કોઈ તલાટી ના નહિ કહી શકે પેઢીનામું કરી આપવાની, સોગંદનામુ પણ નહીં માંગે- Adv G J Dafada

  Рет қаралды 66,174

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Жыл бұрын

Join this channel to get access to perks:
/ @nyaypujak
આ વિડિયોમાં તમને ઘણી બધી ઉપયોગી માહીતી મળી અને વધુ પણ માહીતી મળતી રહે તે માટે આપે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનુ છે. લાઇક-શેર કરીને સબસ્ક્રાઇબ કરો. આપના જેવા અનેક લોકોને માહીતી મળતી રહે તે માટે સબસ્ક્રાઇબ કરો.
વધુુ વિડિયો જૂઓ અને વધુ જ્ઞાનસભર બનો....
(૧) માહિતી અધિકાર RTI • Right to Information -...
(૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન • Online Varsai ઓનલાઇન વ...
(૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ? • Online Varsai ઓનલાઇન વ...
(૪) લગ્ન રજીસ્ટ્રેશન • Marriage Registration ...
(૫) મિલકતની સંભાળ કેમ રાખવી ? • પ્લોટ - મકાન - ખેેેેતર...
(૬) ભરણપોષણ કોને મળે ? • ભરણપોષણ કોને મળે?- Adv...
(૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ • મીલકત ખરીદનારની જવાબદા...
(૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ • સરળ પ્રશ્ન - જવાબ વીલ ...
(૯) મિલકતની ફાઇલ ... • આપણી મિલ્કતોની ફાઇલ અદ...
(૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો • વેચાણ કે સંપાદનમાં જમી...
(૧૧) લાંચ રૂશ્વત .. ACB. • કલમ - ૧૩(૧) બી અને કલમ...
(૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી • જમીન સંપાદનની વળતર બાબ...
(૧૩) ૭/૧૨ ના પાના જુદા • ખેતીની જમીના પૈકી વેચા...
(૧૪) HUF ટેક્સ પ્લાનિંગ • ખેડુત-વેપારીને ઉપયોગી ...
(૧૫) બિનખેડૂત જમીન ખરીદી • ગણોતધારા સુધારા વટહુકમ...
(૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ • habeas corpus & Live I...
(૧૭) કૃષિ કાયદા • ખેડુતોને આઝાદીના ૭ર વર...
(૧૮) દસ્તાવેજ નમૂનાઓ • સબ રજીસ્ટ્રાર સમક્ષ નો...
(૧૯) લેન્ડ ગ્રેબિંગ • ગુજરાત જમીન પચાવી પાડવ...
(૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો • તકરારી કેસ/અપીલના નવા ...
(૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન • Mukhyamantri Bagayat V...
(૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ • Notary Appointment Pro...
(૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી • લેન્ડ ગ્રેબીંગની ફરીયા...
(૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ • ફાઇલ બોલે છે | જાહેર વ...
(૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ ...
(૨૬) ભારતીય પુરાવા અધિનિયમ • ભારતીય પુરાવા અધિનિયમ ...
(૨૭) મહિલાના અધિકારો • મહિલાઓના અધિકારો | Rig...
(૨૮) અગત્યના દાખલાઓની માહિતી • Income, Domicile, MYSY...
મને રૂબરૂ મળવા માટે www.google.com/search?q=govin...
NyayPujak is the Digital Presence of Govind Dafada Law Office. We are the Only Firm in Kutch-Gujarat to provide all Legal services on an All-At-One-Place basis, Specialists in Property Law our Firm is being Managed under the guidance of LL.M. Advocate Mr. Govind Dafada. With In-House Team of Talented Advocates, Notaries, Land Surveyors, Document Writing Team, a Team of Solicitors Dedicated to Civil Claims and Team of experts in civil,criminal and cyber laws.
