બહુ જ સરસ ...બહુ આનંદ થયો... ગાય ને બચાવવું અને પોષવી એ રાષ્ટ્રભક્તિ નું કામ છે...ભગવાન ના તમને ખૂબ ખૂબ આશીર્વાદ મળે તેવી પ્રાર્થના...
@baveshpatel5313 Жыл бұрын
Good work
@vasavahemant7235 Жыл бұрын
ખુબ સરસ ભાઈ જે ભાઈ એ વિડીયો અમારા સુધી પહોચાદીયો એ ભાઈ ને વંદન છે ખુબ ખુબ આભાર
@veenapatel14130 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏 ખુબ સરસ ! ભાઈ મને ખુબ ગમ્યુ, કોઈકે તો સારી શરૂઆત કરી, ખુબ ગર્વ થાય છે, હવે ખરેખર ભારતનો વિકાસ થઈ રહેલો દેખાય છે.
@positivevaat Жыл бұрын
Thanks
@saintchristopher8228 Жыл бұрын
❤❤❤સરકારી પ્રોફેસર અને એન્જિનિયર ની નોકરી છોડીને આ પશુપાલન નો વ્યવસાય ના કરાય.....આ ભાઈ બહેને ખોટું પગલું ભર્યું છે... અથવા કાં તો તે ખોટું બોલી રહ્યા છે ❤❤❤
@SkAVParmy9 ай бұрын
Khoti vat chhe
@shardaorganics8995 Жыл бұрын
પશુપાલન અને ખેતી...એ ખૂબ સારો વ્યવસાય છે
@ShreeVrindavan___8 Жыл бұрын
અમેઝિંગ શ્રીકાંતભાઈ ગુડ વર્ક_____👌🏻
@dungar2982 Жыл бұрын
2 નંબર ના રુપીયો વાઈટ કરે છે બંને ખોટું બોલે છે 😂 હું પોતે પશુપાલક કરું છું કાંઈ નથી વધતુ
@BhaveshSolanki-u8z Жыл бұрын
Pela vat samjo vala
@BhaveshSolanki-u8z Жыл бұрын
San ne vechi de che
@haribhaichaudhary5608 Жыл бұрын
1000 % વાત સાચી છે.
@saintchristopher8228 Жыл бұрын
👉👉અરે ભાઇ....પાટીદાર સમાજના લોકો આ ઢોર ઢોખર નો ધંધો કાઢી નાખવા લાગ્યા છે 👉👉કારણ કે આના લીધે તેમનાં દીકરા દીકરી ઓ ના સગપણ સગાઈ થતા નથી.... 👉👉ગુજરાત માં આ પશુપાલન નો વ્યવસાય ફક્ત સામાજિક અને આર્થિક રીતે પછાત ગરીબ વર્ગ ના લોકો પૂરતો માર્યાદિત રહી ગયો છે કારણ કે આ વ્યવસાય માં કોઈ ઝાજું મળતર રહ્યું નથી...❤❤❤સરકારી પ્રોફેસર અને એન્જિનિયર ની નોકરી છોડીને આ પશુપાલન નો વ્યવસાય ના કરાય.....આ ભાઈ બહેને ખોટું પગલું ભર્યું છે... અથવા કાં તો તે ખોટું બોલી રહ્યા છે ❤❤❤
@SkAVParmy9 ай бұрын
100% sachi vat 6 bhai
@mahendrasinhmakwana43879 ай бұрын
Loko ne bas vatoj karvi chhe Aagar Aavvu hoy to loko ni chrcha dhyan ma na levay joiye . Jyare dukh pade tyare aanpej khrcho thavano .Bhai tamare kam karya karo khu khub Abhinandan tamne
@baloliyamunabhai Жыл бұрын
બહુ સારો વીડીયો છે ગાય ગાયનું દૂધ ઉત્તમ સારું છે
@nileshnr3651 Жыл бұрын
ખૂબ સરસ ભાઇ જયમાતાજી
@khetapalabagichavala Жыл бұрын
