તૃપ્તિબાના તોલે તમે ના આવો પદ્મિનીબા.. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી?? 😅
@vikramsinhgohil5287Ай бұрын
બીજા ને તુકારા થી બોલાવે ઈ ક્ષત્રિયાણી હોય. શકે નહિ
@shantabenhamirbhaiАй бұрын
સાચું કઈક મિસ્ટેક લાગે છે
@RamanPatel-hm9ue16 күн бұрын
પહેલા તમારું વિચારો ભાઈ
@hansabengohil38393 күн бұрын
Aaaaaa hhha johar nu Shu thayu😂😂😂😂😂😂😂😂
@HarshadSinhVala-k5f19 күн бұрын
पद्मिनीबा साचा छे
@ramilabenthakor9585Ай бұрын
નવજીવન ન્યુઝ ચેનલને અમારા નમસ્કાર. પદ્મિની બેન વાળા જે આપના સાથે જે સંવાદ થયો. તે ગર્ભિત વાતો બહાર નીકળીને આવી છે. આવી વાતો વિસ્તૃત માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏 જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
@HarshadSinhVala-k5f19 күн бұрын
Padminiba is a revolutionary spark for society. His perverse power is simple and articulate
@nirmalsinhjivala2354Ай бұрын
આ બેન ને કૉમેન્ટ વંચાવો તો ખબર પડશે
@luckyrajsinhjadeja1008Ай бұрын
જય માતાજી હું એક સમાજનો નાનો વ્યક્તિ છું પણ આજે આ પદ્મની બા જે બોલી રહ્યા છે ક્ષત્રિયાણી હોય એની છાત્રનું જ્ઞાન હોવું જોઈએ ક્ષત્રિયની મર્યાદા નું જ્ઞાન આ બેનબા જાહેરમાં તુકારા થી વાત કરે હું પણ એક ક્ષત્રિય છું પેલા માન મર્યાદા હોવી જોઈએ શું નથી કરતો મોટામાં મોટો હોય આપણે આપણી મર્યાદા ન મૂકવી જોઈએ અને મારા જેવા અનેક સામાન્ય માણસ આ બેન ને કેમકે તેમને વાણી વિલાસમાં જો તમે સમાજનું હિત ઈચ્છતા હોય આવા ન કરવા જોઈએ તમે બાકી તો ઘણા ઓળખે છે હું એક સમાજ તુચ્છ સેવક છું
@chetansinhgohil8639Ай бұрын
આ માનસિક બીમાર છે
@usersndjkfmsАй бұрын
100%
@pankajchauhan3675Ай бұрын
Tamaro samaj j mansik rite bimar chhe
@chetansinhgohil8639Ай бұрын
@@pankajchauhan3675 ane taro samaj bhudhi jivi thi bharelo se
@HarshadSinhVala-k5f19 күн бұрын
Padminiba Sahib is a revolutionary. A woman is one day society will accept her ideas. His ideas are revolutionary and ambitious
@RamanPatel-hm9ue16 күн бұрын
ખૂબ સાચી વાત છે
@HarshadSinhVala-k5f19 күн бұрын
First the sisters were put forward, then the committee sat with the Congress
@RamanPatel-hm9ue16 күн бұрын
એકદમ સાચી વાત છે
@BloodofjagirdargujratАй бұрын
તમારા વિશે તો શું બોલવું. તમારી પાસે સમાજ શું આશા રાખી શકે.. ક્ષત્રાણી ની સમજ આવી ના હોઈ.. ક્ષત્રિય સમાજ એક થઇ નોતો શકતો આજ હમારા વડીલ સમાજને એક કરવામાં એટલી મેહનત કરી રહિયા છે. તમને સમાજ એક કરવામાં ઘણા પ્રશ્ન ઉદ ભવે છે તો બેન તમે દૂર થઇ જાવ તમને કોઈ ઘરે લેવા નઈ આવે.. સમાજ ના વડીલ કે મુખ્ય જે કામ કરી રહિયા છે એ કરવા દો.. સમાજ માં ઘી રેડવાનું કામ ના કરશો.. જય માતાજી🙏
@MahipatsinhGohil-wz8cmАй бұрын
પદમીનીબા તમારા વિષે લોકો કોમેન્ટ કરી રહ્યા છે, તે ધયનથી વાંચો સમાજ મા તમારુ કયા સ્થાન છે તે વિચારો, હવે ખમૈયા કરો, તમારી સેવા નિ જરૂર જરા પણ નથી,
@gabub.g7844Ай бұрын
એક સવાલ મારો પણ છે બેન ને પૂછો જોહર નું સુ કરું 😂😂😂😂😂
@gabupratik9018Ай бұрын
ભારે કરી 😂
@Unknownfromgujarat_Ай бұрын
J THYU HOY TE TARE KAI LEVA DEVA NATHI
@usersndjkfmsАй бұрын
જોહર કરી લે તો શાંતિ થાય..
