Ochintu Koi Mane | Dhruv Geet|Dhruv Bhatt | Superhit Latest Gujarati Song 2019 | લેટેસ્ટ ગુજરાતી ગીત

  Рет қаралды 780,380

Dhruv Geet

Dhruv Geet

4 жыл бұрын

Neela Tele Films presents Dhruv Geet, a channel dedicated to Gujarati music and songs. Enjoy our latest song by Ochintu Koi Mane Dhruv Bhatt!
નીલા ટેલી ફિલ્મ્સ ગુજરાતી સંગીત અને ગીતોને સમર્પિત ચેનલ ધ્રુવ ગીત રજૂ કરે છે. ધ્રુવ ભટ્ટ દ્વારા આપણું લેટેસ્ટ ગીત ઓચિંતું કોઈ મને !
Singers:
Shabnam Virmani
Anish Baid
Anushri Gorival
Ritvik Khusu
Mallika Joshi
ShriParna Mishra
Swagat ShivaKumar
Taniya Reddy

Пікірлер: 407
@nitabhanderi3154
@nitabhanderi3154 3 жыл бұрын
જયારે હુ કંટાળુ છુ ત્યારે હુ આ ગીત સાભળુ છુ , રચના કારને સંગીતકાર ને અભિનંદન, ધન્યવાદ પ્રણામ.
@PratikPatel-pi5of
@PratikPatel-pi5of 2 жыл бұрын
આ બાળાઓ ને પણ સાંભળો આ કવિતા એમના દ્વારા સુંદર રીતે ગવાયેલ છે kzbin.info/www/bejne/Z6LCYa2Qfrtgatk
@pritidave4062
@pritidave4062 Жыл бұрын
Mane pan bahu j game che
@Shreedeep-lv4st
@Shreedeep-lv4st 4 ай бұрын
Tamne nhi badha ne aa geet game 6 kemki ana je lyrics etli sari 6 ane bahu sari rithe gayelu 6
@mukeshpandit450
@mukeshpandit450 2 ай бұрын
એકદમ સાચી વાત...
@surendrasinhparmara2538
@surendrasinhparmara2538 19 күн бұрын
Hu pan a geet sambhali dukhi Mann ne shanti apu chu😢
@user-xh1dq1ct1y
@user-xh1dq1ct1y 9 күн бұрын
આ ગીત આપણા દિલની અંદર વસી જાય એવું છે. અને આ ગીત સાંભળીને દિલ માં કંઇક અલગ જ ફિલીંગ થાય છે.❤❤❤ અરે વાહ શું સોંગ છ👌👌
@himanshudhakecha1789
@himanshudhakecha1789 Ай бұрын
She is not just singing this song but she is literally living this song.... beautifully sung❤
@anjanagandhi9055
@anjanagandhi9055 Жыл бұрын
રોજ જ રાત્રે સુતાં પહેલાં એકવાર આ ગીત જરુરથી સાંભળું છું... ખૂબ જ સુંદર.. અદ્ભુત...👍🌹🙏
@nehaparmar1004
@nehaparmar1004 3 жыл бұрын
Bhuj positive che aa geet. Khubaj saras lakhyu che and aa bdha e maline gayu e to atyant saras che. Bhuj maja padi gai
@pateldishank1345
@pateldishank1345 3 жыл бұрын
i don't know why but I was constantly smiling thank you .....
@rashmikantvyas6156
@rashmikantvyas6156 Жыл бұрын
Saral ane sadagi bharya shabdoma Jivanne jiwawani kala by Dhruv Bhatt.
@shaileshchandan9778
@shaileshchandan9778 Ай бұрын
Man ni. Moj... Nij-Anand.. Sachhidaandan...🎉 Life is beautiful..*condition apply..😂😂
@ramaradadiya4503
@ramaradadiya4503 Ай бұрын
વાહ વાહ જોરદાર 😍😘👍
@shailajaraijada2612
@shailajaraijada2612 Ай бұрын
mazzzzaaa aavi gai
@jignasanganee127
@jignasanganee127 3 жыл бұрын
Listen more than 100 times but every time I feel same enjoyment It’s so touchy Don’t have perfect word for this
@rakshadave19
@rakshadave19 3 жыл бұрын
Sabdo nathi madta anubhuti ne varnan karva mate... khub j saras...God bless the whole team...
