Album - Sun Le Pukar Meri Singer - Piyush Mistri Sound - B K Sound Botad Producer - Mogal Pictures
Пікірлер: 112
@ashwinpaleja12 жыл бұрын
તે જોઈને ખૂબ જ આનંદ થાય છે કે યુવા કલાકારો પરંપરાગત ભંજનનો વારસો લઈ રહ્યા છે અને ખુશીઓ ફેલાવે છે, ટીમના તમામ સભ્યો અને પ્રાયોજકોનો પણ આભાર
@sports4258 Жыл бұрын
ભાગ્યશાળી છે આ માણસ પિયુષ ભાઈ સરસ એવી વાણી આપી છે સરસ એવુ ગળુ છે..... જોરદાર ભાઈ.... રામાપીર સદાય ને માટે તમને ખુશ રાખે..... ❤
@devisinghjadav8381 Жыл бұрын
આ કલાકાર ખરેખર ખુબજ આગળ વધી શકે છે પણ જો તેને કોઈ હાથ પકડીને મોટા જાહેર પ્રોગ્રામ મા ગાવા ની તક આપવામાં આવે લોકો સાભળે તોજ નામ થશે તેમને હમણા થોડો સમય બહુ પુરસ્કાર ની અપેક્ષા ના રાખી ફક્ત આગળ આવી નામ કરવાની ઈચ્છા રાખે રાખે તેવી મારી સલાહ છે અમદાવાદ થી નાનો કલાકાર દેવીસીગ બાપુ ના જય માતાજી
@punamchandparmar2453 Жыл бұрын
પિયુષ આપ સરસ લયબદ્ધ ભજન ગાવ છો અભિનંદન સફળતા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ
@nareshpatel52562 жыл бұрын
કલાકારને ધન્યવાદ બહુ સરસ ગાઈ શકે છે.
@palakbenarvindsinh6668 Жыл бұрын
Lb
@chetanrajputofficial2 жыл бұрын
પીયૂષ ભાઈ તમે સારું ગાવ સો પન એક મારી ચેનલ માં મારા વિડિયો જોઈ લો મે પન એક પ્રાણલાલ ની યાદી કરી સે એ પણ 100% સારું જ સે
@bijalkantariya5757 Жыл бұрын
Ha moj ha bhai
@nileshchavda4549 Жыл бұрын
ભજનનુ ઘરેણુ શોભાવે હાચવે એવો કલાકાર ઘણા સમય પછી મળ્યો છે. પીયુશ માટે ખુબ ખુબ શુભકામનાઓ. જયહો.
@bhaveshjethva689Ай бұрын
🎉
@mauliktrivedi8302 Жыл бұрын
Bhai tamaro voeis bhauj saras che God bless you
@rajeshbhai4055 Жыл бұрын
Khub j saras
@bhikhulalakhetiya2058 Жыл бұрын
Khub saras pogram che bhai piyusbhai
@bharatodedrapbrbhavpra2028 Жыл бұрын
Ha moj santvani piyush mistri Nana yuvano bhajn ma prem rakhe ae samaj aavnari pedhi mate bhahu sari Gaurav ni vat se ne Gato hoy ne khabr hoy kem gavay ketli magenta karvi pade ha piyush mistri mahent ek tamri rang lavshe sanvani ni duniya ma Bhagat odedra bhavpra pbr
@jayeshjoshi698 Жыл бұрын
Jay ho parnlal vyas ni zalak
@kaushikramanujgujarati6531 Жыл бұрын
સંતવાણી ને ગાવા માટે કલાકાર ને હિંમત જોયે બાકી હિન્દી ફિલ્મ ના ગીતો ગાવા તેમાં કંઈ મોટી વાત નથી આ છે સસ્કૃતી જય હો સંતવાણી
@Sarvebhavntusukhinah1111 Жыл бұрын
ખૂબ જ સુંદર પિયુષ તારા ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરું છું.