We Help You Out Through :
Representation in Taluka & District level Civil & Criminal Courts
Appeals & Revisions to the SSRD and Gujarat Land Tribunal on behalf of Client
Appearing in High Court Matters at Gujarat High Court
RTS (Takrari) in Taluka & District level Revenue Courts
WhatsApp All Your Queries & We’ll be Right Back
+91 97260 98675 Or +91 82006 47895
Follow Us @ :
/ govinddafadaanjar
/ 100072140951088
/ nyaypujak
/ nyaypujak
TAGS :
@Najmuddin Meghani Advocate @Advocate Payal @Art of Advocacy @Advogado e Professor Roberto Conceição @Advocate Savikar @Supercar Advocates @VIKI ENTERTAINMENT STAR
E-mail : kutchguide7@gmai.com | GDLO@nyaypujak.com | info@growithg.com

Пікірлер: 243
@girishpatel2924
@girishpatel2924 3 ай бұрын
સરકરશ્રીના પરીપત્ર હોવા છતાં પેઢીનામું કરાવવા તલાટી કમ મંત્રીઓ નોટરી કરેલું સોગંદનામું આજે પણ માંગવા મા આવેછે તો શુંકરવું જોઇ એ
@voiceseven
@voiceseven Ай бұрын
ગાંધીજી ni મદદ લ્યો, કામ થઈ જશે.
@solankivikramsinha9488
@solankivikramsinha9488 9 ай бұрын
❤❤❤ ખુબ ખુબ આભાર સાહેબ આપણે હંમેશા પબ્લિક હિત જ જોયો છે બહુજ સુંદર રીતે આપને રજૂઆત કરી છે ખુબ ખુબ આભાર સાહેબ🙏🙏🙏💐
@natverbhainanubhai5420
@natverbhainanubhai5420 Жыл бұрын
જય ભારત ખુબ સરસ માહીતી કુટુબો સંપ રહેશે અને ખોટા પૈસા કોઈ લઈ શકશે નહી વકીલ સાહેબ ખુબ ધનયવાદ જય ભગવાન
@hasmukh9526
@hasmukh9526 Жыл бұрын
ખુબજ સરળતા પૂર્વક જાણકારી આપીને સમજાવી લોકો સુધી પહોંચાડી. આપને ખુબજ સારું કામ કરો છો.સર પણ અમુક તલાટી લોકો ને બહુ પરેશાન કરી નાખે છે.બધાજ પેપર હોવા છતાં પણ.ધક્કા કરાવે છે.સાહેબ આના માટે શું કરવું જોઈએ.જણાવશો🙏 આપનો ખુબ ખુબ આભાર 🙏
@NyayPujak
@NyayPujak Жыл бұрын
માણસ ની પ્રકૃતિ ને આપણે બદલી શકતા નથી, માટે ધીરજ રાખી મામલતદાર શ્રીને લખવું જોઈએ, જે તલાટી નાં પાડે, એના નામ જોગ. સાથોસાથ આપણી પણ જવાબદારી બને છે કે જરૂરી પંચ, આધાર કાર્ડ અને ફોટો સાથે હાજર રખાવવા, સોગંદનામુ માંગે તો રજૂ કરવું, સહીઓ કરાવવી અને મરણ પ્રમાણપત્ર ની પ્રમાણિત નકલ રજુ કરવી.
@chiragpatel4601
@chiragpatel4601 7 ай бұрын
@@NyayPujak મારો મિત્ર ગયા અઠવાડિયા માં એમના વતન ના ગામ ના તલાટી પાસે પેઠીનામુ કરાવવા ગયો હતો પણ તલાટી એ કીઘુ તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોધંદ નામું એવું પડશે. અને એ માટે તમારા રહેલાક ની જગ્યા એ જવું પડશે. લાગે છે તલાટી ને આ નવા કાયદા ની માહિતી નથી મળી. હવે શું કરી શકાય.
@Mlpatel-gc1up
@Mlpatel-gc1up 9 ай бұрын
Thanks a lot
@fakirmamadthebatheba4974
@fakirmamadthebatheba4974 Жыл бұрын
आभार
@allinformation2424
@allinformation2424 Жыл бұрын
Very nice information sir
@VijayThakor-iz4id
@VijayThakor-iz4id Жыл бұрын
આભાર આપનો
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 Ай бұрын
Thanks sir
@user-it5sx1ev1f
@user-it5sx1ev1f 10 ай бұрын
બહુંજ સરસ અને શીખવા મલ્યું છે 🤗
@DesaiDevraj-nq5dm
@DesaiDevraj-nq5dm 10 ай бұрын
Bahu saras mahiti api sar
@merujithakor133
@merujithakor133 6 ай бұрын
ખુબ સરસ❤
@gunvantpatel4683
@gunvantpatel4683 8 ай бұрын
સર.... ખુબજ સરસ ઉપયોગી માહિતી છે...
