પોલીસ કર્મચારીઓના કાંડા કપાઈ જાય તેવો પરિપત્ર ? DGP Vikas Sahay ના પરિપત્રને જૂઓ | Gujarat Police

  Рет қаралды 64,900

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

Күн бұрын

#dgpvikassahay #gujaratpolice #policenews #policeconstable #gujaratdgp #gandhinagar #gandhinagarnews #aajna_taja_samachar #gujaratimasamachar #aajnasamachar #latestgujaratinews #gujaratisamachar #gujaratinews #tajakhabar #tusharbasiya #prashantdayal #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...

Пікірлер: 266
@gujaratpolice6398
@gujaratpolice6398 3 ай бұрын
SRPF કોન્સ્ટેબલ માટે પણ એક વીડિયો બનાવો કારણ કે SRPF ને દર ત્રણ મહીને જગ્યા બદલવી પડે છે.સારું રહેવાનું પણ નથી મળતું.
@urasul6939
@urasul6939 3 ай бұрын
સાચી વાત છે
@jigarchaudhary4747
@jigarchaudhary4747 3 ай бұрын
સાચી વાત છે
@vipulsinhkalubhai
@vipulsinhkalubhai 3 ай бұрын
સાચી વાત છે SRP હાલત અંગ્રેજ જમાના જેવી છે હવે સ્થાઈ નોકરી આપો
@arshihodedra8350
@arshihodedra8350 3 ай бұрын
To su mafat nokri kare se pagar karta to hapta vadher ughravi le se
@AdarshVlog756
@AdarshVlog756 3 ай бұрын
SRPF nu vicharo kaek...3 mahine company ma fari fari ne thaki javay chhe....
@chintanpandya8980
@chintanpandya8980 3 ай бұрын
ડાયરેક્ટ આઇપીએસની ભરતી જ બંધ કરી દેવી જોઈએ. બહું હવા હોય છે. કોન્સ્ટેબલમાં જ પહેલાં નોકરી કરાવાય એટલે ખબર પડે.
@ahirravi7319
@ahirravi7319 3 ай бұрын
like britan system
@AdarshVlog756
@AdarshVlog756 3 ай бұрын
BRaobr
@sachinoza7096
@sachinoza7096 3 ай бұрын
Aam pan Gujarat ma kya Gujarati loko IAS and IPS che mota bhag na UP Bihar and Rajasthan na IAS and IPS che Gujarati to gani ne gatiya jesva che IAS and IPS ohda upar
@sp5524
@sp5524 3 ай бұрын
કોન્સ્ટેબલ ને ક્યાં ઓછી હવા હોય છે. IPS ની જગ્યાએ GD army હોવો પડે તો મજા આવે
@Hindustani1973
@Hindustani1973 3 ай бұрын
પ્રશાંત જી તમે જેને નાનો કર્મચારી સમજી બેઠા છો તે બધાં ખૂબ મોટા વહિવટ ચલાવે છે ક્લાસ વન રેન્ક કરતાં વધારે પાવરફુલ હોય છે તેમને આંતર જીલ્લામાં જવાં નું થાય તો નાના માણસો નું દર્દ સમજી શકે બાકી તો હરિ ઈચ્છા બળવાન હોય છે
@creative27feb
@creative27feb 3 ай бұрын
Bahu Badtra Chhe? 1 var police ni Nokri Kar jo Khabar Padi Jase,
@ARVIND_EDUCATOR
@ARVIND_EDUCATOR 3 ай бұрын
એવું તો શુ બગાડ્યું બિચારાઓએ તમારું ભાઈ
@DevBharwad8182
@DevBharwad8182 3 ай бұрын
Sarkar koy ne ghare leva thodi avi hati bija pan ghana gandha che na fave to raji namu api devay ​@@creative27feb
@DevBharwad8182
@DevBharwad8182 3 ай бұрын
1000%%%
@bhaveshdabhi8018
@bhaveshdabhi8018 3 ай бұрын
એવા પોલીસ સ્ટેશન માં એકજ હોય ભાઈ
@sureshsonara3155
@sureshsonara3155 3 ай бұрын
સાહેબ આપની પત્રકારિતા જોરદાર છે .. સાચી વાત છે આ નિર્દયી સરકાર અને અધિકારીઓ નેં નાના માણસોની કંઈ જ પડી નથી ..