@pareshrafaliya2761 Жыл бұрын
કેટલી ફી લે સો
@user-kr4lz7dm9y Жыл бұрын
પિયુષ મહારાજ નો અવાજ ખુબ જ સરસ છે જે પ્રાણલાલ વ્યાસ ની યાદ અપાવે છે ખુબ ખુબ અભિનંદન જયહો
@pandyakanaiyalal3095 Жыл бұрын
Vaah Maro dikro vaah !! Jay ho beta !! Ma bhagvati saday sahay kare !!👌👌🌹🌹
@anilramanuj5048Ай бұрын
Kharekhar jordar gay se avaj bov sari se halak bov sarise gavani🙏💐👍
@shaileshbhaishukla3983 Жыл бұрын
વાહ ખુબ સરસ પ્રાણબાપા ની યાદ અપાવી
@ghnshyambhaibodara7687 Жыл бұрын
bhai bhai vah bhai vah balak ji khub khub abhinadn bhgvanni Krupa aapke sath ho
@kanubhaiboliya3486 Жыл бұрын
Jai ho bhai
@jenilkavaiya9092 Жыл бұрын
Vah moj saras
@kishordudhaiya4255 Жыл бұрын
વાહ પિયુષ મિસ્ત્રી
@hemantpatel1376 Жыл бұрын
વાહ મોજ ભાઈ ભાઈ
@nirajbhuva31317 ай бұрын
નંબર .. 1..ગળુઅને અવાજ છે🌸🌼🌸
@mehulmakwanaofficial2 жыл бұрын
ખુબજ સરસ ગાયું.. .જોડદાર
@hemantpatel1376 Жыл бұрын
જય હો સંત વાની
@amardeepsinh142 жыл бұрын
વાહ પિયુષ વાહ
@hanshathakkar6152 Жыл бұрын
જયહૉજયહૉ
@jayanti123bhanushali92 жыл бұрын
wah bhai bhai moj....
@kiritbhatt2206 Жыл бұрын
સરસ પીયૂષભાઈ . આપણે જેટલી વખત સાંભળીએ ,મજા જ આવે છે . આપ ખૂબ આગળ વધો એવી શુભકામના.
@punshigadhvi4215 Жыл бұрын
Jay ho santvani🙏🙏
@pravinmakwana8367 Жыл бұрын
માં સરસ્વતી સદાય આપના કંઠે વસે . જય હો સંતવાણી
@lovejohar9720 Жыл бұрын
જોરદાર ભાઇ
@nirajbhuva31317 ай бұрын
આવો અવાજ કે ગળું હાલમાં નંબર --1... છે.
@anilramanuj5048Ай бұрын
Vah ustaj vah👌
@jayshreeswaminarayan7784 Жыл бұрын
યુવા કલાકાર આગલ વધો અભિનંદન જય શ્રી સ્વામિનારાયણ
@ambalalpatel1510 Жыл бұрын
પિયુષભાઈ ખુબ સરસ ગાય છે
@rajeshdave83752 жыл бұрын
જય હો પિયુષભાઈ ખરે ખર તમારા ભજન માં ભાવ અને માં સરસ્વતી ની ક્રિપા છે
@jaykishanfamily9768 Жыл бұрын
Ha bae
@tankjaydip6635 Жыл бұрын
Sachu sonu ભાઈ ભાઈ મોજ પડી ગઈ
@manishvaghasiya3505 Жыл бұрын
વાહ ઉસ્તાદ વાહ જય હો જય હો 🙏 🙏જય હો માં મોગલ🙏
@sureshbavarva9477 Жыл бұрын
Jay ho santvani
@chimanbhaikathrecha817 Жыл бұрын
જય. હો. સનાતનધરમ
@meet93082 жыл бұрын
Vah bhai vah parnlalvayas sem gata hoy amj lagese sarsavati saxat galama se beta Haji aagad vadho bhai
@chndubhajadeja7211 Жыл бұрын
વાહ પિયુષ મહારાજ વાહ કચ્છ માંડવી
@chndubhajadeja7211 Жыл бұрын
ક્યાં નો પ્રોગ્રામ છે
@chndubhajadeja7211 Жыл бұрын
💯
@m.ksolanki3567 Жыл бұрын
