Me to Umbar Par Divado | Dhruv Geet | Superhit Latest Gujarati Song 2021 | લેટેસ્ટ ગુજરાતી ગીત

  Рет қаралды 30,302

Dhruv Geet

Dhruv Geet

2 жыл бұрын

Neela Film Productions presents Dhruv Geet, a channel dedicated to Gujarati music and songs. Enjoy our latest song Me to Umbar Par Divado!
નીલા ફિલ્મ પ્રોડકશન ગુજરાતી સંગીત અને ગીતોને સમર્પિત ચેનલ ધ્રુવ ગીત રજૂ કરે છે. આપણું લેટેસ્ટ ગીત મેં તો ઉમ્બર પર દીવડો !
Lyrics: Dalpat Padhiyar
Tune: Arun Bhatt
composing, Music and arranging: Hemant Joshi
Singer Jalpa Joshi
Flute: Shreyash Trivedi
Recording, Mixing, Mastering: Unplug Chamber Studio - Rajkot
Presented by Asit kumarr Modi Neela film Productions pvt. ltd;

Пікірлер: 110
@MamtaJoshi-yy7ip
@MamtaJoshi-yy7ip Ай бұрын
Khub saras
@ashokupadhyay7265
@ashokupadhyay7265 4 күн бұрын
શ્રી ભટ્ટ સર ખૂબ જ ઉત્તમ લેખક , કવિ ને આધ્યાત્મિક વ્યક્તિ છે.
@ZeelDaiya-hu6th
@ZeelDaiya-hu6th 3 ай бұрын
Wha..Wha..Wha...Dalpatbhai..
@Surendragamit8617
@Surendragamit8617 11 ай бұрын
વાહ
@sadhanamangaldas1842
@sadhanamangaldas1842 7 ай бұрын
Khub saras geet..Jo karoke par male to vadhu Aanand Thai Sir....jay shree krushna.. Diwali ni Subhecha..🙏
@ushabedarker6306
@ushabedarker6306 2 жыл бұрын
Sunder 🙏
@mayurdesai6442
@mayurdesai6442 2 ай бұрын
Bhavya 👌👌dil khush 🙏❤
@smitashukal4540
@smitashukal4540 2 жыл бұрын
વાહ વાહ ખૂબ સુંદર
@geetachhaya1428
@geetachhaya1428 2 ай бұрын
બહુજ સરસ સાંભળીને મજા આવી ગઈ
@ajamalninama9134
@ajamalninama9134 2 жыл бұрын
વાહ 👏👏
@ashishshah5271
@ashishshah5271 2 жыл бұрын
અહા! આહલાદક!
@diketudi
@diketudi 7 ай бұрын
માનનીય શ્રી ગીતકાર, સંગીતકાર અને બહેન શ્રી ગાયક કલાકાર ને.... સત્ સત્ નમન... અદભુત લેખન ને સુમુધર સંગીત અને ગાયકી નો સંગમ.... અત્યંત કર્ણ પ્રિય સાથે ગુજરાતી ભાષા અને સાહિત્ય ની સાચી ઓળખ....
@sarladedhia8436
@sarladedhia8436 Жыл бұрын
बहोत खूब सुंदर आवाज, मीठी मधुर
@sadhanamangaldas1842
@sadhanamangaldas1842 7 ай бұрын
Jalpabene khub saras swsrma gayu..treck aapo to always Jalpaben ne yad Kari ne gasu..plz if possible..🙏
@DakshaGandhi-uo9zj
@DakshaGandhi-uo9zj 3 ай бұрын
Superb song.beautiful theme.
@charoodr
@charoodr 7 ай бұрын
Beautiful wordings of the poetry. Jalp Joshi has very sweet voice. Makes it very pleasant to listen to.