આના 3 કિલો ઘી મા તો અમારે અહીંયા 1 દેશી સારા મા સારી ગાય આવી જાય
@chetanarathava3150 Жыл бұрын
3rs. Nu kilo ghi❓
@Motivationandmystory Жыл бұрын
બધા પાસે બધું હોય પણ કોઈ કદર ન કરે તો એ ધંધો બંધ કરવો પડે આપણો ધંધો આપણા થી ન ચાલે બીજા લોકોથી ચાલે અમે પશુપાલન પણ કરીએ છીએ અને ખેતી પણ પૂરી રીતે કંટાળી સુક્યાં છીએ કારણ કે બધાને સસ્તું જોઈને સારું જોઈએ સારું ક્યારે સસ્તું ન હોય યાદ રાખવું જોઈએ. અમે ગામડા ની અંદર ઘી નો1000 થી 900 રૂપિયા ભાવ કરવી તોપણ કોઈને પહોંચાતું નથી. કોઈ ખરીદે નય સસ્તું જોઈ એટલે અમે એક એક ગાય જ રાખીએ છીએ
@parvinbhai6292 Жыл бұрын
૧૦૦/સાચિ વાત છે
@geetatadvi9186 Жыл бұрын
સાચી વાત છે. સસ્તુ જોઈએ છે
@deshiilaj1271 Жыл бұрын
Ek dam sachi vaat
@altopneck Жыл бұрын
Ekdam sachi sir
@Motivationandmystory Жыл бұрын
@Lets_Learn134 ખોળ (ખાણ) કેટલું આપો છો..અમારે 15દીવસ એક બોરી ચાલે.....કદાચ તમારે બે મહિના ચાલતી હશે
@RameshBhaiPrajapati-v5t Жыл бұрын
અતિસુંદર ભાઈ શ્રી અભિનંદન્
@hld5149 Жыл бұрын
Excellent work by Shrikant Bhai. 👌
@raviarambhadiya1281 Жыл бұрын
वाह तमारी गैव माता पृते ये लागणी ऐटलो मोटो जोब छोडीबनेकपल आगे खुब बढ़ो भुदेव नाआशीर वाद महादेवहर
@mehulbhairajgor17968 ай бұрын
ખુબજ સરસ શ્રીકાંતભાઈ આપ ને વંદન છે આ સમય મા 100 ગૌમાતા નું પાલન એજ મોટી વાત છે 🙏🙏🙏🙏
@laxmanbhaivankar38887 ай бұрын
વાહ શ્રીકાંત ભાઈ... તમે સારી પ્રગતિ કરી.... પણ મને ભૂલી ગયા લાગો છો. 😜
@Jayhind-e8bАй бұрын
અમુક લોકો એમ કહે છે કે આમાં કંઈ વધતું નથી આમ છે તેમ છે તો ભાઈ જ્યારે કરો ત્યારે ખબર પડે અને કરતા આવડવું જોઈએ આ આધુનિક યુગમાં❤
@govindbhairaval26266 ай бұрын
આ ગૌશાળાનું સરનામુ્ં આપવા નમ્ર વિનંતી.૧૫ દિવસ પહેલાં અંબાપુર ગયો હતો કોઈએ પણ રસ્તો ના બતાવ્યો.
@meldimaa7872 Жыл бұрын
❤ एकदम दिल खुश कर दिया जो आप काम कर रहे हो vah Shayad koi aisa padha likha aadami karta
@राष्ट्रप्रेमसर्वोपरि Жыл бұрын
સરસ જાણકારી આપી 👌
@vashrambhaimangukiya8115 Жыл бұрын
Goood Job. 👌👌
@bababhaiprajapati882 Жыл бұрын
Khub khub Aabhinndn sir 🎊🎊
@ajitshi1 Жыл бұрын
ખૂબ સરસ 🎉
@khetapalabagichavala406 Жыл бұрын
160 લિટર દૂધ હેડીગ મા લખયોછે અને ભાઈ 120 મા વેચાણ કરે છે બને ખોટા 60 થી 80 ભાવ હોય
@राष्ट्रप्रेमसर्वोपरि Жыл бұрын
તને કોણ પૂછે છે તિ ડાયો થાય છે ?