@pingalshihghadhavi8572
@pingalshihghadhavi8572 3 ай бұрын
ખૂબ જ અગત્યની માહિતી આપી છે દાફડા ભાઈ એ,
@s.g.p.a.p.9010
@s.g.p.a.p.9010 Ай бұрын
Sari mahiti api
@Ajayrajsinh_Chudasama
@Ajayrajsinh_Chudasama Жыл бұрын
wha... shaheb aabhar , jay kishan
@rameshchauhan8141
@rameshchauhan8141 2 ай бұрын
Good news
@user-vs3ve9rf6w
@user-vs3ve9rf6w 4 ай бұрын
Very good ❤
@chavdaparbat3928
@chavdaparbat3928 Жыл бұрын
નમસ્કાર ખુબ સરસ માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you for your support and encouragement 🙂 ok
@paliyabhojak1657
@paliyabhojak1657 3 ай бұрын
સારી રીતે માહિતગાર કર્યા છે. આભાર.
@mustaksaiyed6319
@mustaksaiyed6319 9 ай бұрын
Oke
@ParmarVinod-fl2xk
@ParmarVinod-fl2xk 4 ай бұрын
Saras Saheb
@harishdabhi5842
@harishdabhi5842 Жыл бұрын
Good mahiti sir
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@chunadamehulhansaraj5305
@chunadamehulhansaraj5305 Жыл бұрын
Good saheb saras mahiti
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@bharatsinhgohil9255
@bharatsinhgohil9255 4 ай бұрын
@shukdevbhatt3733
@shukdevbhatt3733 Жыл бұрын
Nice Sir
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank u
@vishnubhaipatel5101
@vishnubhaipatel5101 5 ай бұрын
Sarama sari vat kari
@mdparmarmdparmar8385
@mdparmarmdparmar8385 3 ай бұрын
Good information 11:19
@thakorsuvik9162
@thakorsuvik9162 Ай бұрын
ખૂબ સરસ આપ સરસ માહિતી આપી રહ્યા છો..... આભાર ❤🎉
@karashankhunti9078
@karashankhunti9078 Жыл бұрын
Good sar
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thanks 👍
@MafatbhaiThakor-if5mf
@MafatbhaiThakor-if5mf 9 ай бұрын
🙏🙏OK Sar 👍 bahu Sara's vat Kari
@mahirparmar7274
@mahirparmar7274 6 ай бұрын
સરસ સર
@NyayPujak
@NyayPujak 6 ай бұрын
Thank you
@prakashdaki7268
@prakashdaki7268 Жыл бұрын
Sir amari arji varsay ni namnjur thay ti aetle apil ma gya hukm aaypa ne 6mhina thya hju varsay nodh thay nthi su kru sir please mahiti aapo
@ashishdarbar919
@ashishdarbar919 Жыл бұрын
આપ સર સરસ માહિતી આપો છો
@chiragpatel4601
@chiragpatel4601 7 ай бұрын
Pethinama mate badha varasdaro e talati ni rubru ma sign karvi pade?
@technopapa1029
@technopapa1029 5 ай бұрын
Sir A janav so sathe documents ma su mage Aadhar,pan, voting card , driving licence vagere????? Aama aloko ni manmani karta hoy aadhar cardj joye so Avu hoy che janav jo?????
@KiranRathva-ig5il
@KiranRathva-ig5il 2 ай бұрын
સાહેબ તલાટી આજે તલાટી સોગંદનામું બનાવી આપવા આના કાના કરે છે આના માટે કોઈ જોગવાય છે..
@ajdarshan8383
@ajdarshan8383 8 ай бұрын
થેંક્યું
@faizaAmalik9070
@faizaAmalik9070 10 ай бұрын
Plz bataiye pidi nama banane kitne paise lgte hai kaise bna skte hai hum
@imaranliyakat5842
@imaranliyakat5842 Жыл бұрын
મિત્રો આને આગળ જરૂર થી ફોરવર્ડ કરજો જે ના થકી જરૂરિયાતમંદો ને માહીતી મલી શકે.. આભાર ..જે..જી ...દાફડા જી...