@vipulsinhkalubhai
@vipulsinhkalubhai 3 ай бұрын
SRP સ્થાઈ થાઈ તે માટે વિડિયો બનાવો દર ત્રણ મહિને બદલી શું લેવા કરો છો બિચારા SRP વાળા પોતાના પરિવાર થી દુર રહેવામાં મજબુર છે
@jitendragoswami3681
@jitendragoswami3681 3 ай бұрын
Bhu saras vat kari Thanks you so much ❤
@KailashPatel-ql7yt
@KailashPatel-ql7yt 3 ай бұрын
અમેતો દારુ જુગાર બંધ કરાવી છીએ એટલે અમારી વારંવાર બદલી કરવામા આવેછે
@VineshvineshvineshVineshvinesh
@VineshvineshvineshVineshvinesh 3 ай бұрын
यह सरकार निर्णय लिया सब अच्छा है सबसे अच्छी तरह से लिया है इसको बहुत अच्छा है
@DinaPavagadi
@DinaPavagadi 3 ай бұрын
તકલીફો
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 3 ай бұрын
Aa lokone full hapta aavta hoy chhe koi samasya nathi thodi charbi utarvi jaruri chhe.
@pravinchandragandhi8709
@pravinchandragandhi8709 3 ай бұрын
ખોટી ફેવર ના કરો, સરકારી ઓફિસો માં ક્લાર્ક ની પણ આવી બદલીઓ વર્ષો થી થાય જ છે.
@ahirravi7319
@ahirravi7319 3 ай бұрын
ketla kalak kam krr
@aesha4079
@aesha4079 3 ай бұрын
Sir aa badhuy garib manso nu vat karo
@bhalabhairathod8324
@bhalabhairathod8324 3 ай бұрын
Uparna adhikari o j sacho nyay apave che baki local police mota Bhage bhinu sankele che
@mustakderaiya4150
@mustakderaiya4150 3 ай бұрын
પણ ઉપર સુધી વગ હોય તો બહુ તકલીફ ન પડે પણ બધા લોકો નસીબદાર નથી હોતા
@aesha4079
@aesha4079 3 ай бұрын
Sir ketlay garib heran thay se
@gajendrazala1882
@gajendrazala1882 3 ай бұрын
Jaruri 6 badli
@MalayRayka
@MalayRayka 3 ай бұрын
Not Good👎
@sSV-vn8xh
@sSV-vn8xh 3 ай бұрын
Prantbhai, pelapolisvalagalobolvanubndhkravo
@patelnitin2417
@patelnitin2417 3 ай бұрын
Kam katlo પગાર joiasa pagar to ama na ama padi rahasa biju badhu to mali raha sa malai
@kishannangesh7056
@kishannangesh7056 3 ай бұрын
Sar SRD GRD gard na pagar mate pan koi video banavo
@NoBody-ge3dw
@NoBody-ge3dw 3 ай бұрын
Barbar che 😂
@SanjaysinhChauhan-nq7jb
@SanjaysinhChauhan-nq7jb 3 ай бұрын
નાના કર્મચારીઓ જ મોટા અધિકારીને હપ્તા ઉઘરાવી લાવી આપે છે.
@urasul6939
@urasul6939 3 ай бұрын
😲😲😲😲😲😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜
@shailashgohil7530
@shailashgohil7530 3 ай бұрын
સત્ય પરેશાન છે પરાજીત નઈ
@vatukiyasuresh6867
@vatukiyasuresh6867 3 ай бұрын
નાનો સ્વાર્થ જ મોટાનો સ્વાર્થ પુરો કરે છે પછી શિયાળા જેમ ઉનાવુ નકામું છે.. ઈમાનદારી રાખો...