@indubagohil3307
@indubagohil3307 2 жыл бұрын
Adbhut... Dhruv Dada ne Salam... shu Sabdo ni mirat che... Singer ni feeling 👌
@PratikPatel-pi5of
@PratikPatel-pi5of 2 жыл бұрын
આ બાળાઓ ને પણ સાંભળો આ કવિતા એમના દ્વારા સુંદર રીતે ગવાયેલ છે kzbin.info/www/bejne/Z6LCYa2Qfrtgatk
@anjanagandhi9055
@anjanagandhi9055 Жыл бұрын
ખૂબ જ સુંદર.્્વાહ...અદ્ભૂત
@pnsparx6617
@pnsparx6617 3 жыл бұрын
વાહ...અદભુત...આ આપનો ગુજરાતી સાહિત્ય નો ખજાનો છે...
@PratikPatel-pi5of
@PratikPatel-pi5of 2 жыл бұрын
આ બાળાઓ ને પણ સાંભળો આ કવિતા એમના દ્વારા સુંદર રીતે ગવાયેલ છે kzbin.info/www/bejne/Z6LCYa2Qfrtgatk
@nirmalajani4414
@nirmalajani4414 2 жыл бұрын
@@PratikPatel-pi5of ઇ
@KisanSafar
@KisanSafar 2 жыл бұрын
આ વખતે..વસુંધરા ની વાણી કાર્યક્રમ માંડવડા તા.પાલીતાણા ..માં સબનમજી પધારશે.. 🙏
@shahkaushal2
@shahkaushal2 2 жыл бұрын
Never imagined 'manjira' can create such an amazing mood...
@jayshreetrivedi9440
@jayshreetrivedi9440 Жыл бұрын
Kyarek Mlisu
@anjanagandhi9055
@anjanagandhi9055 Жыл бұрын
ખૂબ જ સરસ...વાહ...મોજ
@anjanagandhi9055
@anjanagandhi9055 Жыл бұрын
વાહ ‌... અદ્ભૂત....
@darshil7shah
@darshil7shah 2 жыл бұрын
Superb composition. Going down the lane to 10 years back listening to this song. Gujarati bhasha nu adbhut song. The emotions can’t be described in words…
@PratikPatel-pi5of
@PratikPatel-pi5of 2 жыл бұрын
આ બાળાઓ ને પણ સાંભળો આ કવિતા એમના દ્વારા સુંદર રીતે ગવાયેલ છે kzbin.info/www/bejne/Z6LCYa2Qfrtgatk
@anjanagandhi9055
@anjanagandhi9055 Жыл бұрын
વાહ... ખૂબ જ સરસ..
@maharshi4531
@maharshi4531 4 жыл бұрын
ભટ્ટ દાદા ના આ વાક્યરચના જ્યારે સાંભળો ત્યારે હૃદય સુધી પહોચી જાય છે .અને ઉપરથી ટીમ ના સભ્યો નો સાથ આનંદ માં ઉત્તરોતર વધારે કરે છે Hart touching beautiful song,🌹👌
@anjanagandhi9055
@anjanagandhi9055 Жыл бұрын
🙏વાહ... અદ્ભુત..👌🌹
@pragnamehta7196
@pragnamehta7196 2 жыл бұрын
વાહ ગુજરાતી ખજાનો ....કુદરતની મૌજ છે અતિ સુંદર !
@pateldk100
@pateldk100 3 жыл бұрын
Superb ... Every day I use to listen n sing this song... Best remedy to achieve positive vibes...
@pankajvyasofficial4361
@pankajvyasofficial4361 4 жыл бұрын
ધ્રુવ સાહેબ ની રચના ને લાખ લાખ વંદન અદ્ભભુત
@poojasharma-vj7zl
@poojasharma-vj7zl 4 ай бұрын
Mujhe to bahut pyara lga ye , oho smjh b agya thoda thoda par kuch hissa nhi aaya smjh main haryanvi hu na,😁😅pr mast h bhai top class
@BhartiPatel-lh9fi
@BhartiPatel-lh9fi 2 жыл бұрын
It's very catching, every time I play, I start singing
@anjanagandhi9055
@anjanagandhi9055 Жыл бұрын
ખૂબ જ સુંદર
@pragnagajjar9062
@pragnagajjar9062 3 жыл бұрын
Khub sundar vare vare sbhalvanu game
@mayurpatanvadiya1
@mayurpatanvadiya1 Ай бұрын
Absolutely Beautiful ❤ Felt really good after such a long time and found a gem 💎 like this!! Wondering why I couldn't find it earlier.. Huge Thanks to all the Artists..
@kailashbenjoshipura2928
@kailashbenjoshipura2928 2 жыл бұрын
Adbhut.
@ilapathak2178
@ilapathak2178 2 жыл бұрын
વાહ!!