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@narendrarathod1936
@narendrarathod1936 Жыл бұрын
Aa paripatra ni pdf kyathi malase ??
@jayeshmali7350
@jayeshmali7350 11 ай бұрын
Aa paripatra kya thi download thase ?
@bhagavatbhusara760
@bhagavatbhusara760 22 күн бұрын
Sir bhai benno aapavano niyam kyarthi aayvo
@soyabmir4249
@soyabmir4249 4 ай бұрын
corporation holl buking deposit problem che 30 divas karta vadhare samay thayo che to su karvu.ane su enu Kai refund male ke kem e janavsho
@rajeshkumarsharma5592
@rajeshkumarsharma5592 Жыл бұрын
Saheb, Talati ni complain kya thai ????? Very nice and informative video.....thanks a lot.....
@NyayPujak
@NyayPujak Жыл бұрын
વિવિધ પ્રકારના જુદા જુદા સંજોગોમાં જુદી જુદી ફરિયાદ કે કમ્પ્લેન કરવાની થાતી આપની સાથે કેવા પ્રકારની અસંતોષ છે અને કેવા પ્રકારની આ ફરિયાદ કરવા માંગો છો તે માત્ર ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ આપણે સલાહ આપી શકાય તેમ જો આપ કન્સલ્ટિંગ બુક કરવા માંગતા હો તો નીચે આપેલા કન્સલ્ટિંગ લીંકમાંથી તારીખ અને સમય નક્કી કરી ત્યારબાદ ફોન પર ચર્ચા કરી શકશો અને વધુ વિગત આપના પ્રશ્ન વિશે જાણી શકશો consultation.nyaypujak.com
@rameshvansh5043
@rameshvansh5043 6 ай бұрын
Sir mari jamin ni Lago lag sree sarkarni kharaba ni jamin aaveli se te jamin ukarda sede chale se ane aa jamin par 50 year thi kabjo se Amaro to te lagu jamin tarike thay
@NyayPujak
@NyayPujak 6 ай бұрын
ટાઈટલ ચકાસી જવાબ આપી શકાય
@rasulbhaimultani5799
@rasulbhaimultani5799 Жыл бұрын
Sir amare par dada na namne ni jamin che ane aema papa na kaka na chokra no hak pan lage to a loko varsay ma name chada mate aadhar card ni jerox nathi aapta su karvu pade
@jigar_news
@jigar_news 11 ай бұрын
આપે જે માહિતી આપી છે તે ઉપયોગી છે પરંતુ આપે જે વોઇસ રેકોર્ડ કર્યો છે તેમાં ઇકો વધારે છે. જેથી વોઇસ ની ક્વોલિટી સુધારવી
@hasmukhbhogayata1271
@hasmukhbhogayata1271 3 ай бұрын
Hu Hayat chu Mari Jamin Maru nam kmi krine mara dikrana name karva su karvu ?
@vishalchuhan789
@vishalchuhan789 Жыл бұрын
Sar hak tyag rajistari karvu femely metar ma farjyat che
@NyayPujak
@NyayPujak Жыл бұрын
હા
@GujjuEuP527
@GujjuEuP527 4 ай бұрын
gujari gaya che pan koi varas daro nathi to su karvanu ? death certificate che. to su karvu ? jamin mathi name nikali deva mate ?
@nileshmistry6121
@nileshmistry6121 Жыл бұрын
Saheb... Property card ma koi nu mrutyu thaya pachhi tena varasdar na nam add karvani process janav so... Ragistrar office ma nam umeri ne nakal kadhi apva na paisa mange chhe... Su karvu????
@NyayPujak
@NyayPujak Жыл бұрын
વોટસઅપ સંપર્ક કરશો
@user-sl3ml9ls4y
@user-sl3ml9ls4y 3 ай бұрын
Very nice information sir. I am writing my problem do let me know whats the solution. Sir, My grandfather had agri. Land , he died in the year 1970 and the tenant got his name registered under section 32 of the Bombay tenancy and agricultural act in 1977 stating that my grandfather had died 5 years ago and all his HEIRS are living in London at that moment. But in reality we were living here in India and my mother died in the year 1977 and my father had financial problems well I found the papers my land few months back. But in year 2014 this illegal tenant sold our land. 1) Can u please tell me under which sections can I file the case. 2) Any case laws related to my case.
