Jigerbhai tamare kedi aavso Milan Bhai na channel ma tamari interview kyare aavse
@MilanDanidhariya3 ай бұрын
Gothivi nakhiye jigar time aape etle
@Dhansurbhasadiya3733 ай бұрын
@@MilanDanidhariya ok done maja aavse
@makegujaraticreators3 ай бұрын
ખૂબ સુંદર પ્રશ્નોતરી કરી માહિતીસભર વાતો થકી નાની નાની પણ ખૂબ અગત્ય ની માહિતી ઓ પૂરી પાડી.. આ સિરીઝ ચાલુ રાખજો
@SK-LifeStyleVlogs3 ай бұрын
વિરેન્દ્રભાઈ તમે કેસૂર કિંગ નૂ ઇન્ટરવ્યુ લવને
@VishuGujaratiVlog3 ай бұрын
Ha hasi vat che
@VishuGujaratiVlog3 ай бұрын
Virendra Bhai tame lavo
@VishuGujaratiVlog3 ай бұрын
Virendra Bhai bolave Ane kesur king na Ave lagbhag
@Rayko-t7v3 ай бұрын
Bhai please chennel monetize kevi rite karavi tena uper vidio banavo😢😢
@TechGujaratiGuide3 ай бұрын
ખરેખર ખૂબ સારી મહેનત કરી છે અને એનું ફળ પણ મળ્યું છે. ઘણું બધું શીખવા મળ્યું.
@MilanDanidhariya3 ай бұрын
Thank You bhai
@GujjuOnCamera3 ай бұрын
વાહ ભાઈ વાહ!! આવા લોકો inspiration બને છે બીજા લોકો માટે!! ખૂબ સરસ વાર્તાલાપ! આવી જ રીતે આગળ વધો એવી મહાદેવ ને પ્રાર્થના..🙏
@MilanDanidhariya3 ай бұрын
thank you
@VipulKhashiya3 ай бұрын
KESUR KING VARA THOKO LIKE ❤
@Makwanakishanvlogs41513 ай бұрын
Full support Bhai
@The_appu3 ай бұрын
@@Makwanakishanvlogs4151😊
@siddharthjansari30503 ай бұрын
ખુબ સરસ મિત્ર તમને આમ પ્રગતિ કરતા જોઇ ખૂબ આનંદ થયો અને આમ જ મહેનત કરી આગળ નામ કરતા રહો તેવી પ્રાર્થના🙏🙏
@GujaratiNewsLatest3 ай бұрын
વાહ જોરદાર. 👌👌👌
@MilanDanidhariya3 ай бұрын
Thank You
@kamleshsolanki033 ай бұрын
આ વીડિયો ખૂબ સરસ છે , એક વાર ક્લિક કર્યા પસી કંતીનન્યું જોયો
@bharatgadhavi13933 ай бұрын
ખુબ શરસ ,,,મિલનભાઈ ખુબ મજાના માણસ છે, અમે અેમની બાજુમા જ રહીયે છીયે,ઇ નાતે અમારા પાડોશી છે જેનુ અમને ગૌરવ છે,..
@MilanDanidhariya3 ай бұрын
Khub khub aabhar Bharat bhai 🙏🏼🙏🏼🙏🏼
@gauravgohel36283 ай бұрын
રામ રામ ડાયરા ને 😊😊😊 આ વાક્ય બોલે એટલે વાર્તા પૂરી , બહું નિખાલસ ઈન્ટરવ્યુ આપ્યું મારા ડાયરા એય , મિલન ભાઈ સરસ સ્કીલ છે તમારી
@MilanDanidhariya3 ай бұрын
thank you bhai.