@Off_The_Record_
@Off_The_Record_ 3 ай бұрын
Aree chodu, target upr thi j avta hoy che
@gautamchaudhary72567
@gautamchaudhary72567 3 ай бұрын
બિલકુલ સાચી વાત છે ભાઈ
@chintanpandya8980
@chintanpandya8980 3 ай бұрын
આભાર પ્રશાંત સાહેબ સાચુ સમજાવવા માટે. તમે આવું સાચું બોલો તો બહું ગમે નિષ્પક્ષ રીતે.
@vasavarakesh7665
@vasavarakesh7665 3 ай бұрын
પોતાના વતનમા બદલી કરાવવા માટે રિપોર્ટ આપી આપી ને થાક્ય તોય બદલી નહીં થતી. ઘરે મા બાપ એકલા રહેતા હોય તોય અરજી ધ્યાને નહીં લેવાતી.
@CrazyGujrat-naresh
@CrazyGujrat-naresh 3 ай бұрын
કોને કીધું વળતર રજા બધું થઈને 50000 + થાય અને curreption કરે ઈ અલગ
@bharatbhaitrivedi6652
@bharatbhaitrivedi6652 3 ай бұрын
નાના પોલીસ કર્મી. નો પાવર તમે જોયો છે? તેમના વહીવટ વિશે જાણો છે? તમામ સરકારી કર્મચારી આવી પરિસ્થિતિ માં જ નોકરી કરે છે.પ્રશાંતભાઈ.
@ahirravi7319
@ahirravi7319 3 ай бұрын
tu sema nokri kre
@bhkakadiyakakadiyakakadiya4555
@bhkakadiyakakadiyakakadiya4555 3 ай бұрын
આ લોકોને તો ગમે ત્યાં મૂકે એનું કામ એ કરી જ લેશે એટલે એની ચિંતા કરવા જેવું નથી
@mbdhakhada3889
@mbdhakhada3889 3 ай бұрын
પોલીસ ની સંવેદના આપ સર દાખવી એ બદલ ખુબ ખુબ આભાર
@JayPatel-ck4lb
@JayPatel-ck4lb 3 ай бұрын
આર્મી મા પણ બદલી થતી હોય છે પોલીસ એટલે સુરક્ષા સેવા સલામતી આ માટે જે ત્યાર હોય તેજ નોકરી કરે જેને વાંધો હોઈ રાજીનામું આપી પ્રાઇવેટ મા નોકરી કરે ગુજરાત મા ઘણા બેરોજગાર નોકરી માટે રખડે છે ટેવોનું ભલું થઈ જસે પોલીસ ના વડા આ જેપન નિર્ણય લીખો બાવજ સરો છે પ્રજાના હિતમાં છે પોલીસ પ્રજાના હિતો માટે હોઈ છે ના કે પોતાની હિતો માટે આમતો આર્મી પણ કાલે આવુજ કહેશે કે હું નાય બોર્ડર પર જાવ હુ તો ખાલી બંદોબસ્ત મા જયસ તો ભારત નું શુ થઈ વિચારો મોટા સાહેબ એકદમ સારો અને પ્રજાના હિત માટે કદમ ઉઠાવ્યું છે ડીજીપી સાહેબ નો આભાર
@ramilabenthakor9585
@ramilabenthakor9585 3 ай бұрын
નવજીવન ન્યુઝ ચેનલ ને મારા નમસ્કાર ધન્યવાદ પોલીસ તંત્ર ના સમાચાર પ્રસ્તુત કર્યા ખુબ ખુબ આભાર જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર
@PREMDESAI-il7iy
@PREMDESAI-il7iy 3 ай бұрын
Police ma to loko seva mate jay che ne ? to pachi seva mate district Bahar javu pade to su vandho che ? sachu che aa decision hu aa paripatra nu samrathan karu chu karo seva have 😂 Savendna kare che police loko jode to amni jode thay bhogvo 😊
@pathansejadkhan1951
@pathansejadkhan1951 3 ай бұрын
Ips इंटरव्यू मे जवाब तो ऐसे देते है जैसे वो सिस्टम मे बहुत बड़ा बदलाव ला कर विभाग और समाज का कल्याण कर देंगे मगर पोस्टिंग के कुछ साल बाद वे भी उस सड़ चुकी सिस्टम का हिस्सा बन कर रह जाते है, यह बड़े दुःख की बात है।
@chintanpandya8980
@chintanpandya8980 3 ай бұрын
સાચી વાત છે.
