બાપુ ની બધી જ વાતો બિલકુલ સત્ય છે, આપણને એટલું જ સાચું લાગે છે જેટલું આપણને ગમે છે. 🙏🏻 બાકી આજના યુગના સ્વામી વિવેકાનંદ કહીયે તો અતિશયોકતી ના કહેવાય. જય ગિરનારી
@No1indianews8 ай бұрын
બાપુ અંધ વિશ્વાસ માથી કાઢવાનું કામ કરેસે તે માટે સત સત નમન❤
@lilavatiborisagar62358 ай бұрын
હા શંખ નદ નો અવાજ બ્રહ્મા દમ છે મને પુનિત બાપુના દર્શને સાંભળવા મળે સાચી વાત છે
@ashokbhainavadiya82528 ай бұрын
બાપુની અમુક વાત સત્ય લાગી અમુક સાવ બોગસ લાગી કે એમણે કીધું કે આપણા સોવરસ બ્ર્મનો એક દિવસ ઉપરનું ટાઇમ ટેબલ અલગ છે તો ત્યા કાણ જોવા ગયું અત્યાર સુધીમાં એક પણ માણસ બતાવો સ્વગ લોકમા જઈ અને પાસો મૃત્યુ લોક મા આવીને ત્યાની બધી જાણકારી આપી હો આવાત સાવ બોગસ
@UdayArya-fq8cu6 ай бұрын
Swarg and nark ni vyakhya alag che a bapu key am nathi
@sodhparmarrajesh46058 ай бұрын
બાપુ ની વાત સાંભળવામાં મજા આવી વાર્તાઓ કાયમ યૂટ્યુબ પર મુકતા રહેજો
@jivubhaipatel29848 ай бұрын
એકદમ સાચી વાત કહી. નમસ્કાર.
@kanusdabhi95668 ай бұрын
જય ગિરનારી બાપુ...
@kirtiparmar22438 ай бұрын
ખૂબ સરસ વાત કરી બાપુ એ આવા મહાપુરુષોના દર્શન કરવા એ એક જીવન નો લહાવો છે
@vadharmahesh22 күн бұрын
ઓમ્ નમો નારાયણ બાપુ
@jnkatara97518 ай бұрын
સામાન્ય વ્યક્તિ આઈન્સ્ટાઈન ને ન સમજી શકે તો સાધુ મહંતોની વાત ન પચે.
@bhatvashiyakirit9 ай бұрын
Jay giranari hansgiribapu avu aloakik Gyan apava badal khub khub dhanyawad 🌷🙏 milan bhai abhar (Gyan dan paramo dharm)🙏🙏🙏
@milantravells65068 ай бұрын
મિલનભાઇ , જય સિયારામ 🙏🚩 બાપુ નો આશ્રમ ક્યાં આવેલો છે . 🙏 પુજ્ય બાપુ ને , ૐ નમો નારાયણ 🙏🚩
@naginbalas25039 ай бұрын
Sokhthi jovo video,bapu ni jabardast Gyan madyu.,,,
@prashantpankhaniya83046 ай бұрын
એતો બાપુએ આપના શાસ્ત્ર ઉપરથી વાત સમજવા માટે કરી
@PankajbhaiRupapara8 ай бұрын
सुंदर विचार धारा छे धन्यवाद संत श्री ने सत सत नमन
@ronakpatel36464 ай бұрын
English hindi subtitles must. Ye baate pure desh k liye honi chye🙏
@pilukiyamukesh38898 ай бұрын
Jay ho hans Giri bapu aapna charnoma pranam
@lalarathod56915 ай бұрын
માણસો ચાર પ્રકારની વાતો કરે છે 1.શાસ્ત પ્રમાણે 2.મહાનુભાવ 3.સાભળેલી 4.મનમાન્યુ
@bhajan8363 ай бұрын
4
@nareshbhaimakwana40328 ай бұрын
Khub khub Abhinandan
@chetanbhaitadvi-gh4cw3 ай бұрын
Khub sundor vat
@bhavanbhaimori34514 ай бұрын
જય હો હંસગીરી બાપુ બાપુ તમે કેટલા વર્ષ જીવશો એ અંગે તમારું શું કેવું છે
❤❤❤❤❤ nobody can understand this talking only me and few men can understand ...5 vi class ka student 10 vi class ka mathematic kaise samzega❤
@saurashtrauniversity30888 ай бұрын
જોરદાર ❤
@milantravells65068 ай бұрын
ૐ નમો નારાયણ 🙏 બાપુ 🚩⚔️
@vamjashiven22478 ай бұрын
ખૂબ જ મજા આવી ઓમ નમો નારાયણ
@isverdasgondliya72598 ай бұрын
જય ગિરનારી
@madhubhaikothiya66605 ай бұрын
તમારો આગળ નો જન્મ કયા હતો તે બતાવશો જરા
@BabubhaiThakarda6 ай бұрын
જ જય, ધન્ય સત્ય છે
@mayurbajrangi90638 ай бұрын
Har har mahadev Jay shree guru dev
@ratanjipadhiyar39127 ай бұрын
સરસ વાતચીત
@rajnikantsarvaiya26177 ай бұрын
Ati sunder
@KalyanVaniya8 ай бұрын
My Bhai Very Good you sir 👍
@vinubhaimakvana26448 ай бұрын
Jay girnari Jay ho sanatani
@parshotamvaghela90039 ай бұрын
નમસ્કાર, જ્ઞાન વિજ્ઞાન, અને આત્મજ્ઞાન નો સમૂહ એટલે ત્રિવેણી સઁગમ. ખુબજ સુંદર જ્ઞાન સભર માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર આપના દર્સન નો લ્હાવો લેવા માટે સરનામું અથવા કોન્ટેક નમ્બર આપવા કૃપા કરશોજી. જય ગુરુ મહારાજ.