@nileshpandya2554
@nileshpandya2554 9 ай бұрын
ખુબ સુંદર. શબ્દ રચના સ્વર,અને સંગીત .👌
@pallaviparikh3063
@pallaviparikh3063 Жыл бұрын
ઉત્તમ કાર્ય 👍
@explorewithashu1233
@explorewithashu1233 2 жыл бұрын
Khunb khub anand
@sharmikaria3556
@sharmikaria3556 Жыл бұрын
ખૂબ સારો અભિગમ🙏🙏
@narendrachaudhary6374
@narendrachaudhary6374 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન 👍🏻👍🏻👍🏻👍🏻
@kamleshjoshi8289
@kamleshjoshi8289 8 ай бұрын
અભિનંદન આસિતભાઈ જય ગરવી ગુજરાત
@vipuljoshi9086
@vipuljoshi9086 2 жыл бұрын
Mahadevhar 🌿🌹🌿
@rameshparmar8977
@rameshparmar8977 Жыл бұрын
So sweet and Superb
@thakar99
@thakar99 Жыл бұрын
Great Aashit Bhai for your efforts 💕💕💕
@ashvyas5299
@ashvyas5299 2 жыл бұрын
ઝળહળતું નું ઉચ્ચારણ 'JH' થવુ જોઈએ, 'Z' નહીં. Very nice singing, Otherwise.
@explorewithashu1233
@explorewithashu1233 2 жыл бұрын
Agreed
@jignakher5712
@jignakher5712 2 жыл бұрын
Well said 😊👍💖
@sudhazaveri4437
@sudhazaveri4437 Жыл бұрын
Exactly!😊 મોટા ભાગના 'ઝ' નો ઉચ્ચાર 'Z'જ કરતા હોય છે. પણ ક્યાં 'ઝ' નો ઉચ્ચાર 'Z' થાય અને ક્યાં 'Jh' થાય એ જાણવું ખૂબ જરૂરી. બાકી ગીતના શબ્દો, સંગીત, ગાયકી અને અવાજ excellent!👌👌
@gautamkothari2550
@gautamkothari2550 Жыл бұрын
Ash Yyas સાથે સહમત… ટીકા નથી… . ક્યાંક સંગીત જરા loud છે… સરળ ગાયકી ને તરવા દો…🙏
@akshaymakwana7930
@akshaymakwana7930 Жыл бұрын
Actually 'Z' uchcharan aakha Gujarati kosh ma nathi ....but ketlak loko potani surname ma pan 'Z' bole chhe .... that's totally wrong..... 'Jh' j sachu uchcharan chhe .... Totally agreed 🙏💐
@jyotindradave8018
@jyotindradave8018 Жыл бұрын
પઢિયાર સાહેબ લોકકવિ છે.અંતરને અજવાળતી સુંદર,મનહર રચના.કંઠ અને સૂર પણ આહ્લાદક છે, જાણે ફરી ફરી સાંભળ્યા જ કરીએ.મનને ઝળહળતું કરવા માટે સૌને ધન્યવાદ.
@alapipandya883
@alapipandya883 Жыл бұрын
Very fine song Dhanyavaad
@dharmisthajosji9999
@dharmisthajosji9999 2 жыл бұрын
Vah bahu j saras jalpa maja avi gai samagra team ne khub khub abhinandan 👌👌👌👌
@prachivaidya1383
@prachivaidya1383 2 жыл бұрын
Khub sundar sabdo ane khubj karnapriya 👌👌👍👍
@bharatbapodara335
@bharatbapodara335 11 ай бұрын
'ધ્રુવ ગીત' ચેનલને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ મજાનાં ગીતો સાંભળવા મળે છે. મારે મારાં ગીતો મોકલવાં હોય તો ક્યાં મોકલવાં ?
@vineshchandrachhotai6821
@vineshchandrachhotai6821 Жыл бұрын
સરસ ♥️ અભિનંદન 🕉 બહુજ
@NiranjanaJoshi-wt7bk
@NiranjanaJoshi-wt7bk 5 ай бұрын
આ ચેનલ બહુ સરસ છે. વિડિયોને લીધે વધુ આકર્ષક બની છે.
@MsPriti6
@MsPriti6 2 жыл бұрын
અતિ સુંદર....