@bharatvyas9941
@bharatvyas9941 3 ай бұрын
વહીવટી તંત્ર ના તમામ કર્મચારી કે જેમાં સચિવાલય ના કારકુન થી લઈ ઓ એસ. સુધીના ને આ નિયમ લાગુ કરો પોલીસ માત્ર શા માટે?????/
@vishalhadiyel2994
@vishalhadiyel2994 3 ай бұрын
Gujarat ma અધિકારી Raj chale 6e..
@ajmalsinhzala9908
@ajmalsinhzala9908 3 ай бұрын
નાના કર્મચારીઓને પટાવાળા ના કામ કરાવે છે અધિકારી
@ShreeGarud-pf9rn
@ShreeGarud-pf9rn 3 ай бұрын
Constable and head constable.... Daru / jugar / ganja.... Active hapta chale chhe.... Gujrat police 100% currpted...
@parmargautam993
@parmargautam993 3 ай бұрын
આ સરકાર દ્વારા કરવામાં આવેલો નીરણ છે. સરકાર સામે આને પોલીસ સામે સાચો કર્મચારી બોલી ના શકે માટે લેવામાં આવ્યો છે
@sudhirraval1799
@sudhirraval1799 3 ай бұрын
નાનો કર્મચારી હેરાન થઈ જાય છે
@g.k5006
@g.k5006 3 ай бұрын
SRPF NO VIDEO BANAVJO BINJARURI BADLIYO 3 MAHINE THAYSE
@bhikhabhaisolanki2242
@bhikhabhaisolanki2242 3 ай бұрын
પહેલાં પોલીસ કર્મચારી ને જીલ્લા ના બેજ ઇસ્યુ કરવામાં આવતા અને પોલીસ કર્મચારીઓ રાજ્ય માં ક્યાંય પણ હોય તો પણ ખબર પડી જતી કયા જિલ્લાના કર્મચારી છે ત્યારબાદ રાજ્ય સરકારે આખા રાજ્ય માં GP બેજ ઇસ્યુ કર્યા ત્યારથી ખબર હતી કે હવે પોલીસ કર્મચારીઓ ની બદલી આખા રાજ્ય માં થનાર છે જે સત્ય સાબિત થયું
@vijaygadhavi2321
@vijaygadhavi2321 3 ай бұрын
are bhai atyar sudhi I G karta hata..have e nahi kare ane d g j karse..etlo j farak che..kai navu nathi ema...ulti news chalavi didhi
@devanshparmar5012
@devanshparmar5012 3 ай бұрын
Police ni nokri Bahu hard Che Bahu police nokri Ane pablik na presarma susaid kre che
@nileshribadiya1793
@nileshribadiya1793 3 ай бұрын
Ha pan nana adhikari ne ketli hava hoi se ketlo power hoi se ketli public ne heran kare se ae pan vicharo to sari vat se koi pan police vado gujrat ma kyay heran nathi thato moj kare se rof jmave se garo bake se maja aave aeva vartan kare se jane ae publice no bap hoi ne publice nu gujran aeno bap chalvto hoi aevu vartan aenu hoi se aetle aapde vicharo ma ke aene taklif padti hase na re na vahem ma na reta bhai🤬🤬
@mustakderaiya4150
@mustakderaiya4150 3 ай бұрын
આ વા નિયમ લગભગ બધા સરકારી તંત્ર માં છે પણ આપ જણાવો છો તે,મુજબ પરિવાર ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ સિફટ કરવું બહુ મુશ્કેલ હોય છે
@Oooooooooooooooooo172
@Oooooooooooooooooo172 3 ай бұрын
Bjp bharsht government che bhogavo 27 year thi che
@sameerm6627
@sameerm6627 3 ай бұрын
Duniya bhar nu corruption kare se aa nana karmchaari
@tarunvyas5208
@tarunvyas5208 3 ай бұрын
વિકાસ સહાયને નહિ પણ DGP ને સત્તા આપી છે.આ પ્રકારની સત્તાઓ દરેક વિભાગોમાં હોય છે
@vinodsonera720
@vinodsonera720 3 ай бұрын
ભાઈ.. વર્ગ 3/4 ના પાવર DGP કે ચીફ સેક્રેટરી કક્ષા એ આપવા થી વહીવટી સુગમતા વધે કે તકલીફો વધે...?? સતાનું કેન્દ્રીકરણ વહીવટી અગવડો વધારે છે. જો આ વ્યવસ્થા સારી લાગતી હોય તો SP /DIG Range, IG Addl DGP ની પોસ્ટ કાઢી નાખવી જોઈએ તેથી આર્થિક ભારણ પણ ઘટી જશે.. અને ટેક્સ ના પૈસા બચી જશે...