@Ankit2851-z5l3 ай бұрын
45:50 main question
@patel_queen22_43 ай бұрын
interview was great, go ahead and give more such interviews, I sincerely pray to God... KESUR KING 👑 you are the best 👍🔥
@priyankcharoliya3 ай бұрын
Kesur king always deserved this achievement ❤😊
@kanha_journey3 ай бұрын
ખુબ સરસ ધણું બધું જાણવા મળ્યું દરેક વ્યક્તિ નો આત્મવિશ્વાસ વધી જાય એવો વિડિયો 😊
@MilanDanidhariya3 ай бұрын
Thank You
@zinalfilms61113 ай бұрын
Milan bhai ur doing well. like a diffrent, Great 👍👍 good too see you with kesur king. આ ભાઈ ના વિડિઓ ઘણા જોયા છે. સારી પ્રગતિ કરી છે
@MilanDanidhariya3 ай бұрын
Bov mahenat kare chhe
@princepatel18513 ай бұрын
Epic line mai giyu thav hoi ae thy. 😂😂
@MilanDanidhariya3 ай бұрын
👌😂😂😂😂😂
@nilaypandya68363 ай бұрын
ખૂબ જ સરળ અને માહિતી સભર વિડિયો છૅ હો ભાઈ❤❤
@MilanDanidhariya3 ай бұрын
Thank you bhai
@rindani.danish3 ай бұрын
Kesur king ne movie ma kon jova mage 🎥📸❤️👍🏻
@AnwarAspgarage3 ай бұрын
❤❤
@manyokoli13 ай бұрын
My inspiration kesur King 👑
@chirodiyamanshukh24223 ай бұрын
મીલન.ભાઈ.અમારા.ગામનુ.ગરવ.છે.પટેલકા.
@ahir-J-ahir3 ай бұрын
jay murlidhar kesur bhai
@jayeshdangarvlogs093 ай бұрын
Super 👌 Jay dwarkadhish bhai ❤
@VkChauhan-g7j2 ай бұрын
હુ એટલે જ આવા વિડીયો જોવું છુ હું આવા વિડીયો જોઈને સખુ અને આગળ વધુ મારે પણ યુટ્યુબ માં વિડીયો બનાવવા આને આગળ વધવું પણ મારા વિડીયો મા વ્યુ જ નથી પડતાં તો મને કેજો વ્યુ આવે એવી કોય રીત હોય તો ❤😢 મસ્ત વિડીયો બનાવી યો છે તમે 🎉
@vkyadav25162 ай бұрын
Verry good kesur bhai
@gujaratnianokhiduniya3 ай бұрын
આખો વિડીયો મારા માટે 100% ઉપયોગી નીવડીયો.🎉🎉🎉🎉🎉😊😊😊😊😊
@Sadhu8453 ай бұрын
Jay siyaram Milan bapu ❤
@MilanDanidhariya3 ай бұрын
Jay siyaram bhai
@pkarangiya93973 ай бұрын
Vah ahir 🎉
@crispy_shorts13 ай бұрын
Saurashtra Na Experiment TV Alfaj Sumra King....⚜️👑
@MilanDanidhariya3 ай бұрын
Try karishu bhai
@AppuvlogsOfficial3 ай бұрын
Jay shivshakti 🙏🚩 Vahh keshur Bhai
@Thakorboy12043 ай бұрын
Ha mara guru ji ❤
@The_SV_Vlogs3 ай бұрын
Wah Milan bhai🎉
@MilanDanidhariya3 ай бұрын
thank you
@hardikyadav57523 ай бұрын
Wah superbbb 👌👌👌😍♥️❤️
@nileshhhodar1113 ай бұрын
હું પણ કેસુરકિગ ના બ્લોગ જોવા છુ😊
@KishorAnupaVlogs3 ай бұрын
ખુબ જ સુંદર ! ગુજરાત ના બે મહારથી ને સાથે સાંભળયા, મિલન ભાઇ ! કેસુર ખરેખર કિંગ છે ! આટલી નિખાલસ સરળ વ્યકિત નથી જોઈ સાંભળી !!! ઘણા પોડકાસ્ટ ઇન્ટરવ્યુ જોયા, પણ આપ બેઉએ બેસ્ટ વાતો કરી ! ઘણુ જાણ્યુ ને શિખ્યા ! #kishorAnupaVlogs કિશોર નાગર પાલિતાણા_ગુજરાત જય સિતારામ !
