 દિવસ લખે છે તો નોટીશ મલી તા. 24.5.2023 તીયાર પછી કેટલા દિવસે ફેરફાર નોંધ 6ના હક પત્રક મા પાડે દિવસ બતવસો
@NyayPujak Жыл бұрын
હુકમ ની નોંધ ૧૫ દિવસે પ્રમાણિત કરે છે
@rameshh.hakubhaid.8138 Жыл бұрын
Notish mali tarikh thi
@hareshsihnsolanki10403 ай бұрын
Mare n a oder Juno kathvo hoi to ana mate su karvu pade
@anilwanjara24102 жыл бұрын
Sir your sentence SHOON MUKVOO ? ..is very important to decide whether the CKEAN GHAND person should take what the LAND GRABBER / UN BONAFIDE buyer of UNCLEAN HANDS opponents SHOON MUKE Che on TABLE Or the ClLEAAN HAND person should decide ... Material Facts of the Case on the BENCH Of the Honourable Court , notwithstanding more trouble and delay the CLEAN HAND person has to face.. Thanks
@NyayPujak2 жыл бұрын
, good 😊 observed, thank you
@BhikhabhaiJadav-fw1tm Жыл бұрын
bhada karaar vise mahiti apva vinanti
@NyayPujak Жыл бұрын
વિડિયો જૂઓ... વિશેષ સલાહ વોટસઅપ સંપર્ક કરીને મેળવી શકશો, ટેલીફોનીક ચર્ચા માટે અપોઇન્ટમેન્ટ બૂક કરી શકશો.
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ. વોટસઅપ સંપર્ક કરશો 9726098675
@sunil555973 ай бұрын
6714નવા4344°45❤❤❤❤❤❤પવીણઞ❤🎉
@arjunparmar20262 жыл бұрын
હું આણંદ જિલ્લામાં ગામમાં નામ વઘાસી ગામ મેં 1 ગુઠા જમીન લીધી પરંતુ શું કરવું જોઈએ રસ્તા 20 ફૂટ જમીન કાપે છે મેં કલેકટર સાહેબ ને મેં કેસ કર્યો પરંતુ માલિકે હુકમ થયેલો ઓર્ડર જમીને નીકળી આ પ્રશ્નને શું કરું છું 16 તારીખે મુદત છે કલેકટર સાહેબ શુ કે 7 12 નું નામ ચલણ બાકી છે સાતબાર માં દસ્તાવેજ છે આપને શું કરવું જોઈએ તમારા whatsapp નંબર આપો
@NyayPujak2 жыл бұрын
9726098675 પર વોટસઅપ કરવું. સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ
@bharatchavda-pg8vp3 ай бұрын
Very Nice Video Sir....Send Me Your Contact Number Please 👏🏻
@nayangadhavi50792 жыл бұрын
veri good information sir
@NyayPujak2 жыл бұрын
Thank you for your comments ગમે તો તમારા તમામ ગ્રુપ માં શેર કરજો