@ajaychauhan4644
@ajaychauhan4644 3 жыл бұрын
Bahuj saras, geetkaar ane gayak tatha sangit all are fabulous, God bless u all
@narshiparmar6153
@narshiparmar6153 4 жыл бұрын
નાનપણ ની યાદ કેટલા ને યાદ આવી ગઈ like કરો
@mohamankad970
@mohamankad970 3 жыл бұрын
ખૂબ મજા આવે છે આ ગીત વારે વારે સાંભળવાની.........શબ્દો જોરદાર છે......😃😃😄😄
@manassehparmar941
@manassehparmar941 4 жыл бұрын
મજા આવી ગઈ. બવ સરસ... આપડે તો દરિયાની મોજ માં...👌👌👏🏼👏🏼
@hiral_chauhan777
@hiral_chauhan777 Жыл бұрын
વાહ! "કુદરતની રહેમ છે..."👌☺️
@diptishah192
@diptishah192 2 жыл бұрын
Vah khub sundor
@SAGAR29
@SAGAR29 4 күн бұрын
This deserves more views
@rajeshvaja6778
@rajeshvaja6778 3 жыл бұрын
ખૂબ..સુંદર અને પ્રેરણાદાયી રચના છે ધ્રુવદાદાની અને આ રચના શાંભળીને મન અને ચિત્તની બધીજ વૃત્તિઓ શમી જાય છે..અને હદય એકજ વાક્ય બોલ છે કે બસ ..ઉપરથી કુદરતની મેર છે...
@PratikPatel-pi5of
@PratikPatel-pi5of 2 жыл бұрын
આ બાળાઓ ને પણ સાંભળો આ કવિતા એમના દ્વારા સુંદર રીતે ગવાયેલ છે kzbin.info/www/bejne/Z6LCYa2Qfrtgatk
@skgaming-ph1kq
@skgaming-ph1kq 2 жыл бұрын
#_ વાહ_ આવુ_ તો_ ગુજરાતી_ જ_ ગાઈ_ શકે_#
@s_421sweetypatel8
@s_421sweetypatel8 Жыл бұрын
અદભૂત...👌
@parultandel2912
@parultandel2912 4 ай бұрын
અદભૂત રચના🎉
@gitapandya2371
@gitapandya2371 Жыл бұрын
ખૂબ જ સરસ
@gayatritrivedi2403
@gayatritrivedi2403 2 жыл бұрын
Suupeeeeeeerr
@nitapatel2367
@nitapatel2367 2 жыл бұрын
क्या बात है। बहुत खूब।
@user-lh8sn4hk4l
@user-lh8sn4hk4l 2 жыл бұрын
વાહ... વાહ.... બહુ સરસ
@Multi6555
@Multi6555 2 жыл бұрын
મોજ આવી!😁
@Mahi00771
@Mahi00771 2 жыл бұрын
Very nice majaa avi gai
@hemantthakkar2451
@hemantthakkar2451 2 жыл бұрын
વાહ.. અદ્ભૂત. આ ગીત આજે પણ વારંવાર સાંભળ્યા કરીએ છીએ. ખૂબ જ સરસ સ્વરાંકન. ખૂબ ખૂબ અભિનંદન.
@dhruvpatell1674
@dhruvpatell1674 2 жыл бұрын
વાહ વાહ ખુબ સરસ
@aru7349
@aru7349 2 жыл бұрын
jb sadnesss aa jaye tb ye song sunte hi bhot maja aa jata h 😀😀😀😀😀
@chalnachfakira8742
@chalnachfakira8742 Жыл бұрын
મોજ માણી
@smitapurohit2230
@smitapurohit2230 2 жыл бұрын
જીવન ની ફિલોસોફી કેવા સરસ શબ્દો.......રોજ સાંભળું છું.
@vishalmaheta27
@vishalmaheta27 Жыл бұрын
nc status
@Oshonic1166
@Oshonic1166 3 жыл бұрын
અદભૂત શબ્દો..! સુંદર સંગીતમય રજૂઆત..!
@sahilhalani7664
@sahilhalani7664 3 жыл бұрын
Can't find words to describe love❤️❤️
@aashay_kp
@aashay_kp 4 жыл бұрын
આ સાંભળી ને ગુજરાતી સંગીત પ્રત્યે પ્રેમ વધી ગયો. ખુબ અભિનંદન ટીમ ને. 👍👌
@ramisaheb6525
@ramisaheb6525 3 жыл бұрын
Jordar Dilne sparshi gayu
@avanikansara290
@avanikansara290 4 жыл бұрын
Waah waah , goosebumps aavi gaya , shabdo ane sangeet no sangath ek alag majja karave che.❤❤❤
@chintanashra5680
@chintanashra5680 2 жыл бұрын
ગાનાર પણ દરિયાની મોજ માં છે અને સાંભળનાર ને પણ દરિયાની મોજ જેવી મોજ આવે છે વાહ...