@MilanDanidhariya3 ай бұрын
Thank You bhai 🙏🏼
@Gujaratibajarbhav0957NCDEX3 ай бұрын
Na
@RaviRayka2.03 ай бұрын
Wah bhai khub sarsh &sari mahit
@MilanDanidhariya3 ай бұрын
Thank You
@kevaljadav77583 ай бұрын
Quality podcast!🔥
@MilanDanidhariya3 ай бұрын
thank you
@MilanSarasiya3 ай бұрын
Family bolog banavo kasuer king 👑
@જયરાંદલમાઁ-ગ7લ3 ай бұрын
❤મિલનભાઈ તમારો ખુબખુબ આભાર અમને સારી માહીતિ હતી👍
@MilanDanidhariya3 ай бұрын
Thank You 🙏🏼
@v_manisha3 ай бұрын
Jay dwarkadhis 🙏
@MilanDanidhariya3 ай бұрын
Jay Dwarkahish
@NarendrasinhZala3 ай бұрын
Jordar bhai
@manojbrathod1003 ай бұрын
Jay girnari har har Mahadev Milan aaje tame khub saras podkast laviya cho khare khar Amara jeva nava KZbinr mate ek motivational pan kehvay ane nolegebal pan kahevay khubj mehnat karvi padeche aamj Kai success nathi malti . Har har Mahadev 🙏
@MilanDanidhariya3 ай бұрын
har har mahadev bhai
@LaxmanbhaiDevshibhai3 ай бұрын
જય માતાજી સીતારામ ભાઈ
@mahekram2 ай бұрын
inspirational 👌🏻👌🏻
@Sonu.bhaveshvlogs3 ай бұрын
ખરેખર મિલનભાઈ યૂટ્યુબર બનવુ એટલે કે સફળ યૂટ્યુબ પર બનવુ ખૂબ જ અઘરી બાબત છે.
@MilanDanidhariya3 ай бұрын
Yes ek dam sachi vat
@Devu_ahir3 ай бұрын
Amazing interview 👏 👌 🔥kesur King
@MilanDanidhariya3 ай бұрын
Thank you 🙏🏼
@BotadVillage3 ай бұрын
વાહ વાહ વાહ ખુબ સરસ ❤
@MilanDanidhariya3 ай бұрын
A re bhai thank You
@MilanDanidhariya3 ай бұрын
Tame pan bov jordar kam karo chho maliye aapde thoda samay ma
@BotadVillage3 ай бұрын
@@MilanDanidhariya પાકું પાકું મિલનભાઈ 👍
@DILIPDEVGANIYA-jw6tj3 ай бұрын
Khub mahenat kari se bhai vah bhai vah
@mayurzala40763 ай бұрын
😊😊😊😊 0:34
@SatvikOdedaravlog3 ай бұрын
Jay Vachhraj bhai
@Krushividhya3 ай бұрын
Khub saras
@MilanDanidhariya3 ай бұрын
thank you
@Mrdreamervlogs813 ай бұрын
Me frist keshu king 👑 ne 100k KZbin par thaya and amazing dwarka ak post avi tya thi odkhya hata 😅😂
@vipulsolanki8523 ай бұрын
Jay dwarkadhish Bhai
@adijethava77843 ай бұрын
વાહ
@harshitahirvlog3 ай бұрын
હમારે 40-50 જ વ્યુ આવે પણ આગળ વધવું તો શું કરવું મહેનત કરવી પડે જ ને
@જયરાંદલમાઁ-ગ7લ3 ай бұрын
હા
@iffucomedy3 ай бұрын
કેશુંર કીંગ ❤
@JigneshRavatVlogs3 ай бұрын
ખૂબ સરસ ❤❤❤
@ParmargopalParmargopal-m3x3 ай бұрын
Kesur 👑
@devrajsinhchudasama44733 ай бұрын
Ha jova family video jovo se bhai
@Sonu.bhaveshvlogs3 ай бұрын
Vah bhai maza avi gai interview jovani😊
@Vivekahirvlog29303 ай бұрын
Waah. Bhai ❤
@KANOKING6623 ай бұрын
🤩🤩🤩❤️❤️❤️👑👑👑
@nileshhhodar1113 ай бұрын
Mast mast vlog 😊
@hardikyadav57523 ай бұрын
Kesur king kesur king che ho bhai👌👌👌❤️😃
@RangilaLifestyleVlogs3 ай бұрын
Family vlog lavo kesur king 👑
@RudraMobile-jw4zf3 ай бұрын
Cracker video dhoraji cracker video
@MilanDanidhariya3 ай бұрын
Coming soon
@Ajit_Sadadiya_093 ай бұрын
🎉🎉🎉🎉
@Rkbudhelvlogs3 ай бұрын
Jay dawarikadhis
@DipakPampaniya-qg8nt3 ай бұрын
હામોજહા❤
@suvaarashi84903 ай бұрын
Amare to khali kesur king ne jovo se.femeli ne nahi.🎉🎉
@gamdanisafer3 ай бұрын
પૂરો વિડીયો જોયો મજા આવી હો
@MilanDanidhariya3 ай бұрын
thank you
@Jignesh_vlog203 ай бұрын
😊😊😊😊
@adijethava77843 ай бұрын
❤
@explorewith2d3 ай бұрын
I am also elect.Eng.