@yogendrasinhrathod899
@yogendrasinhrathod899 2 жыл бұрын
Khub saras jalpa 👍👍
@BhumitabenrJoshi
@BhumitabenrJoshi 2 жыл бұрын
Khubaj saras 👌👌👌
@hemantrathod3241
@hemantrathod3241 2 жыл бұрын
પ્રાદેશિક ભાષાની લોકબોલી માં "ઝ" નું ઉચ્ચારણ....ગીત ના માધુર્ય ને વધારે નિખારી ગયું.. 👍👌💐💐
@sadhanamangaldas1842
@sadhanamangaldas1842 8 ай бұрын
Meto..🤗🙏sweet wordings and voice 🎉❤ can get in karaoke..plz if possible...🎤🎧💐
@saemsmusicgroup5212
@saemsmusicgroup5212 2 жыл бұрын
Khub saras dada nd team
@shilpathummar5346
@shilpathummar5346 2 жыл бұрын
Dada mare pan dharuv geet gavani Isha che!!
@rajnarayanmadhusudanbhatt4062
@rajnarayanmadhusudanbhatt4062 2 жыл бұрын
શ્રી ધ્રુવભાઈ અને શ્રી આશીતભાઈ નો સુંદર પ્રયત્ન સફળ થઈ રહ્યો છે.બન્ને ને વંદન.👏💐👏 આજ નું ગીત પણ સરસ,જોડાયેલા સૌ ને અભિનંદન.👌💐👍
@bakulavaghela2792
@bakulavaghela2792 2 жыл бұрын
ખુબ સુંદર શબ્દો , very nice
@rameshm7025
@rameshm7025 9 ай бұрын
❤😊Already Subscribed
@smitapurohit2230
@smitapurohit2230 2 жыл бұрын
ખુબ સુંદર રજૂઆત, વાંસળી અને કંઠ બંને નો મધુર રણકાર....
@revasangeet1708
@revasangeet1708 2 жыл бұрын
ખૂબ સરસ..👌🏻 ખૂબ સરસ રજુઆત..🙏🏻 આસિતભાઈ આપને અને ધ્રુવદાદા ને મળવાનું ખૂબ મન થાય છે.. જય મહાદેવ 🙏🏻
@nilamdoshi
@nilamdoshi 2 жыл бұрын
પ્રેમ કરવો જ પડે એવા આ અદભૂત ગીતો. આભાર ધ્રુવ દાદા..અને આસિત ભાઈ
@smitapurohit2230
@smitapurohit2230 2 жыл бұрын
વાહ નિયમિત સાંભળું છું....relaxing therapy che .
@sandhyaraval5349
@sandhyaraval5349 2 жыл бұрын
સરસ,પણ ઉચ્ચારણ not za it should be ja.ASHITBHAI AND DHRUV DADA VERY NICE ,Thank you
@jaypalsinhjadeja3413
@jaypalsinhjadeja3413 2 жыл бұрын
વાહ દિકરી જલ્પા બહેન વાહ,ખુબ જ સુરીલો કંઠ .શ્રેયસ ભાઈ આપ ને ખુબ માણ્યા...પઢીયાર જી ને નમન...અન્ય કલાકારો ને પણ અભિનંદન...વાહ...રાગ ભુપાલી ના સુરો નો હિંડોળો....મોજ આવી...ખુબ જ સરસ અને મધુર પ્રસ્તુતિ...
@dhruvbhatt6972
@dhruvbhatt6972 2 жыл бұрын
આપના પ્રતિભાવોથી ટીમનો ઉત્સાહ વધે છે. આનંદ
@mistyparmar9161
@mistyparmar9161 2 жыл бұрын
Awesome
@nupurmodi2878
@nupurmodi2878 2 жыл бұрын
સુંદર રચના...કવિ શ્રી દલપતભાઈ પઢીયારને વંદન...👌👌💐💐 ગીત માણ્યું...👌👌😊
@parbatkumarnayi1973
@parbatkumarnayi1973 2 жыл бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ આસિતભાઈ
@dinkarbhairajyaguru2855
@dinkarbhairajyaguru2855 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન આસિતભાઈ આપ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા છો અભિનંદન ભાઈ
@agpatel1
@agpatel1 2 жыл бұрын
Saras git
@pareshdave672
@pareshdave672 2 жыл бұрын
વાહ વાહ ખૂબ સુંદર.. અદભૂત..
@surbhiraval1861
@surbhiraval1861 2 жыл бұрын
અસીત ભાઈ ખૂબજ સરસ સરસ સબ પર ઉલટા ચશ્મા સાથે મોજે મોજ ને યુ ટયુબ પર સુંદર મજા નાં ગીતો ની સરવાણી ખરેખર સુંદર વંદનીય અભિનંદનીય 💐🙏
@hareshjoshi9960
@hareshjoshi9960 2 жыл бұрын
Sunder geet, raag temaj shabdono rasthal, Dhruv Geetne vadhu ujvalta mate shubhechhao. JSK.