@ritaraval5736
@ritaraval5736 2 жыл бұрын
Vah ભાઈ વાહ!moje Dariya!
@mukeshamin568
@mukeshamin568 Жыл бұрын
Exllent..... ગામડાં જૂની રાત્રિ મંડળી ની યાદ તાજી કરાવી છે... બહુ જ સરસ સાચેજ મોજ પડી... ધન્યવાદ 😊
@mcsshroff2498
@mcsshroff2498 Жыл бұрын
Manav na Manas ne swatantra no ek adhyatmik anubhav maujili reete je karavi Jae te geet chhe aa.....saral ane maujilu te chatay khubj oondu geet. 👌
@gopalbharvad7105
@gopalbharvad7105 3 жыл бұрын
Khub sundar
@rajnarayanmadhusudanbhatt4062
@rajnarayanmadhusudanbhatt4062 4 жыл бұрын
ખૂબ સરસ ગીત અને ધૂન પણ એવીજ અદભુત.
@acharyabhavy3620
@acharyabhavy3620 3 жыл бұрын
Really can't even imagine that someone, named DHRUV BHATT has borned on the land of gujrat.who consists power to explain life in the form of such a short poem
@priyamvashi2187
@priyamvashi2187 3 жыл бұрын
Same here
@bhupendrashah1283
@bhupendrashah1283 4 ай бұрын
wawww very inspiration song❤
@drnarendrashastri9821
@drnarendrashastri9821 4 жыл бұрын
વાહ વાહ... આ ખુબ જ પ્રેરણાદાયી છે. ધ્રુવ દાદા ને વંદન સહ આભાર. માનનીય શબનમબેન ને પણ આભાર સહ અભિનંદન. સુંદર નિર્માણ કાર્ય માટે સમગ્ર ટીમ ને ધન્યવાદ.
@PratikPatel-pi5of
@PratikPatel-pi5of 2 жыл бұрын
આ બાળાઓ ને પણ સાંભળો આ કવિતા એમના દ્વારા સુંદર રીતે ગવાયેલ છે kzbin.info/www/bejne/Z6LCYa2Qfrtgatk
@sandipsheta19
@sandipsheta19 3 жыл бұрын
Wah
@niravbhatt787
@niravbhatt787 2 жыл бұрын
What a philosophical song
@tarulatapatel2712
@tarulatapatel2712 10 ай бұрын
Wah kavi raj
@sarasvatichaudhari7318
@sarasvatichaudhari7318 3 жыл бұрын
Wah..... moj...👌👌👌👌
@GuruTheSpitz
@GuruTheSpitz 3 жыл бұрын
What a pleasant lines. Great work by Shri Dhruv Bhatt.
@jayshreetrivedi9440
@jayshreetrivedi9440 Жыл бұрын
વાવ આ વ્યક્તિઓ સમય પસાર કરવા નુ મન થાય
@pargnabaraiya7222
@pargnabaraiya7222 3 жыл бұрын
વાહ ખુબજ સરસ
@harithakkar2205
@harithakkar2205 2 жыл бұрын
આટલા સુંદર શબ્દો સાથે આટલા સુંદર ગાયક કલાકરો અને એટલુંજ સુંદર મ્યુઝિક માટે આપનો આભાર... પણ જો આ ગીતનું રેકોર્ડિંગ માસ્ટર ઓડિયો લઈને કર્યું હોત તો સોનામાં સુગંધ ભળી જાત 🙏
@dhruvbhatt6972
@dhruvbhatt6972 2 жыл бұрын
લાઈવ પ્રોગ્રામમાં કરેલ છે. સ્ઠૂડીયોમાં કરવાનો સમય નહોતો દરેક ગાયકને પોતપોતાના રાજ્યમાં પહોંચવાનું હતું. કોઈ ગાયક ગુજરાતી નથી તે જાણ માટે.
@anjanagandhi9055
@anjanagandhi9055 Жыл бұрын
ખૂબ જ અદ્ભુત ગીત અને સ્વરાંકન...વાહ...
@niravvihariya2761
@niravvihariya2761 Жыл бұрын
મારુ મનગમતું... ખૂબ જ સુંદર રચના!!
@YAGNESH1000
@YAGNESH1000 3 жыл бұрын
ખૂબ જ સરસ રચના, અને તેની સુંદર રજૂઆત..