@Rohitbhairaj-b2l Жыл бұрын
E bhai ni vat ek dam sachi chhe aa loko gappa mare rya bhai 60thi vadhare bhav hoi j na sake ❤❤❤
@jagdishdesai-gh3lz Жыл бұрын
@@Rohitbhairaj-b2lઅહી આય જને હૂ બતાવુ 90રૂપીયે લીટર દુદ આપૂ છૂ દીયોદર મા પૂરતી ખબર ના હોય તો ભસવા સુ નીકળ્યા છો
@khetapalabagichavala Жыл бұрын
એક કામ કર મને ખાલી 60 આપજે દુધ ના અને ઘી ના 1200 આપજે બાકી તુ કમાજે
@haribhaichaudhary5608 Жыл бұрын
સાચું
@labhubhaibavda3564 ай бұрын
અન્ય વાતો કરવી એનાં કરતા આવું શુધ્ધ કર્મ કરવું એ ઉતમ ❤
@anilstadvi184010 ай бұрын
Jay Gau Mata 🙏🙏🙏🙏
@karsangojiya2881 Жыл бұрын
સરસ
@bhagyashreechavda76046 ай бұрын
Khub sars bhai
@javanjithakor4159 Жыл бұрын
જય ગાય માતા
@PD_jelikamen Жыл бұрын
ખૂબ સરસ
@princetechnicalgujarat4843 Жыл бұрын
ખુબ સરસભાઈ ગાય ના તબેલાનો શોખ મને પણ છે તમારો તબેલો જોવા માટે આવવું પડે
@bhupendrathakker9071 Жыл бұрын
Gau mata no t belo n hoi bhai Gau shada k he vai
@rabarivelabhai0510 ай бұрын
તમારો નંબર મોકલો ભાઈ
@rabarivelabhai0510 ай бұрын
Prince Bhai nu nabar
@shailendrasinhvaghela6942 Жыл бұрын
અમે પણ પશુપાલનનો પ્રયાસ કરેલો પણ ખાણદાણનો સતત વધતો ભાવ , દુધનો પોષણક્ષમ ભાવ ન મળતા વાઈન્ડઅપ કરી દિધુ. હવે પોતાના વપરાશ માટે એક ગીર ગાય રાખીએ છીએ
@CARTOONKIDUNIYA-d3zАй бұрын
Goa job sir 🙏
@kalpeshbarot6139 Жыл бұрын
આપની ગૌશાળા અંબાપુર મા ક્યાં આવેલી છે સરનામું જણાવશો..મારી જોબ અડાલજ છે તો મુલાકાત લેવી છે
@tenalisolanki3 ай бұрын
maps.app.goo.gl/K8kj3SXXN98qYraU7
@ranjitthakor9004 Жыл бұрын
વાહ વાહ અભિનંદન🎉🎊
@karshanbhai4843 Жыл бұрын
કોટિ કોટિ વંદન ખુબ સરસ 🎉🎉
@tadhashlesh25075 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@DineshSanes4 ай бұрын
🙏🙏🙏🙏🙏 Jai Dwarika Dhish
@dashrathgadhvi49628 ай бұрын
Vah Srikantbhai Gaushala Ma Paramaanand Male Chhhe 🎉
કોઈ પણ જગ્યા ની મુલાકાત લેતા પહેલા તેની માહિતી હોવી જરૂરી છે કે જેથી તમે સામે ની વ્યક્તિને કેવા પ્રશ્નો પૂછવા તેનો ખ્યાલ આવે
@laxmanbhailbpatel6724 Жыл бұрын
🎉🎉 Good work 🎉🎉
@jbthakkar19625 ай бұрын
Abhinandan shrekant bhai
@PintuDamor-oj4fs4 ай бұрын
સારુ કામ કર્યુ કે તમે નોકરી છોડી દીધી છે... એટલે કે બીજા વિદ્યાર્થી ભણી ગણીને રાહ જોઈ રહ્યા છે
@shaileshkacha8221 Жыл бұрын
શ્રીકાંત ભાઈ નો મોબાઈલ નં આપવા વિનંતી.