@pateljaimin72
@pateljaimin72 3 ай бұрын
Ee pyadu local hoy to curption pan vadhare kare
@singalrahul5178
@singalrahul5178 3 ай бұрын
Srpf ni badli to dar 3 mahine thay che anu shu
@shubhamshingala8471
@shubhamshingala8471 3 ай бұрын
Police ne union ni manyata nathi apta e to problem che 🇮🇳
@narendravora9707
@narendravora9707 3 ай бұрын
શ્રી પ્રશાંતભાઈ દયાણ જાહેરહિત ની આપે છણાવટ કરી પણ કોઈ પણ ખાતા મા કોઈ ની પણ બદલી કરવા મા આવે છે ત્યારે *જાહેરહિત* દ્વારા કરી દેવાય છે નાના કર્મચારી બાબતે આપે જે સ્પષ્ટતા કરી તેના પ્રશ્ર્ન ને વાચા આપેલ તે બદલ ખુબ ખુબ ધન્યવાદ..
@thakorbhaiparmar6242
@thakorbhaiparmar6242 3 ай бұрын
હોમગાર્ડ માટે વીડીયો બનાવો
@devanshparmar5012
@devanshparmar5012 3 ай бұрын
Susaid police ma Bahu vadhi gyu Che
@arunkumarvasava9135
@arunkumarvasava9135 3 ай бұрын
Saheb narmada jilla ma 350 thi 400 polic room bhade rey che.
@Truthsoul2152
@Truthsoul2152 3 ай бұрын
e koine aapya nahi hoy ane bhadu authority vara pan ugharavta hoi shake athava class 2 na adhikario na aavash hase ke jeone vitaran thaya hashe parantu bhade aapi bije potana ke bhadana vaibhavi makan ma raheta hashe
@bhupatbhairathod9684
@bhupatbhairathod9684 3 ай бұрын
સત્ય મેવ જયંતે 🇮🇳 જય હિન્દ જય ભારત 🇮🇳🙏
@DineshShah-vp6rv
@DineshShah-vp6rv 3 ай бұрын
ઘણી કંપનીઓ મા આજે પણ નથી એટલે માલીકો તેમનૂ ધાર્યું કરે છે તેના ઉપર પણ વિડિયો સનાવો.
@manishrabari7305
@manishrabari7305 3 ай бұрын
Police chor ne Dar mahine badali karo avi bhagvan ne prathana
@indianindian9708
@indianindian9708 3 ай бұрын
Asi પ્રેમોશન મા વીસંગતા છે
@deepakpandya7919
@deepakpandya7919 3 ай бұрын
ખરેખર નાના માણસો બહુ સારા હોય છે
@priyanshnai7907
@priyanshnai7907 3 ай бұрын
આ વિષય પર લોકોનું ધ્યાન દોરવા માટે ખૂબ અભિનંદન 👍
@priteshsinhrathod3030
@priteshsinhrathod3030 3 ай бұрын
Srpf ઉપર વિડિયો બનાવો ફેમિલીને ટાઈમ આપી શકતા નથી ૩ મહિને બદલી થાય છે રેન્જવાઇસ srp ની નિમણૂકથાય તો નોકરી માં પણ ધ્યાન આપી શકે અને ફેમીલી માં પણ
@vipulsinhkalubhai
@vipulsinhkalubhai 3 ай бұрын
💯 SRP સ્થાઈ થવી જોઈએ
@sp5524
@sp5524 3 ай бұрын
તમે જનતા માટે છો ફેમિલી પછી પેલા ડ્યુટી 😂😂😂😂😂😊
@karansinhdodiya3599
@karansinhdodiya3599 3 ай бұрын
Most Important ,very effective & Examplary decision by Shree DGP in public interest.