@harishparmar7874
@harishparmar7874 4 ай бұрын
Paripatra PDF moklo sir
@adhyanta16
@adhyanta16 7 ай бұрын
Gm sir Mara nana ni milkat ma. Mari maa na name thase pan Mari maa pan Shanti thayel che. Pidinamo amare name thase.
@janjibenkaravadra9282
@janjibenkaravadra9282 3 ай бұрын
Ame 3behno che mara maa hayat che hage mara dada ni jamin ma amru nam nathi su karvu te janvso ame 2 benu parnit che mate varsdar thvu che mahiti apso
@hcchauhan459
@hcchauhan459 Жыл бұрын
તલાટી પાસે કામ કરાવવું તે વડાપ્રધાન પાસે કામ કરાવવા કરતા મુશ્કેલ છે.
@NyayPujak
@NyayPujak Жыл бұрын
બધા સરખા નથી હોતા, ઘણા હકારાત્મક અભિગમ વાળા તલાટી શ્રીઓ સાથે પણ પરિચય માં આવ્યો છું. પણ દરેક સરકાર ની સૂચનાઓ મુજબ જરૂરી દસ્તાવેજો મેળવી ને પણ કામ કરી આપે એવું ઈચ્છીએ કારણ કે ગુજરનાર જ્યારે કુટુંબ નો એકમાત્ર સહારો હોય ત્યારે એના વારસો ને મુશ્કેલી ન પડે એ જોવું એ પણ એક માનવતાનું કાર્ય છે.
@rdparmar9128
@rdparmar9128 Жыл бұрын
Talati educated hoy chhe uneducated nahi
@jayvantpatel6651
@jayvantpatel6651 11 ай бұрын
Coronation
@hasmukh9526
@hasmukh9526 Жыл бұрын
આ જાણકારી લોકો સુધી પહોંચાડવી જરૂર જોઈએ.આપ સર્વે ને વિનંતી છે.લોકો ફોર્વડ કરો.મોકલો🙏
@NyayPujak
@NyayPujak Жыл бұрын
આભાર
@prahaladsinhzala5921
@prahaladsinhzala5921 10 ай бұрын
Namskar sir please contact apasho
@sodhasonal
@sodhasonal 3 ай бұрын
Sir mare OBC kadavva mate પેઠી નામુ કઢાવવું છે . મારા પપ્પાના કાકાની LC na adhare obc નીકળે એમ છે ,શું કરવું કય ખબર નથી પડતી .. યોગ્ય માહિતી આપવા વિનંતી 🙏🏻
@Ronakkeshorts
@Ronakkeshorts 11 ай бұрын
Sir kheti ni jamin ma hayatima hak dakhal karvama stamp duty saa mate bharvi hade????? Mara dada 3 bhai hata aem na mota bhai na name par badhi jamin hati jyare bhaag padya tyare dada swargvas thai gayo to ne je bhai na name jamin hati aenma mrutyu thi aemni 2ne dikari na name par jamin thai gayi pachi ae dikario ae jamin parthi hak uthavi ne mara dadi ne pappa na name par jamin kari Aapi to ae jamin par amara name dakhal karvama Aadi liti thi vahechani thayel che aeva karan thi maro hak akhal na thai sakyo ne stamp duty bharva ni Aavi to sir Aa stamp duty sa mate bharva ni thaay?????
@ashoknakrani539
@ashoknakrani539 Жыл бұрын
પરિપત્ર ની કોપી કયાંથી મળી શકે
@SAHILMSINDHI942
@SAHILMSINDHI942 3 ай бұрын
કાકાએ કઢાવેલ પેઢીનામું નો ઉપયોગ હું કરી સકું કે પછી મારે અલગ થી નીકળવું પડે??
@karanvasava6510
@karanvasava6510 Жыл бұрын
Self declared form kyathi malse?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
revenuedepartment.gujarat.gov.in/showpage.aspx?contentid=38393
@oomkar4
@oomkar4 5 ай бұрын
Pedhinamu banavi aapava mate no maximum time ketlo hoy chhe? Mare 10 days thai gaya but koi response nathi.