@1009ash
@1009ash 2 жыл бұрын
Dear Aasitbhai, shree Dalpatbhai, Jalpaben khub sundar. Samagra team ne khub khub abhinandan. Uttam Sahitya, sundar swar and soor. Adbhoot rachana je amar kruti bani rahe.
@nupurmodi2878
@nupurmodi2878 2 жыл бұрын
ખૂબ જ સુંદર સ્વરાંકન અને ગાયકી...દિવ્યતા અનુભવાય છે. 👌👌💐💐😊
@mayuribarotofficialchannel2557
@mayuribarotofficialchannel2557 2 жыл бұрын
Waaaaah.... 👌... superb...jalpa ji and shreyash ...really thankful to Dhruv geet team and shailesh Pandya ji k isme gaane ka chance mila..... thank you so much.
@nimishvora
@nimishvora 2 жыл бұрын
Thanks Asitbhai and Dhruvbhai You are doing wonderful work and making us happy
@krutihathi3847
@krutihathi3847 Жыл бұрын
Nice , but Mane to aje j aa chhanel ni khaber padi, publish in Tarak Mehta serial ,so tht u can advertise n public can enjoy
@krupahcr7049
@krupahcr7049 Жыл бұрын
This is non commercial work. Tmkoc is commercial product. Both has its own need and place
@annapurnacooking
@annapurnacooking 2 жыл бұрын
ખુબ સરસ રચના અને ખુબ સુંદર રજઆત 👌👍
@rekhabhatti3351
@rekhabhatti3351 2 жыл бұрын
सुपर डुपर हिट सिंगिंग 👌👌👌👌👌 खुब खुब आगे बढ़े बेटा 🙌🙌🙌🙌🙌
@ashavaidya3891
@ashavaidya3891 2 жыл бұрын
Khubj saras geeto. Gayki. Asitbhaini mahent ane vadyavrundto kharuj.khubj sunder sunder sunder.
@vipulDJhaveri
@vipulDJhaveri 2 жыл бұрын
dear asit bhai / dhruv bhai ane team na badha sathe avi sanskriti na nirala prayas ne mannara apne badha, Aje 125 geet ni ujavani na prasange , chalo evu nakki karye ke vadhu ne vadhu mitr mandal ne , aa mijbani ni mehfil ma lavi , ek nokhi maja pamadiye ane vadhu ne vadhu aa uttam karya ne aagal ne aagal vahaviye !!! so not only you but all around us to enjoy such rare and pure fragrance of life and divinity thanks for such marvellous thoughts and great efforts we all are with you all
@dhruvbhatt6972
@dhruvbhatt6972 2 жыл бұрын
Thsnk you all for posutive and encoraging comets
@hasmukhgala9143
@hasmukhgala9143 2 жыл бұрын
આશિતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપના સહયોગ વગર આ ભગીરથ કાર્ય આટલું સરળ ના બન્યું હોત. સુંદર ગીત, સુંદર સ્વર, આભાર જલ્પાબેન
@kirtimehta6836
@kirtimehta6836 Жыл бұрын
અતિ સુંદર ..! ખુબ જ મીઠો-મધુર સ્વર અને ઉત્તમ સ્વર રચના..! Very melodious Voice..God Gifted.
@bhupendrakantibhairathod9361
@bhupendrakantibhairathod9361 2 жыл бұрын
અદભુત , ખુબ જ સરસ, ગીતના શબદ કે સંગીત કે કંઠને વખાણીઅે , મીંઠી મૂંઝવણ થઈ જાય / મેં તો ધૂવ ગીતે દીવઙો મેલયો કે રિદય મારુ ઝળહળતુ .
