ધો 9 થી 12 વિષય વાર મોટી ભરતી કરો 7500 માં વધારો કરો અને 1 થી 8 માં 16000 ની ભરતી કરો
@shrikrishnanewsapdate4 ай бұрын
આભાર જમાવટ ટીમ ને
@Prabhuda3704 ай бұрын
આજે એક કામથી સરકારી શાળામાં ગયો ત્યાં એક સરકારી કાયમી શિક્ષક 11:10 વાગે પોતાના મિનિરલ વોટરના ઘંધે બઠો હતો અને બાળકો ઘીગા મસ્તી કરતા હતા હવે કાયમી શિક્ષક ને કોઈ સજા ન કરી શકે.
@j.p.vakhala65514 ай бұрын
New edu policy pramane exam lo to new edu policy pramane 76000 Khali jagya chhe to pure puri 76000 ni bharti karo
@PratikPatel-go5uo4 ай бұрын
Tet-Tat Pass Umedvaaro Ane Gyan Sahayako Gyan Sahayak Yojana To Koipan Sanjogoma....... Koipan Bhoge....... Game Tem Karine Raddd Karaavajo J.......Bandh Karaavajo J....... Tet-Tat Pass Umedvaaro Ane Gyan Sahayako Gyan Sahayak Yojana To Koipan Sanjogoma....... Koipan Bhoge.......Game Tem Karine Raddd Karaavajo J....... Bandh Karaavajo J........
@shrikrishnanewsapdate4 ай бұрын
7500 જગ્યામાં વઘારો કરવામાં આવે
@rautgaman96244 ай бұрын
Ben khub saras tamaru kam baki godi midiya to kayink bijuj batavse
@thakorkinjal14414 ай бұрын
,ધોરણ 8 પણ માધ્યમિક શાળા કક્ષાએ લઇ જવું જોઈએ
@FlashEditsGG4 ай бұрын
પરીક્ષા પણ લેવો જે બાકી રહી ગયા છે 1વર્સ પણ થયુ 9.10અને 11.12પરિક્ષા પણ લાવો જેને પરિક્ષા આપી તે નોકરી ની વાત કરે છે પાછી પરીક્ષા પણ આવી જોઈએ
@ક્ષત્રિયઆહીર-ઞ9ઢ4 ай бұрын
Right
@patelravikumar67294 ай бұрын
1 થી 12 માં ટોટલ 75000 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરો.
@SureshChauhan111114 ай бұрын
ગુજરાત માં વધારે પ્રમાણ માં ન્યૂઝ ચેનલ હોવા છતાં આવા મુદ્દા ફક્ત જમાવટમાં જ જોવા મળે એવી કેમ?
@VijayRao624 ай бұрын
મેં Bjp ને વોટ આપ્યો છે . પણ શરમ આવી કાયમી શિક્ષક ની જગ્યાએ જ્ઞાન સહાયક યોજના લાઇ ... મારા ગામ માં 3 મહિનામાં 1 જ્ઞાન સહાયક શિક્ષક જતો રહ્યો ..વાહિયાત યોજના
@MukeshMukesh-kp7fq4 ай бұрын
Garvi Gujrat
@chaudharigirish99454 ай бұрын
ગામડા ની પ્રથામિક શાળા મા તો 1 થી 8 સુધિ મા 2 થી 3 જ શિક્ષક છે..
@sardachaudhari78804 ай бұрын
આભાર બેટા
@mustakchauhan26074 ай бұрын
Dada to kathputli che dada nu kayy chaltunathi mate khangi school ma dakhal thy jav
@BharatGoswami-ls2pw4 ай бұрын
ભરતી માં વધારો કરો
@hareshdatta8884 ай бұрын
Vachan ma vachanma.mari..20.sal.ni.sarkari.techer.ni.job.puri.thi.gai
@tarunkhadiya47254 ай бұрын
બાળકો પણ કહે પણ આ સરકાર સુધી પહોંચે તો કે
@hardikbhatt14814 ай бұрын
Aa teacher Loko ni regular bharti na thavi joiye Contact system barabar che Koi kaam nathi karta Divas na 2-3 period lai ne 100000 pagar le che
@shrikrishnanewsapdate4 ай бұрын
Good
@Dimpii-wg4zy4 ай бұрын
Plz tejas bhai ame badha tamari sathe j 6i aa ladat ma maha andolan karo