@chariyarashik60084 ай бұрын
Nice 👍
@isverdasgondliya72598 ай бұрын
જય સિયારામ
@kamleshtimani55213 ай бұрын
Bahu sachi vate 6e
@kanjibhaimevada9957 ай бұрын
ૐ નમઃ નારાયણ
@JAYSADHISIKOTARMAA53828 ай бұрын
Ha jova mageyaseya
@ambaramthakor76295 ай бұрын
મૃત્યુ નો અંતિમ વિચાર આ શબ્દ બધાજ વિડિયો માં જોવા મળે છે 😂😂😂
@નિલેશભાઈમેર8 ай бұрын
બાપુ ની વાત શાચીછૅ
@MahendraParmar-s9k9 ай бұрын
Adbhut gyan navi urja male che
@kailashbazala17328 ай бұрын
જય માતાજી
@mayurbajrangi90638 ай бұрын
Jay shree guru dat Jay shree guru dev
@dhruvvadoliya21658 ай бұрын
Jay girnari
@naginbalas25039 ай бұрын
Jay girnari ❤❤❤❤❤
@jigarsview8 ай бұрын
🙏 jay girnari
@MilanDanidhariya8 ай бұрын
Jay Girnari bhai
@ajayahir68619 ай бұрын
સમર્થ ધામ નો. વિડિયો કેદી આવશે
@kamleshparmar32068 ай бұрын
Hansgiri bapu sat sat pranam karu❤❤❤
@harishdesani61858 ай бұрын
Jai girnari
@Disha_pat9 ай бұрын
11:05 😂😂😂😂 jabardast 😅
@jitendrasinh.borvatiyaofficial8 ай бұрын
મહારાજજી તમે કેમ ભૂલ્યા કે શંકરાચાર્ય જી એ પરકાયા પ્રવેશ કરીને ને એક સ્ત્રી જોડે જઈને સંભોગ કરેલો અમુક વાતો ખોટી નાં કરો યાર 😊
@UdayArya-fq8cu6 ай бұрын
શંકરાચાર્ય અખંડ બ્રહ્મચર્ય હતા
@maganbhaisakariya64257 ай бұрын
આ બાપુ હજુ દશરથ બાપુ પાસે જાણવા જાય છે પછી જાણીને આ વિડીયો માં એ ચર્ચા કરે છે એમાં કાંઈ જ નવુ નથીઃ વિવેકાનંદ એક જ હોય કોઈ એની કાર્બન કોપી ન થાય કોઈ થયુ પણ નથીઃ હરેક આદમી મનુષ્ય સામાન્ય થી લય વિજ્ઞાનિક સંતો મહાપુરુષો એ એક હોય એના જેવા બીજા કોઈ થય શકે નહીં અને એ બીજા જેવા ન થાય કોઈ એક બીજા ની કાર્બન કોપી ન હોય એ એક એકમા પરિ પુર્ણ જ હોય છે, એમા બીજા માટે એક અણુ ની એ જગ્યા હોતી નથી એક ચીજ એ એક જ હોય છે એ બીજા જેવી ન થાય કાંક ને કાંક લેશમાત્ર પણ તફાવત હોય છે રહે છે,મોટુ મોટા માં એ ન દેખાય સુક્ષ્મ પણે એ દેખાય છે જોવાય છે જેની દષ્ટિ સુક્ષ્મ હોય એ ડીફરેનસ તફાવત જોઈ શકે છે,મોટુ હોટુ જોનારા ને નથીઃ દેખાતુ કે નથી સમજાતુ હોતુ એટલે એ વ્યક્તિ એક વ્યક્તિ ને બીજા સાથે તુલના કરે છે બીજા સાથે સરખાવે છે પણ એવુ હોતુ નથી ક્યારેય બની શકે નહીં બન્યું પણ નથી કોઈ એક એ એકમા જ પરી પુર્ણ હોય છે
@MaheshbhaisMakwana8 ай бұрын
જય ગુરૂમહરાજ
@sureshamin70289 ай бұрын
जय गिरनारी
@zeelmusic42077 ай бұрын
Har mahadev
@arjungirimentalbaba9 ай бұрын
અતિ સુંદર
@ranjitnaiya63198 ай бұрын
ભાઇ આને કામ વગર ની વાતુ નો કેવાય આતો ભવ તરીજાયે જો આમા કાય ધ્યાન થી સાભળો તો ,,,,,,,
@વાલજીદાદાઆત્મામાલિક8 ай бұрын
પ્રશ્નોત્તરી સારી છે પરંતુ આખા વિડિયો મા ખોટી રીતે અવાજ આવે છે