@NyayPujak
@NyayPujak 5 ай бұрын
Same Day Kari aape તમે બે પંચ સાથે આધારકાર્ડ અને ફોટો સાથે હાજર રહી કરાવી શકો,
@karshandafda2140
@karshandafda2140 11 ай бұрын
Shachi vata se shaheb tamari talati dhka khvrave che 💯
@rasulbhaimultani5799
@rasulbhaimultani5799 Жыл бұрын
Ame 5 behno chai bhai nathi ghar nu makan pan nathi bhade rahi chi bav j heran chai kai salah aapo plz
@SatarbhaiLuhar
@SatarbhaiLuhar 5 ай бұрын
Sattarbhailhuar
@ghanshyamthumar2791
@ghanshyamthumar2791 2 ай бұрын
હયાતી મા હક દાખલ ની ઑનલાઇન અરજી કરતે વખતે સોગંદનામું નંબર મા કયૉ નંબર લખવાનો હોય છે?
@ankitvohera4220
@ankitvohera4220 7 ай бұрын
Saheb mane pedhinamu nai kari aap ta to su Karva nu
@ramanbhaipatel2541
@ramanbhaipatel2541 23 күн бұрын
Darek ..taliti...gram..panchayat...board..lagave..k..notari..karavani..nathi...board.lagavo..ke..gram..panachayatama...mesul...gharavero....a..sivay..lanch..apavi..nahi
@parthpandya10
@parthpandya10 4 ай бұрын
કોઇ બહેન ને પિતા / ભાઈ જાણી જોઈને બાકી રાખી દેશે તો જવાબદારી કોની? અને બાકી રાખી દીધેલ હોય તો ફરિયાદ કોને કરવાની થાય અને કંઈ કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવી શકાય?
@ashoknakrani539
@ashoknakrani539 Жыл бұрын
પરિપત્ર ની કોપી ની પીડીએફ ફાઈલ મોકલી આપશો
@ParmarVinod-fl2xk
@ParmarVinod-fl2xk 4 ай бұрын
Number aapi sako saheb tamaro
@EaglEyes2024
@EaglEyes2024 4 ай бұрын
પરિપત્ર ક્યાં થી મળી શકે ?
@tejalshah586
@tejalshah586 3 ай бұрын
Putra xpaid Thayer che te santan nathi to mature ne haulage Akno AK putra hato
@harshilsavani6233
@harshilsavani6233 4 ай бұрын
પેઢી આંબા માં કેટલી પેઢી નો સમાવે કરી શકાય?
@janjibenkaravadra9282
@janjibenkaravadra9282 3 ай бұрын
mara bapa maran pchi vidva sahay mate maran na dakla mate vacil rakhi 17000no karc thayo
@bhikhajithakor7928
@bhikhajithakor7928 Жыл бұрын
સર આ પરિપત્ર ડાઉનલોડ કયાથી કરવો
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Discription box માંથી
@punamparmar7161
@punamparmar7161 Жыл бұрын
સાહેબ અમારી જમીન કોઈએ પચાવી પાડી છે તો આપ અમને રસ્તો બતાવશો
@NyayPujak
@NyayPujak Жыл бұрын
આપ વોટસઅપ સંપર્ક કરશો
@harishparmar8329
@harishparmar8329 Жыл бұрын
લેન્ડ ગ્રેબીંગ ઍક્ટ 2020હેઠળ કલેક્ટર ને તાત્કાલિક અસરથી અરજી કરવાની હોય છે
@nimeshvasaiya6226
@nimeshvasaiya6226 Жыл бұрын
Khotu pedhinamu banave to javabdari koni ganase aama...?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
પંચો ની જ, જવાબદારી હોય,
@laxmanbhaipatel9205
@laxmanbhaipatel9205 10 ай бұрын
પેઢીનામુ કરવા માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવા માટેની કોઈ એપ્લિકેશન છે
@makwanajayantibhai929
@makwanajayantibhai929 6 ай бұрын
મારા પિતા ને બે ભાઈઓ હતા, તેમા અેક મોટાભાઈ ને જમીન છે, જે અવસાન પામેલા છે, તેમના સંતાનોને જમીન છે, પણ મારા પિતા ના નામે કંઈજ નથી, મારા પિતા પણ અવસાન પામેલા છે, તો હુ ખાતેદાર બની શકુ?આપનો મો, નંબર આપવા વિનંતી,
@NyayPujak
@NyayPujak 5 ай бұрын
ના બની શકો, માત્ર તમારા પિતા અથવા માતા ના ખાતે જમીન હોય તો જ બની શકો
@sheregujaratnews4182
@sheregujaratnews4182 8 ай бұрын
નડિયાદ માં સાક્ષી ઓ નું સ્ટેમ્પ પેપર ફરજિયાત વાપરવા મજબૂર કરે છે. શું કરવું.