@creative27feb
@creative27feb 3 ай бұрын
Nalayk chhe, 1 var Staff ne Poori Didhata potana Nivas Sthane
@sp5524
@sp5524 3 ай бұрын
40000 પગારમાં રૂમ નુ સેટીગ થય જાય પણ હપ્તા માં થોડુ કેવરાવશે😂😂😂😂😂😂😂😂😂😂
@aesha4079
@aesha4079 3 ай бұрын
Tamne nathi khava aa police garib manso sathe ger vartan kare se
@vatukiyasuresh6867
@vatukiyasuresh6867 3 ай бұрын
જે પોલીસ વડા, નેતા અને આ બન્નેના સંબંધી ના વિરુદ્ધ બોલો કરો તો આવુ થશે..
@yogeshdave395
@yogeshdave395 3 ай бұрын
અત્યાર મોટો માણસ ગણાય કટકી
@HbibKorai-u8m
@HbibKorai-u8m 3 ай бұрын
ramrajylavvuhoytopelapolisnekhaghinakhvijoiykarnkejydytrgunahpolishikrvatihe
@kishorjee
@kishorjee 3 ай бұрын
બદલી ni સત્તા લોકલ MLA અને DGP ni બેઉ ni sign thi thavi joiye
@nileshribadiya1793
@nileshribadiya1793 3 ай бұрын
Aela bhai publice nu vicharo baki police nano hoi ke mota pad par hoi bovaj nirdayta dkhve se publice jode aetle publice nu vicharo to vadhare saru se🔥🔥
@Truthsoul2152
@Truthsoul2152 3 ай бұрын
Sir, etle j to mota adhikario ne kudrat nyay kare chhe, chhokrao darudiya ke ashamajik pake chhe
@hematchavda2701
@hematchavda2701 3 ай бұрын
આ નક્કી અગ્નિવીર જ હોવો જોઈએ તો જ ઓફીસરો વિરુદ્ધ બોલવાની આટલી હિંમત કરે છે....❤ 😂 😅
@kadvabhainakrani3552
@kadvabhainakrani3552 3 ай бұрын
આ નિર્ણય જનતાના હિતમાં છે જયહિન્દ
@amaratchaudhary9953
@amaratchaudhary9953 3 ай бұрын
બકવાસ છોડો
@bipinmakwana4363
@bipinmakwana4363 3 ай бұрын
સાહેબ આનો રસ્તો શુ નીકળે
@nileshribadiya1793
@nileshribadiya1793 3 ай бұрын
Lage se prashant bhai na koi sabandhi ke pote sarkha bhis ma police na daban ma aavya nathi baki puri life nafrat kare police ne😢
@aesha4079
@aesha4079 3 ай бұрын
Police j aatangvadi se
@jayeshkharadi5020
@jayeshkharadi5020 3 ай бұрын
સાહેબ તમે પોલીસ ને સારી રીતે ઓળખો છો સારી રીતે અને ખોટી રીતે પણ જ્યારે પોલીસ ની વાત આવે ત્યારે મને એવું લાગે છે કે જાણે તમે પોલીસ મા જ છો અને વર્ણન કરો છો એટલી સારી રીતે તમે પરિસ્થિતિ થી વાકેફ હોવ છો
@DevBharwad8182
@DevBharwad8182 3 ай бұрын
A eva thola mate che je kand kare che ane police nu name kharab kare che atle 1 jagya ye nokri kare che te thola mulya nakhi gaya hoy che ane public ne khub heran kare che .