@trikambhaipatel64437 ай бұрын
Vat.sachi
@girishpatadiya5948 ай бұрын
મળવું છે.... એડ્રેસ લખી આપો
@jitendrasinh.borvatiyaofficial8 ай бұрын
તમે આગળ નાં વીડિયો માં બોલ્યા તા કે સ્વર્ગ જેવું કશું હોતું નથી એ બધું માણસો મે સારા કર્મ કરે એ માટે ઊભું કરવા માં આવ્યું છે તો આ વીડિયો માં કેમ બોલ્યા બ્રહ્મ લોક 😅 હાવ આવું નાં હોય યાર 😅
@UdayArya-fq8cu6 ай бұрын
બ્રહ્મ લોક નો અલગ અર્થ છે
@rudra_18926 ай бұрын
Bey na face thoda thoda match ave che ho bhai bhai lage
@MilanDanidhariya6 ай бұрын
😂😂😂😂😂
@rajugohil75252 ай бұрын
બાપુ નો આશ્રમ ક્યાં આવેલો છે
@kbsolanki91808 ай бұрын
તમો કયા જંગલમા બેઠાછો, જય ગીરનારી
@MilanDanidhariya8 ай бұрын
Girnar ma
@dineshshah28395 ай бұрын
How to reach Your Ashram . Please send me Location to reach
@jenabhaimer52058 ай бұрын
0:30
@pratapsinhzala45608 ай бұрын
જય માતાજી બાપુ
@jayeshbhai79677 ай бұрын
આત્મા કોયના ના બંધન મા નથી
@prabhadevaliya10788 ай бұрын
Jay girnari बापू
@harishgajdhar90468 ай бұрын
એકસીડનટ મુત્યુ થાય ત્યારે આત્મા બીજા અવતાર કયારે થાય
@shrikrishna22318 ай бұрын
કર્મો મુજબ. તપાસ થાય પચી
@UdayArya-fq8cu6 ай бұрын
@@shrikrishna2231એ જ સમયે જન્મ થય જાય છે
@UdayArya-fq8cu6 ай бұрын
એ જ સમયે જન્મ થય જાય છે
@lilavatiborisagar62358 ай бұрын
નમસ્તે
@ashoktalpada0829 ай бұрын
❤
@Bhautikchauhanofficials51518 ай бұрын
Milan bhai junagadh ma aa bapu no ashram kya avelo chhe
@MilanDanidhariya8 ай бұрын
what's up ma massage karjo bapu no number send kari aapis
@rakeshsoneji42129 ай бұрын
Haji ek video aavvo joi aano Bhai...
@RameshsavasadiyaSavasadiya7 ай бұрын
Om bapu ne mulakat karni hai
@jagrutidave41878 ай бұрын
🙏🕉️😁👌
@ravalpankaj95648 ай бұрын
50 taka sachu chhe
@MohanGadhvi-o2m8 ай бұрын
अब, बहोत हो चुका है,, नागरिकों अनेक, समस्या से ग्रस्त ती है,,, वर्तमान, समय मै, रोड रास्ता शहर मै अतिक्रमण के, कारण फूटफाथोपर राहदारी चलने का, अधिकार छिन लिया गया है, अति क्रमण, दबाण के कारण राहदारी को मजबुरी से रोड पर चलना मजबूर होना पडता है जीसवजहसे, नागरिकों एकसीडनट का भोग बननापडताहै ये सब मानव सेवा की साथ में चर्चा होना भी अ*तयत, आवश्यकता नही है?????"
@bhupinbjadeja55606 ай бұрын
Bdha jay chhe kya
@RamshiKhuti5 ай бұрын
Mayk thodu njik rakho ne samdatu nthi
@jayeshbhai79677 ай бұрын
જેને જગત આત્મા સમજે તે તે માત્ર ચેતના છે જે આત્મા નથી
@UdayArya-fq8cu6 ай бұрын
તમે ક્યાં મતમા માનો છો ?????