@bharatkumarshrimali1350
@bharatkumarshrimali1350 Жыл бұрын
પરિપત્રના મુદ્દા નં. 1 મુજબ પેઢીનામું જે હેતુ દર્શાવેલ છે, તે માટે જ અરજદારશ્રી કરાવે છે, તેવી ખબર પૂછ્યા વગર કેમ તલાટીને ખબર પડશે સાહેબ?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
પેઢીનામું વારસાઈ જાહેર કરવા માટે જ હોય તલાટી ને એ જાણવાનો / પૂછવાનો અધિકાર નથી કે ક્યાં રજૂ કરશે. કોઈ કોર્ટમાં પણ રજૂ કરવાનો થાય.
@jagdishjagdish6244
@jagdishjagdish6244 Жыл бұрын
@@NyayPujak તા.14/5/2014 નાં પરીપત્ર મુજબનો પેઢીનામું બનાવવા માટેના નમૂનામાં સ્પષ્ટ લખેલ છે કે ક્યાં હેતુ માટે પેઢીનામું જરૂર છે. તો મારે એ હેતુ જણાવવો નહી એ ખોટુ છે
@bhikhajithakor7928
@bhikhajithakor7928 Жыл бұрын
સર સાક્ષ ની ઉંમર વર્ષ કેટલા હોવા જોઈએ
@NyayPujak
@NyayPujak Жыл бұрын
21
@roshnipala5660
@roshnipala5660 Жыл бұрын
Talati ne arji karya pachhi Pedhinamu ketla divas ma male? Ani online koi process chhe?
@roshnipala5660
@roshnipala5660 Жыл бұрын
Pedhinamu banavva kaya documents ni jarur chhe? Self-declaration ma revenue stamp ni jarur padse, if yes ketla no revenue stamp lagse?
@roshnipala5660
@roshnipala5660 Жыл бұрын
Sir, self-declaration 2 ni jaruriyat fakt hayati ma pedhinamu banavie tyare j jarur padse ne?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Same day
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Adhar card and photo
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Yes
@parmeshvarzala7077
@parmeshvarzala7077 8 ай бұрын
વીડિયો માં સાહેબે સત્ય જ કહ્યું છે તલાટીઓ એવું કરતા જ હોય છે મોડ થોડા આવું નથી કરતા.
@rvkanasagara3474
@rvkanasagara3474 4 ай бұрын
Sarnamu. Rong. Bije. Gam. Raheto. Varsai. Thi. Anjan. Hoi. 135. D. Ni. Notice. Mali. Na. Hoi. Janma. Nathi 7. 12. Ma. Shu. Kayda.Affidevt. Ma. Sarnamu. Rong Lakhe. Varasdar. NE Jan. No. Hoi. Shu. Karvu. Mahiti. Janavsho.
@xyz.......2937
@xyz.......2937 Жыл бұрын
સર હું ૧ ભાઈ અને મારી ૪ બહેન છે મારી માતા ના મૃત્યુ પછી મારા પિતાએ બીજા લગ્ન કરેલ હતા તેનો ૧ દીકરો જે હાલમાં ગામ નો સરપંચ છે. હમણાં જ ૨ મહિના પહેલા જ મારા પિતા પણ મૃત્યુ પામ્યા હતા તેથી મરણ નો દાખલો કાઢવા ગામ પંચાયત પર ૧૦ થી ૧૫ વાર આટા માર્યા પણ તલાટી કંઈ ને કઈ બના કાઢી ના પડતો હતો ને હવે એમ કહે છે કે ગામ નો સરપંચ જે મારો સોતે લો ભાઈ છે તે અમને મરણ નો દાખલો કાઢી આપવાની ના પાડે છે તો તેના માટે શું કરું પડે
@VipulVerma-mm9oy
@VipulVerma-mm9oy 8 ай бұрын
Return application aapo, eny received copy lo. Talati ni sign wadi.. pachhi pan na aape to Collector ne proof sathe application aapo. Ek copy Jilla vikash adhikari ne aapo... eny copy RPAD thi talati ane sarpanch ne moklo...