@mohitzala6887 Жыл бұрын
Good work
@bhikhudanmod9358 Жыл бұрын
Good work
@miteshbhatt88334 ай бұрын
મોતીજી ના ભાઈઓ જ છે 😮😮
@RONAK...THAKOR1435 ай бұрын
મહીસાગર જિલ્લા તરફથી અભિનંદન પાઠવીયે છીએ
@positivevaat5 ай бұрын
Thanks
@bhargavjoshi61369 ай бұрын
Jai shree krishan ❤
@premilapatel8565 Жыл бұрын
ઘી નો ભાવ વધારે છે આટલો ન હોય ❤ અમે પણ ગાયું રાખી છે ❤ કચ્છ મા જગામણ કરી ને ધી બનાવી ૧૦૦૦ રુપીયા સમજ્યા ❤
@vickypatel8431 Жыл бұрын
Sachi vat
@hardiksolankipratappura3773 Жыл бұрын
પૈસા કમાવા હોય અને સુખી થવું હોય તો તમે 2500લેવા મંનડો
@Allmotivation8182 Жыл бұрын
Saachi vaat chhe pan bhai aa gayu nu ghee tame vdesh maa msuply Karo ne to tamne 1 kilo ghee naa 50,000rupea ape ho e vaat finel ho
@divyangkumardangashiya2044 Жыл бұрын
Ha Bob Bhav che , Surat MA Gir gay nu Ghee 850/- Bhes nu Ghee 680/- no Bhav male che Garentee ape ke Lab MA Report karavo bhelsel pakday to 51000/- nu inam pan jaher Karel che, Mara Ghare Gir Gay nu Dudh 50/- na Bhave ave che Saru ave che, Bhav evo Rakho ke Loko ne posay, jen2 liter dudh Leto hoy e 3 liter dudh lai sake evo reasonable Bhav rakhay jethi Midle class ne nano mans pan Kai sake
@shaileshpatel1496 Жыл бұрын
ગાયો રાખ્યા પછી દિવસમાં સમાંતરે ખોરાક અને પાણી આપવું દરરોજ નહવડાવી પડે જેથી જીવાત, મચ્છર દૂર રહે અને જાનવરો સાથે જાનવર જેવા થવું પડે?
@amitthakor-fj6hj11 ай бұрын
Very good 👍👍👍
@yashchauhan7294 Жыл бұрын
Khub sharu kevai
@ranarraninga7900 Жыл бұрын
જોરદાર વિડીયો છે ભાઇ
@manjulabenvaghasiya2038 Жыл бұрын
ખુબ સરસ 👌👌
@bharatbhaibhuva4366 Жыл бұрын
નમસ્કાર ખુબ જ સરસ આપનું નામ નંબર જણાવવા વિનંતી તેમજ મુલાતી ગૌશાળા નું નામ આપવા વિંનતી ભરતભાઈ ભુવા ઢોલરા ઓલી ઓર્ગેનિક રાજકોટ
@vbbhammarbhammar7078 Жыл бұрын
Nice 🎉🎉🎉🎉
@kantilalkanjipatel233 Жыл бұрын
🕉️Namo Narayan Radhe Radhe 🐠
@kalpeshvataliya6546 Жыл бұрын
Wow
@jayvantsinhgohil5278 Жыл бұрын
Good
@aasishkumarpatel97945 ай бұрын
Saru kevay 😊
@rajendrakumarshankarlalpat5555 Жыл бұрын
ખૂબ સારૂ કામકાજ છે ભાઈ
@babarsinh9565 Жыл бұрын
વાહ ખરેખર
@mukeshparmar1598 Жыл бұрын
Jay gay Mata ji 🌹🌹🌹🌹🌹
@bipinbhaipatel66438 ай бұрын
Cow bhakti Good
@artandcraftvideos7687 Жыл бұрын
Good
@harsengpatel5705 Жыл бұрын
🎉🎉🎉 સુપર
@DhaVal-c5d5 ай бұрын
👌👌👌🙏
@a.s.editing86 Жыл бұрын
આ બધું કરવા માટે મુળી જોવે પહેલા
@patelfalguni70218 ай бұрын
Very nice bhai
@vadansinghranawat5081 Жыл бұрын
Jay Gau Mata
@DineshPandya-em6mz Жыл бұрын
જેને એ રીત ના આવતા હોય એજ લોકો લઈ શકે. તીસ હજાર કરશો તો પણ લેવા વાળા છે.મોંઘી વસ્તુ લેઇ ને ઘણા ને માંભો પાડવો હોય છે. બાકી 25 વાળું છાશ ની થેલી પણ ગરીબ લોકો લઈ શકતા નથી.
@shashtribharat2491 Жыл бұрын
👍👍👍
@કોકરેજlovers Жыл бұрын
👌👌👌🙏🙏👍👍👍
@bhaktibhaipatel1662 Жыл бұрын
khatar saru kheti mate.
@BhaveshChovtiya-fo4ni Жыл бұрын
વાહ શરશ
@amotiyajasabha773 Жыл бұрын
Bhai Bhai
@ramesh.thakor.668 Жыл бұрын
गौमाता नी. सेवा.. थाई...
@ramanbhaisodha1709 Жыл бұрын
Good
@indirabenpatel3663 Жыл бұрын
Good.good
@binarathod5382 Жыл бұрын
Khub saras Bhai Maro nano Bhai pan amdabad ma it ma job kre che. Gandhinagar ma gir gay ni gaushala che.
@hiteshdubal9646 Жыл бұрын
Good Work Jay Swaminarayan
@hellohappiness6195 Жыл бұрын
Swami nalayak
@theknowledgeacademyofgujar97024 ай бұрын
Hu ambapur no j chhu.bhai.
@SureshMakwana-wu6ys Жыл бұрын
Ok
@news7449 Жыл бұрын
કેટલા ગાય છે અને રોજ કેટલું દૂધ નીકળે છે એની માહિતી નથી આપી .
@sureshbambha9417 Жыл бұрын
તો બધુ બહાર આવકેટલી ગાય છે કટલું દૂધ થાય છે કેટલું દૂધ મેળવો છો કેટલા લીટર દૂધ હોય તો કેટલા કિલો ઘી બને કેટલું દૂધ મેળવો છો ને કેટલું ઘી બને છે ને કેટલું વેચો છો બાબા રામદેવ આખા દેશમાં વેચે છે આવું ઇન્ટરવ્યૂ લેવું જોઇએ
@punjashiroliya7915 Жыл бұрын
સબ મારી પાસે પણ દેશી ગાયનો તબેલો છે પણ ભાવ મળતો નથી
@hindviswaraj1674Raigadh Жыл бұрын
ગાય ના છાણ નું ખાતર બનાવી વેચો જેથી થોડું સરભર થાય. ગૌશાળા ની જગ્યા થોડી ફાર્મ હાઉસ જેવી રાખો. સ્ટીલીશ લૂક હશે તો લોકો આકાર્શાઇ
@divyabazala-cs8xp Жыл бұрын
Amare pan gir gai no tabelo chi 13 gai chi. Dudha 80 ma aapi chi Ani dhee 1800 ma aape chi . Chana pan viche chi😊🎉❤
@hiteshdave1826 Жыл бұрын
Please share your contact
@gahnshyamahir4880 Жыл бұрын
Good vha
@vinubhai96676 ай бұрын
Shrikant ji tabelo Bhes (buffalo) no kevay gay (cows) mate gaushala word no prayog kro to saru ❤
@govindbhairaval26266 ай бұрын
તમારી ગૌશાળા અંબાપુરમાં ક્યાં આવેલ છે ?સરનામુ જણાવશો.
@Kaushik_bariya_79 Жыл бұрын
Vato. Karvi. Sari. Lage. Aek. Gay. Rakho
@VirenChaudhary-qs6jo Жыл бұрын
Nebar bhai
@m.k.rathod3519 Жыл бұрын
Vat to sachi j chhe bhaini .....
@positivevaat Жыл бұрын
Ok thanks
@hareshchaudhary-u7c Жыл бұрын
ભાઈ તમે એમને એક સવાલ નો જવાબ આપવા દો અને પછી બીજો સવાલ કરો તમારા કરેલા સવાલ ના જવાબ રહી જાય છે
@heerapadaya Жыл бұрын
Geeta job 😊
@kmsodhakmsodha Жыл бұрын
Ye kya hota hai
@darshantrivedi49156 ай бұрын
geeta job 😂
@deshiilaj1271 Жыл бұрын
Sastu joyye chhe bhai public ne...zaher hoy ae chalse pan sara vastu ni kimat nathi aapta
@vtvpcr6363 Жыл бұрын
jay gay mata
@pareshprajapati46113 ай бұрын
I am not sure but it's GAUNITI gaushala.
@ST_SORAV4 ай бұрын
મારી સારામાં સારી નોકરી હતી મહિને 45, 000હજાર ઇન્કમ હતી નોકરી છોડી પશુપાલન વ્યવસાય નો ધંધો ચાલુ કર્યો પશુપાલન ના ધંધામાં ગાટો લાગ્યો અને આજે હું મજુરીએ જાઉં છું