@jayeshbhai79676 ай бұрын
@@UdayArya-fq8cu આત્મા જ્ઞાન નો કોઈ મત હોતો નથી 🌹🌹🌹🙏🙏
@UdayArya-fq8cu6 ай бұрын
@@jayeshbhai7967 ha sarsa ny sastrath karvu hoy to ha kaho Sanatan mahasangh pracharak su Jeni sthapna Goutam khatar ji a kareli che search Kari Sako Goutam khatar.rahul arya
@Pratik_ahir_50508 ай бұрын
ગપા મારે છે.આવુ બોલવા વાળા કેટલાક છે.આવા
@Pratik_ahir_50508 ай бұрын
🙏🏻
@jaypalashvin6324 ай бұрын
બાપુ ભ્રમ લોક ની વાતો કરી તો બાપુ ને પૂછો કે તમે બ્રહ્મ લોક જોયું છે અથવા તમે બ્રહ્મલોક જઈ શકોછો
@MilanDanidhariya4 ай бұрын
Baro bar chhe
@dipaksrimadi72214 ай бұрын
અરે ભાઈ મુરખા નંદ બાપુજી વાત કરે છે એ શાસ્ત્રો આધારિત વાત કરે છે બ્રહ્મ લોક કે સ્વર્ગ નરક આદિ પરલૌકિક સુખો છે એ પ્રાપ્ત ક્યારે થાય જ્યારે વ્યક્તિ પરલોકમાં જાય પરંતુ જેને બ્રહ્મ પ્રાપ્તિ કરવી છે બ્રહ્મ પ્રાપ્તિ એટલે બ્રહ્મલોક નહીં પણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વર પરમતત્વ જેને ઉપનિષદો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કહે છે એની પ્રાપ્તિ અર્થાત બ્રહ્મન જે પ્રાપ્ત કરી લે તે જીવતા જીવ મુક્ત થઈ જાય છે અને તેનું મન કે વાણી એ પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન કરવા સમર્થ નથી હોતી આપણા ઉપનિષદમાં પણ કહ્યું છે જ્યાંથી મન વાણી સાથે પાછું ફરે અર્થાત જેનો વર્ણન ન કરી શકાય તે તત્વ બ્રહ્મ છે, હવે જે બ્રહ્મલોક ની વાત છે તે સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માજીના સ્થાનને અર્થાત તેમને જ્યાં નિવાસ કરે છે તેને બ્રહ્મલોક કહેવાય અને આ બ્રહ્મલોક ને બ્રહ્મવિદ્ અર્થાત બ્રહ્મને જાણનારા શ્રેષ્ઠ મુનિઓ પ્રાપ્ત કરે છે આજના કળિયુગી જીવ માટે બ્રહ્મલોક પ્રાપ્ત કરવો એટલું સરળ નથી ભાઈ તિથિ કૃપા કરી અધ્યયન કરો, આપનો મંગળ થાવ
@jay52veer669 ай бұрын
Biju kai nai maza aavi... adress aapo..😂😂
@RamchandraMevada7 ай бұрын
Bapuni vato amuk Satya vihin ch
@dinespatel60708 ай бұрын
અનુભવ વગર ની બધીજ વાતો કોરો બફાટ છે
@MaheshbhaisMakwana8 ай бұрын
તને અનુભવ થયો નથી😂😂😂
@vaghelanayan1538 ай бұрын
Tame experience Kari ne kejo pachi su sachu Ane khotu
@dinespatel60708 ай бұрын
@@MaheshbhaisMakwana મને પોતાને જે વાત નો અનુભવ ના થાયે વગર અનુભવે બાતને માની લેવીએ અંધશ્રદ્ધા છે આપણી વાત સત્ય છે એવું પણ હુ ના કહી શકું અને અસત્ય છે એવું પણ ના કહીં શકું વગર અનુભવે કોઈ પણ વાતને માની લેવી એ અંધશ્રધા છે
@jayshreemahakalbabarao84728 ай бұрын
Bapu no number apho ne mota bhai
@hasmukhpatel91168 ай бұрын
pritu su che
@raoljiuvach87738 ай бұрын
અદ્ભૂત ચર્ચા નથી કામ વગરની વાતો છે.
@દેવરાજરબારીરબારી8 ай бұрын
.કામ કરે રાખો અંત સુધી તે કામ લાગશે
@દેવરાજરબારીરબારી8 ай бұрын
તમે શુ કરવા આવયા શો સાહેબ ?
@MaheshbhaisMakwana8 ай бұрын
તુ તારુ જો
@raoljiuvach87738 ай бұрын
@@MaheshbhaisMakwana તને કેમ ચચરી?🤣
@ileshbadsha19598 ай бұрын
તો તું તારું કામ કરને
@rajeshchavda5758 ай бұрын
tame guru dixaa lidi saa maate baapu kayak kesho tamane kayak dar too che nay too guru karvani kaya jarur che