@MerShubham-f9l3 ай бұрын
Family vlogs ❤
@Bapudayro00383 ай бұрын
Next experiment tv❤
@MilanDanidhariya3 ай бұрын
Hope for the best
@dilsoni6383 ай бұрын
Har har Mahadev har Milan ભાઈ
@MilanDanidhariya3 ай бұрын
Har Har Mahadev
@priyankcharoliya3 ай бұрын
Push button on top
@MilanDanidhariya3 ай бұрын
ha ha ha
@DkRavliya3 ай бұрын
8 લાખ નું પેકેજ 😂😂😂 ફેંકવાની પણ લિમિટ હોય 😂😂
@MilanDanidhariya3 ай бұрын
Hase bhai tane koi na aape etle bija ne pan na male evu thodu hoi mara wala 😂😂😂😂
@DkRavliya3 ай бұрын
@@MilanDanidhariya એટલું તો પૂછવું તું કઈ કંપની નું પ્લેસમેન્ટ હતું અને કઈ કોલેજમાં હતું? તો ખબર પડી જાત પેકેજ ની 😂😂
@MilanDanidhariya3 ай бұрын
Byjus mathi hatu 👍
@rameshbambhaniya10462 ай бұрын
😂😂😂😂😂😂😂
@chavdabipin44593 ай бұрын
હા ભાઈ કેસુર કીગ ના ફેમેલી વોગ જોવા છે ભાઇ 😅😅😅❤❤
@LaluBabriya3 ай бұрын
મે પેલી વાર આ ભાઈ ને સાંભળ્યા 😅😅😅.. યુ ટ્યુબ માં મે આ ભાઈ ને જોયા નથી મે😂.. નોટ લાઈક યુ ટ્યુબ 😅😅
@Krishu_R3 ай бұрын
Bhai har har mahadev
@Rajveer_prajapati_7773 ай бұрын
36:23
@Rajveer_prajapati_7773 ай бұрын
32:25
@nileshhhodar1113 ай бұрын
હું અત્યારે દશ હજાર રૂપિયા નો મોબાઈલ વાપરૂ છું 😊
@sujalahir1163 ай бұрын
Milan bhai tame aviya nathi ho😊 madhav park ka raja ma haji Tuesday sudhi che tk try kar jo
@mahekram3 ай бұрын
Engineer 👷🏻♂️
@nawablala99993 ай бұрын
Family vlog no banawta nay jowa
@AllThing123 ай бұрын
Bhai Amul jaiswal nai Anmol Jaiswal
@sodhasahdevsinh99823 ай бұрын
I'm automobile Engineer 😄
@MilanDanidhariya3 ай бұрын
Wah 😂😂😂
@sodhasahdevsinh99823 ай бұрын
@@MilanDanidhariya 🥴🤣
@bhaveshjodhani29253 ай бұрын
એલાવ આને કેટલાં G B છે જબ્બર છે 🔥
@nileshhhodar1113 ай бұрын
તમારી મુલાકાત કય રીતે થય 2:35 મિલન ભાઈ
@QuestionMasterGujarati3 ай бұрын
ધોરાજી માધવ ફટાકડા નો વિડિઓ બનાવજો
@MilanDanidhariya3 ай бұрын
Ha
@KushantLimbadiya3 ай бұрын
Hi milan the experiment tv no rivyu lo❤❤❤
@Gujaratikahaniya083 ай бұрын
મિલન ભાઈ દાણિધારીયા અને દિનેશ ભાઈ સિંધવ આ બન્ને ની બોલવા ની સ્ટાઈલ મને બહુ ગમે દીલ થી કહું તો આ બન્ને ના વિડિયો હું દરરોજ ત્રણ ત્રણ વાર જોઈ લવ છું