🙏jay ho🙏
@narendrasinhzala5759 Жыл бұрын
Aava kalakarane prashan aapavujoiye mistri shadhu shoni ram lakhan bahuj sharu gai chhe ane veparinathe baki gna to vepari chhe
@babubera4461 Жыл бұрын
❤JaY ❤Hoooooo ❤
@jaykishanfamily9768 Жыл бұрын
Ha moj
@rajubhaibagadiya10362 жыл бұрын
ખૂબ આગળ વધો ભાઈ
@rajeshshekh5937 Жыл бұрын
ઇશ્વર એક હાથેલે છે તો બીજે. હાથેઆપે છે
@user-oc1wi3eg6r2 жыл бұрын
Jay mataji ame Israel thi sambhriye se ho 🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🕉🦜🦜🦚👌👌🙏🙏👍👍🦜🦜🦚🦚🇮🇱🇮🇱🇮🇳🇮🇳🇮🇳
@sanjaydodrajput49792 жыл бұрын
હા મોજ હા
@yunusbhaisanvat2602 жыл бұрын
Vah ubhrto sitaro piyush
@tankjaydip6635 Жыл бұрын
@piyushmishtry. Super duper
@manishvaghasiya3505 Жыл бұрын
જય હો જય હો 🙏
@rajbhamori7395 Жыл бұрын
Very nice 👌
@sanjaymehta3147 Жыл бұрын
મારા મામા સુરમણી પ્રાણલાલ વ્યાસની વિદાય ને આજે દસ વર્ષ ઉપર સમય થયો છે છતાં એ અવાજ ને આજની તારીખે કલાકારો યાદી કરે છે... ખૂબ ખૂબ ધન્યવાદ...
@RanjitSindhav-zk2sd3 ай бұрын
Jay ho
@abhaycreation954111 ай бұрын
જોરદાર યાર
@jagdishbhogayata2886 Жыл бұрын
પ્રાણલાલ વ્યાસ ની યાદી કરાવી દીધી
@solankijaydip7190 Жыл бұрын
Jay ho🙏
@kavaiyarajesh7592 жыл бұрын
vah piyush vah
@bharatahir65372 жыл бұрын
Super singer
@rajeshvyas3872 Жыл бұрын
Vah good kalakar👌🏻
@user-sr8bq2lc7b2 жыл бұрын
Vah
@jayeshparmar5396 Жыл бұрын
ભાઈ ભાઈ બાપો બાપો
@tankjaydip6635 Жыл бұрын
સાચી સંતવાણી હો
@anjanabenraval9018 Жыл бұрын
જય હો સંતવાણી....
@rathawajeramdas1982 Жыл бұрын
હા મોજ હા ધન્યવાદ સાહેબ
@nagajibhaichavda884 Жыл бұрын
તમારી ગાયકી લાબી ચાલસે 🙏
@SantibhaiMakwanaАй бұрын
🎉 આદેશ ગુરુદેવ આદેશ જય બાપા ગીગા🎉 હે કુળદેવી
@rameshhodiya84462 жыл бұрын
Verygood
@bharatsindhal57802 жыл бұрын
Jay ho🙏🙏
@mevadaramesh4817 Жыл бұрын
Paragati karse % bav sarash
@rakeshnayak9022 жыл бұрын
Good good 👌
@dindyalvyas11775 ай бұрын
દીનદયાલ. વ્યાસ
@dodiyapravinbhaipravin63732 жыл бұрын
Nice
@chimanbhaikathrecha817 Жыл бұрын
જય. હિનદુસતાન
@sunilodedra7267 Жыл бұрын
Wah dost jamavat
@kaanubhammar97602 жыл бұрын
Good
@shambhuahir8789 Жыл бұрын
હરે મિસ્ત્રી..... હરે.......
@SantibhaiMakwanaАй бұрын
🎉🎉🎉😂🎉🎉
@vijayrathod37822 жыл бұрын
😂😂😂😂😂🤣🤣🤣
@bhimaparmarofficil Жыл бұрын
પાણાલાલ તો મહાન કલાકાર હતા તેના મુત્ર જેવો પણ ન થા મેરની ભાષામાં