@laxmantalpada2512
@laxmantalpada2512 3 ай бұрын
સર હોમગાર્ડ વિશે પણ વિડીયો બનાવો પગાર ખૂબ જ ઓછો છે
@dhirjvaghasiya8580
@dhirjvaghasiya8580 3 ай бұрын
Saheb a 140000 akha gujratni jantane 156 26 rajao ddvara gulam banavi chhe lute chhe atyacharo gujare chhe
@musicallylovers.1445
@musicallylovers.1445 3 ай бұрын
Prasantbhai kaymi teachers ni bharti kyarey krse..amarey to marvano varo 6...koi chokri pn na apey...berojgari...prayvetma nokri kriyey to selerythi gher chaley em nthi ..su gujrat sarkar atli bdhi naffat thyi gyi 6?
@kathiyawad246
@kathiyawad246 3 ай бұрын
Agreej rule hale se gujrat police ma karmachari o nu sochan thai se
@bharatdavda497
@bharatdavda497 3 ай бұрын
પોલીસ યુનિયન જરૂરી છે
@indinkisan7045
@indinkisan7045 3 ай бұрын
Srpf mate
@PravinParmar-j2h
@PravinParmar-j2h 3 ай бұрын
P i ni gulami Jaa police constable kare 6
@maheshchaudhari3131
@maheshchaudhari3131 3 ай бұрын
પ્રશાંતભાઈ મજબૂરી મારી રહી છે દરેક માણસ ને એ ચાહે સરકારી હોય કે પ્રાઇવેટ કે ખેડૂત
@aesha4079
@aesha4079 3 ай бұрын
Aa vat tamari sav khotu se
@niravp1536
@niravp1536 3 ай бұрын
Vikas Sahay sir bauj sara adhikari chhe. Kaik karan evu reason rahyu hase.
@Kalpeshporadiya-x6e
@Kalpeshporadiya-x6e 3 ай бұрын
Jaruri.chhhe.Darek.uparthi aave.lokal.vo.kal.dusre.Gav.kamgiri.jantani thay
@jadavharsh3490
@jadavharsh3490 3 ай бұрын
Lagbhag police bjpna netani dabanma kam kare 6e.
@MuruBhatani
@MuruBhatani 3 ай бұрын
જય માતાજી આપના વોટસોપ નમર આપો દેવ ભુમિ દ્રારકા
@idrisarab5110
@idrisarab5110 3 ай бұрын
Satta nu vikendrikaran thavu joie loktantr ma pan Je satta par hoy chhe temane EKHATHTHU SATTA joie chhe.
@generalg.k2538
@generalg.k2538 3 ай бұрын
SRP....
@DevBharwad8182
@DevBharwad8182 3 ай бұрын
Sarkar koy ne ghare leva nathi avti ke chalo police ma na fave tene raji namu api devay
@sureshbhaikantilal8367
@sureshbhaikantilal8367 3 ай бұрын
Good for public interest due to those always obey to local politicians not in law & oder
@aesha4079
@aesha4079 3 ай бұрын
Sir aa gunegar j se
@jodhubhaidabhi3696
@jodhubhaidabhi3696 3 ай бұрын
DGP sir khub sara manas se nana manso rajuaat karse to jarur sanbhlshe.
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn 3 ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani
@devangbhatt898
@devangbhatt898 3 ай бұрын
Aa story sav kharab lagi, police pr vala ne savedna sathe kai lagtu valagtu j nathi, Police means kaydesar gunda. police vala katki kare, hapta ughrave, bhrashtachar kare, tuk ma badhi j jatna khota kaam kare. Gujarat ma daru bandhi che but gujarat nu avu koe gam ke shaher nathi jya daru na malto hoy. shu aa police ne mate koi savedna hoy ?
@amirajsinhgohil1459
@amirajsinhgohil1459 3 ай бұрын
તો તું પોલીસ માં આવી જા અને બધું બંધ કરાવી દે
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 3 ай бұрын
❤. good work che Bhai.
@MalayRayka
@MalayRayka 3 ай бұрын
Word very beautiful 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 3,5 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 252 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 3,5 МЛН