@richimehta9950
@richimehta9950 3 жыл бұрын
Just amaze wth the song...ખૂબ જ સુંદર રજુઆત....
@SarojbenJhaJha
@SarojbenJhaJha 8 ай бұрын
બહુજ સુંદર ગીત છે ગુજરાતી પિકચર રાજી નું ગીત છે પિકચર પણ સારુ છે જોજૉ 👍
@anjanaramdatti8498
@anjanaramdatti8498 2 жыл бұрын
ખૂબ જ હ્ર્દયસ્પર્શી ગીત ,સાંભળીને ખૂબ મોજ આવે
@khevanadesai9845
@khevanadesai9845 4 жыл бұрын
જલસો પડી ગયો....નવા વર્ષની પહેલી સાંજે દરિયા શી મોજ👌👍😊
@ishaqkhatri792
@ishaqkhatri792 3 жыл бұрын
બહુ સરસ
@albeli143
@albeli143 3 жыл бұрын
Bahu samay bad avu mojilu git dabhadva madiu 😍😍😘😊
@pankajpatel1516
@pankajpatel1516 4 жыл бұрын
ખુબ જ સુંદર રચના અને ગાયકી ધ્રુવ દાદા, મઝા આવી ગઈ.આપની સાથે કામ કરવા મોકો મળ્યો ટીમ વતી આભાર...
@maheshchauhan5010
@maheshchauhan5010 2 жыл бұрын
👌👌👌
@bhupendrachothani1972
@bhupendrachothani1972 2 жыл бұрын
Super gujrati dariya shi moj
@bhargavbhatt4597
@bhargavbhatt4597 3 жыл бұрын
બસ ફક્ત મોજ ને મોજ છે...
@chauhankinjalba8377
@chauhankinjalba8377 2 жыл бұрын
Vah vah
@1956vinod
@1956vinod 3 жыл бұрын
Right way. To live life.... 😆
@crezymag7832
@crezymag7832 2 жыл бұрын
Mast
@haripriyaharipriya9966
@haripriyaharipriya9966 2 жыл бұрын
Bahut khub
@rajeshpandya3885
@rajeshpandya3885 4 жыл бұрын
વાહ!! સુંદર રચના . શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબ ને ખૂબ અભિનંદન
@PratikPatel-pi5of
@PratikPatel-pi5of 2 жыл бұрын
આ બાળાઓ ને પણ સાંભળો આ કવિતા એમના દ્વારા સુંદર રીતે ગવાયેલ છે kzbin.info/www/bejne/Z6LCYa2Qfrtgatk
@thakkardivyang6703
@thakkardivyang6703 2 жыл бұрын
Ha moj ha
@minapatel8900
@minapatel8900 4 жыл бұрын
બહુજ સુંદર આશાવાદી મોજીલું ગીત સંગીત
@diptishah8765
@diptishah8765 2 жыл бұрын
Wah..... !!!!👌👌 Ketali possitivity thi adbhut shabdo ni gothavni...👌👌💐
@arundhatidave8968
@arundhatidave8968 2 жыл бұрын
Arundhati S.Dave.. Dhruv geet give us strength Shat Shat naman to Dhruv Bhatt.Congrets to Shabanam didi
@ushasanghavi565
@ushasanghavi565 Жыл бұрын
અદભૂત જીવનમાં ઉતારવા જૈવુ
@mukeshpandit450
@mukeshpandit450 2 ай бұрын
ઊર્જા આપે છે...!
@bharatkumarthakar9529
@bharatkumarthakar9529 4 жыл бұрын
ધ્રુવ ભટ્ટ ના ગીતને શબનમજીએ ખૂબજ સુંદર રીતે પ્રસ્તુત કર્યુ છે.
@PratikPatel-pi5of
@PratikPatel-pi5of 2 жыл бұрын
આ બાળાઓ ને પણ સાંભળો આ કવિતા એમના દ્વારા સુંદર રીતે ગવાયેલ છે kzbin.info/www/bejne/Z6LCYa2Qfrtgatk
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 902 М.
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 11 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 25 МЛН
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 60 МЛН
'Ochintu Koi Mane'
6:48
Shabnam Virmani
Рет қаралды 270 М.
વીજળીના ચમકારા મોતીડા પરોવાઈ પાનબાઈ
7:41
જોગરાણા અમરાભાઈ ગેલાભાઈ
Рет қаралды 74 М.
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 141 М.
Janona
4:09
Release - Topic
Рет қаралды 745 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 202 М.
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 463 М.
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 104 М.
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 631 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 7 МЛН