@savaliyaankur4389Ай бұрын
જોહર નહી થાય પેલા સ્ટેજ પર સ્થાન મળવું જોઈએ 😂😂😂
@Shamstudio811Ай бұрын
Padmini lukhi
@rajbhavakilАй бұрын
મારી આપની ચેનલ ને વિનંતી કે આ એપિસોડ ની કોમેન્ટ પદ્મીનીબા ને વંચાવો જેથી તેઓને ખબર પડે કે એમનું સ્થાન રાજપૂત સમાજ માં કેટલું છે.
@ashoksinhjadeja1599Ай бұрын
બોલવાની મર્યાદા રાખો
@HasmukhdobariyaАй бұрын
આંદોલન વખતે આ બેન ભાજપ સાથે હતા
@girishmehta7415Ай бұрын
તમે પ્રજા મા નેતા થવા નીકળ્યા છો પણ તમે ભાષા નો તો વિવેક તો રાખો..... શબ્દો ની પસંદગી માટે સંસ્કાર બતાવો.. બેનબા ❤
@jagabhaiparamar2200Ай бұрын
આજની કોમેન્ટ આ બેનને વંચાવો એટલે ડિબેટ કરવાનું નામ ની લે
@dharmrajsinhgohil911Ай бұрын
આ આદરણીય બા ને રાજકીય પક્ષો એ પ્રેરિત કરી આ કરવાં મોકલ્યા હોય એવું લાગે છે .ભવિષ્ય ના બધા પ્રોગ્રામ માય એવું કરશે એવું લાગે છે
@gohildev3476Ай бұрын
મેં કર્યું હું કરું છું એવી જ વાતો કરે છે
@LakhajiRajput-i2pАй бұрын
પહેલા તો એ વાત કરોને વિધાનસભામાં પ્રથમ વખત ગુલાબસિંહ રાજપૂતે કૃષ્ણકુારસિંહજીના ભારત રત્ન ને સ્ટેચ્યુ બનાવવાની માંગ કરી હતી સત્તા મા તો કેટલાય ક્ષત્રિયો હતા તો કેમ પ્રશ્ન ના ઉઠાવ્યો સમાજનો હિત રક્ષક તો વાવ થરાદ તાલુકાના યુવાન ધારાસભ્ય કહેવાય
@snehthakkar2347Ай бұрын
ભાઈ એ ઉત્તર ગુજરાતના હતા એટલે બીજા કોઈ એ સાથ નહોતો આપ્યો
@ashokbhaijivani8102Ай бұрын
ભાવનગર ના મહારાજાશ્રીનુ નામ વ્યવસ્થિત લેવા વિનંતી
@usersndjkfmsАй бұрын
🤡 જોકર બા
@shantabenhamirbhaiАй бұрын
પુદ મુન બાનો વાનો તાળો વાળો કીર્તિ નું શું કર્યું માન થી બોલાવો સંસ્કાર દેખાય આવે ભાવનગર મહારાજા એ મહારાજા છે રાજા ભોજ ગાંગુ તેલી મા ફેર હોઈ તમને બોલતા આવડતું નથી સ્ટેજ જોઈએ છે ઘર સંભાળો
@yashgaming170019 күн бұрын
50 lakh khavdavi ditha chhe aane😂
@bhavnabagohil5834Ай бұрын
મહારાજસાહેબ નું નામ ભી સાચું નથી બોલી શક્તા😢
@Mayursinhzala-lg2yhАй бұрын
Kirti patel no javab apo ne
@abhaysinhchauhan7421Ай бұрын
Jay rajputana
@rajratnasinhrathod9023Ай бұрын
ટીકીટ તે કયાં રદ કરાવી. તેતો પૈસા રૂપાલા પાસેથી લઈ લીધા હતા.આ તમારી ક્ષત્રિય બહેન-દિકરીઓ ની ભાષા નથી શોભતી .