@alpeshprajapati3056
@alpeshprajapati3056 Жыл бұрын
સર ઊધોગિક હેતુ નાં પ્લોટ ની વારસાઇ કરવા માટે કોઈ વેરો ભરવો પડે ?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Gidc vasule chhe
@jayantilalwadekar3212
@jayantilalwadekar3212 5 ай бұрын
આ ઈમલાની મિલ્કત શું છે ? ઈમલો એટલે શું ?
@NyayPujak
@NyayPujak 4 ай бұрын
ઇમલો એટલે એવું બાંધકામ કે જે અન્ય ની માલિકી ની જમીન પર બનાવેલ હોય. સામાન્ય રીતે સરકારી જમીન પર નો બાંધકામ
@parmarkartik8984
@parmarkartik8984 2 ай бұрын
પરિશિષ્ટ -૧ ફોર્મ છે તે ભરી વકીલ ના સહી સિક્કા કરાવવા જરૂરી છે
@NyayPujak
@NyayPujak 2 ай бұрын
સ્થાનિક વકીલશ્રીનો સંપર્ક કરો. પરિશિષ્ટ - ૧ જોયા બાદ સલાહ આપશે.
@hakubharana191
@hakubharana191 Жыл бұрын
Pedhi namu kadhvani na pade to talati same su Pagla lay sakay
@NyayPujak
@NyayPujak Жыл бұрын
મામલતદાર ને લેખિત રજૂઆત
@ramanbhaipatel2541
@ramanbhaipatel2541 23 күн бұрын
A..khota...samachar..na..jaher..karo...talati..to...notari...sakxi...two.....pachi..talati.pase.javanu...have..be..aadharkard..two..sakxi...pachhi..javab
@bhimabhaisolanki8540
@bhimabhaisolanki8540 9 ай бұрын
પેઢી.. નામમાં.સાત..નામ.હૉય.અને.3જનામ.હોય.તો.ચાર.નામ.નુ.શુકરવુ
@alpeshprajapati3056
@alpeshprajapati3056 Жыл бұрын
સોગંદનામા માં નોટરી કરવી ફરજિયાત છે સાહેબ ????
@NyayPujak
@NyayPujak Жыл бұрын
જી
@ketanbhai7050
@ketanbhai7050 Жыл бұрын
તમે તલાટી લાગો છો અલ્પેશ ભાઈ
@alpeshprajapati3056
@alpeshprajapati3056 Жыл бұрын
@@ketanbhai7050 નાં તલાટી નું તો ફોર્મ પણ મે ક્યારેય નથી ભર્યું.
@amarsinhparmar5281
@amarsinhparmar5281 Жыл бұрын
અટક માં ફેરફાર હોવા થી સોગ્ધનામુ કરી સકાય છે સાહેબ ❤
@vagheladhirabha
@vagheladhirabha Жыл бұрын
સર 1951થી 1952અને2004 સુધી ની જુના 7/12/8અને જુની નોધો કોની પાસે મળછે
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Mamlatdar office thi
@Mr_INDIA911
@Mr_INDIA911 14 күн бұрын
તલાટી અથવા મંત્રી ની ફરિયાદ ક્યાં કેવીરીતે કરવી..ઘણી જગ્યાએ પેઢીનામાં માટે રૂપિયા પણ માંગવામાં આવે છે..જે રીતે પાસપોર્ટ માટે માંગવામાં આવે છે..ખુશ થઈ ને કૈક આપો😂😂😂
@pankajmalivad1828
@pankajmalivad1828 Жыл бұрын
કોઈ વ્યક્તિ વારસદારો ને છુપાવી ખોટું ના કરે એટલાં માટે સોગંદનામું નામું હોય છે
@jannat-md7qx
@jannat-md7qx Жыл бұрын
Tamne su salah aap mane keso amare pan aa j problem che
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
LRC-108(1)(5)(6) - જમીન મહેસુલ અધિનિયમ ના નિયમ - ૧૦૮(૧), (પ) અને (૬) ની સમજ - Adv G J Dafada
9:16
comedy moment by morari bapu
13:19
only bhakti
Рет қаралды 43 М.
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН