મારું નામ દિનેશ શાહ છે મારા પિતાજીના નામે ખેડા જિલ્લા ના એક ગામમાં મારા પિતાશ્રી જમીન આવેલી છે ગામ નમુના 7 મોં કબજેદાર મારા પિતાશ્રીનું નામ ની પેઢી છે પણ તેનો વહીવટ કરતા મારા મોટા કાકાનું નામ ચાલે છે ગામ નમૂના 7 ના ઉતારામાં 1949 થી પેઢી નું નામ દાખલ થયેલ હોય તેવું લાગે છે તેઓ પોતે હયાત નથી તેમનું મરણ આશરે 70 વર્ષ પહેલાં થયેલ છે અને તેમના વારસો હયાત નથી હવે મામલતદાર આ સુધરો કરવા માટે આ પેઢી રજીસ્ટર નથી તેવો પુરાવો માંગે છે આવું સર્ટિફિકેટ કોણ આપે કે આ પેઢી રજિસ્ટર નથી આણી જરૂર મારા પિતાશ્રીનું પેઢીનામુ દાખલ કરવા માટે જરૂર છે માં વહીવટ કરતા તરીકે વહીવટ તરીકે મારા મોટા કાકાનું નામ કેવી રીતે કમી કરવાનો બીજા કોઈ રસ્તા છે હોય તો મને મારા ફોન નંબર 94 278 37 2 38 ઉપર અથવા તો મારો આ નંબર whatsapp વારો છે તો મને તેની કેવી રીતે આ પ્રોબલમ સોલ્વ કરવો માટે હું તમને વિનંતી કરું છું કરું છું આભાર દિનેશ શાહ તમારો ઓફિસ કોન્ટેક્ટ નંબર wapatupp પર મોકલશો
@vaibhavsheth85152 жыл бұрын
Jan seva kendra ma ketli fees che notary ni aa baabte
@laljibhaipithadia3032 Жыл бұрын
Aajni Tarikhe Talati Mantri Sarkar shri no 24-2-22 no sudharo Aavelchhata (self Declereshan na badale) Sogandnama no Aagrah Rakhe chhe. je mujab sogandnau karavine tcm. ne panchayat Raju karata saxina panch kyas karva mate take pachhi Tarikh Aapya karechhe Nikal karata nathi .to Niyam mujab keta divasma nikal karavano hoy? Pl Margdarasan Aapava vinanti
@nathabagas61252 жыл бұрын
JAY. BHART
@vaibhavsheth85152 жыл бұрын
પેઢીનામા ની વેલીડીટી કેટલા મહીના કે વર્ષ સુધી હોય છે
@BharatPanchal2 жыл бұрын
6 months
@Joshibhupesh882 жыл бұрын
ખેતર માટે પેઢી નામુ બનાવેલ હતું ઇ બેંક માં કામ આવશે..
@chendrikavasava58592 жыл бұрын
saheb pedinamu banava no kharh,[paissa]ketlo thay
@vaibhavsheth85152 жыл бұрын
પેઢીનામા ની અસલ કોપી કોને રાખવાની હોય છે,આપણે કે પછી તલાટીએ?
@BharatPanchal2 жыл бұрын
Varasai ma raju karava mate
@rameshthakor64444 ай бұрын
પેઢીનામાની અસલ કોપી અરજદારે લેવા હોય છે પરંતુ તેની એક ઝેરોક્ષ તલાટી ને આપવા ની હોય છે સોગંદનામું ઓરજીનલ તલાટી કમ મંત્રી ની પાસે રહેશે
@rohitthakor99942 жыл бұрын
Sir nirvansh kaka ni jamin kairite karavvu maran no dakhalo pan nathi 40 varsh jevu thai gayu.koi documents pan nathi
@allinformation24242 жыл бұрын
Nice information sir
@sidhdharajsinhchauhan94392 жыл бұрын
Sir tamaro no.apo
@dineshshah371 Жыл бұрын
મે કાલે જોઇન્ટ થવા માટે રૂપિયા 199.00 upi મારફતે ટ્રાય કરતા તે upi id અને તે pasword માગેછે તેથી હું બહાર નીકળી ગયો
@BharatPanchal Жыл бұрын
Sir some hacker are active pl dont process and 8866009313 my cell no you can contact me directly
@bhaveshpatel45402 жыл бұрын
Sir amari kheti ni jameen Gujarat ma che Ane mara pappa khedut che te 3 months pehla mumbai ma expired Thai Gaya...pedhinamu kyathi banse Mumbai ke Gujarat jya amari jameen che...pls koi pan you tuber aa point ni vaat j nathi karta...pls tame advice aapo saheb🙏🙏