@KuldipsinhV9Ай бұрын
ફેમસ થવું છે બેન ને બીજું કઈ નઈ
@gohilharpalsinhggohilharpa2247Ай бұрын
ક્યાં મહારાણી શ્રી પતમાવતીજી એન્ડ ક્યાં આ પદમનીબા 😀🙏
@GanpatsinhChavda-i2vАй бұрын
રાજપુતાની તરીકે બોલવાની સભ્યતા હોવી જોઈએ
@rudrapalsinhvlog1911Ай бұрын
BJP મેમ્બર છે
@bhavnabagohil5834Ай бұрын
જો આપ સમાજમાં રહી કામ કરો તો આવી ભાષા??
@rameshbhansali5721Ай бұрын
ચૂંટણી આવે છે તેના શતરંજ ના પ્યાદા ગોઠવાઇ રહ્યા છે.
@prakashbhai645Ай бұрын
હાલી ગયુ હો પાદ મીની બા નૂ
@ashoksinhjadeja1599Ай бұрын
તમે ને તમારા પી ટી મામા બજાર રહો બોલ બોલ કરો હો
@tejpalchudasama2524Ай бұрын
ખોટી છે આ
@ChouhanHimatsinhАй бұрын
बेन मर्यादा मा रेयोतो सारो
@ramajichauhan6621Ай бұрын
રાજપુત ની ભાષા નથી
@dagbharajput4083Ай бұрын
બેન ગરાસિયા દરબાર શે રાજપુત નથી
@dagbharajput4083Ай бұрын
બેન ક્ષત્રિય ગરાસિયા દરબાર શે રાજપુત નો લાગે એમના સલટી મા હિન્દુ ગરાસિયા લાગે છે ભાઈ જય માતાજી
@ShaktisinhVaghela-mi1tqАй бұрын
બેન લોકો સમાજના ભાગલા પાડવા માગેછે હવે આ વાત બંધ થવી જોઈએ લોકો પોતાના મતલબ માટે ક્ષત્રિય સમાજ ના ભાગલા પાડવા માગેછે કોઈ પણ ભોગે આવુ ન થવુ જોઈએ
Pd jadeja😂 ane aane satech ma na besadya tetale jalese😂
@dagbharajput4083Ай бұрын
કરણી સેના રાજપુત કરણી સેના સે તો રાજપૂતો હોઈ તેને જ આમત્રણ આપો ક્ષત્રિય તો બધા શે તો સેના ને બધાને બોલાવો ભરવાડ આહીર રબારી કાઠી ઠાકોર દરબાર મોરે સલામ દરબાર રાજપુત ક્ષત્રિય સમાજ એવી 13 જ્ઞાતી છે ક્ષત્રિય કરણી સેના હોઈ તો બધા ને બોલાવવા જોઈએ
@kishorgadhvi2248Ай бұрын
Basiya bhai... aa mulakat tamare prasaran no karvu joiae.. aap pan shktriy cho.
@b.msolanki236Ай бұрын
પદ્મિની બા આપ સાચા છો
@arjanbhaitank2894Ай бұрын
જોરદાર 🙏 જય માતાજી 🙏
@99DHARMIKАй бұрын
Gajab no murakh che aa baai
@yogendrashinhsarvya9793Ай бұрын
Nyuj vala have ban kro
@hitubhamahida6115Ай бұрын
આમને સરમ નથી સેજ પણ
@sodhadhruvrajsinh5754Ай бұрын
Ela hve aane koi pachhi valo ne yaar hve had chhe ho
@rumthedobermandog2746Ай бұрын
Tu kai nathi padmini
@vijaybasiya905Ай бұрын
Pela tme aa Midia ma avi ramayan krvanu bandh kro ne ghar sambhalo
please don't repeat history.dont fight.take stand for hindu in pakistan and Bangladesh.if congress come to power they are thinking to give reservation to muslim 15% jay maharana pratap
@balvantsinhgohil4997Ай бұрын
Vivad bhuli ne ek thay to saru. Jaher jivan ni bhasa ma vivek ane vinamta thi sachi rajuat thavi jaroori chhe