@rameshparmar8977
@rameshparmar8977 Жыл бұрын
શ્રી દલપતભાઈ પઢિયાર ને આટલી સુંદર રચના માટે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આભાર
@vimaldave532
@vimaldave532 2 жыл бұрын
ધ્રુવ ગીતોનો આ અભિક્રમ ખરેખર પ્રશંસનીય છે. દલપતભાઇની અધ્યાત્મ રસથી ઊભરાતી રચના સાંભળવાની મજા આવી. આ વર્ષ સાંઇ કવિ મકરન્દ દવે નું જન્મ શતાબ્દિ વર્ષ છે. એ નિમિત્તે એમની મુખ્યત્વે આધ્યાત્મિક પદ્ય રચનાઓનું રસદર્શન જન્મભૂમિ પ્રવાસી તથા જન્મભૂમિ જૂથના અન્ય વર્તમાનપત્રોમાં દર રવિવારે ડીસેમ્બર, ૨૦૨૦થી પ્રસિદ્ધ થઇ રહ્યું છે. આવી ૧૦૮ રચનાઓનું ચયન તૈયાર છે. આ ગીતોને આ અભિક્રમ માં સમાવી શકાય?
@hansarathod6219
@hansarathod6219 Жыл бұрын
અદભુત!!!!!!!!!!! એક એક શબ્દ ભાવભરેલ !!!અવાજ માં અનેરી મીઠાસ . આટલું મધુર ગીત શાભડી હ્રદય પર ડ ઝડહડી ગયું.ધન્યવાદ .
@sharmikaria3556
@sharmikaria3556 Жыл бұрын
ઘર મારુ ઝળહળ તુ............ના ગાયિકા બેન ને ખૂબ ધન્યવાદ 👍
@davejyotib9647
@davejyotib9647 Жыл бұрын
Ekdum saras ❤... special mention for visual scene team... selection of visuals are great 👍🏽
@surbhiraval1861
@surbhiraval1861 2 жыл бұрын
વાહ બહુજ સરસ સાંભળીને બધું જ ઝળહળી ઊઠયું..🙏
@jayshreeshah8779
@jayshreeshah8779 7 ай бұрын
Same feeling❤
@parashardwivedi9160
@parashardwivedi9160 Жыл бұрын
Really it is a " Dhruv Geet " for me. So sweet and wonderful lyrics. It has become my daily listing in the morning. It carries Divine light, surrounds who listen peacefully. Team no Aabhar. Singer Jalpa ne salaam Parashar. Baroda
@ketanvasani7621
@ketanvasani7621 Жыл бұрын
આસિતભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન આ રીતે ગુજરાતી સાહિત્ય નો પ્રચાર અને પ્રસાર કરવા માટે...Thank you 🙏
@shaileshshukla756
@shaileshshukla756 Жыл бұрын
ખુબજ સરસ ...શ્રેષ્ઠ...👏👏👏👏...
@sajidlohiya6966
@sajidlohiya6966 2 жыл бұрын
So beautiful voice 😍
@dhavalcgandhi
@dhavalcgandhi 2 жыл бұрын
દલપત પઢીયાર ની આ કવિતા ખૂબ સુંદર અવાજમાં ગવાઈ છે
@krutihathi3847
@krutihathi3847 Жыл бұрын
Superb words,lyrics ઉંબર પર દીવડો મેલ્યો
@surmalhar12
@surmalhar12 Жыл бұрын
ગીત સરસ છે,પણ શબ્દો ના ઉચ્ચારણ બરાબર નથી જેમકે ઝળહળતું નો "ઝ" નો ઉચ્ચાર ઉર્દુ ભાષા ના ગઝલ નો ઝ ગવાયો છે તે બરાબર નથી, તેમજ "ઝળહળતું "માં "તું "ના બદલે" તુ " નો ઉચ્ચાર માં મીંડુ નથી ગવાયું
@jmvvjm5229
@jmvvjm5229 2 жыл бұрын
Panchtatva thi banel aa deh..na umbar par Divado....Etle Prakashmay ..Jivan...Tamso ma Jyotirgmay....🙏🙏
@yogeshdhamesha8485
@yogeshdhamesha8485 Жыл бұрын
સંતવાણી કહેવાય તેવું ઉત્તમ ગીત 🙏🙏
@androidaccount5676
@androidaccount5676 2 жыл бұрын
Very divine feeling.
Shreenathji Sharnam Mamah
57:58
Dr. Dipali Bhatt - Topic
Рет қаралды 2 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 8 МЛН
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 19 МЛН
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 152 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 8 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 197 М.
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 791 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 24 МЛН