ખુબ ખુબ અભિનંદન મહિપતસિંહ ચૌહાણ તમને તમારી ટીમ ભગવાન જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ આપે એજ મારા મહાદેવ પાસે સાળંગપુર વાળા હનુમાન દાદા પાસે પ્રાર્થના કરીએ 🙏🙏🙏 આવા છોકરા ને છોકરી ની તમને દુવા મળશે આશિવૉદ મળે એજ ભગવાન શિવ પાસે પ્રાર્થના કરીએ 🙏🙏🙏 તમારા આયુષ્ય માં વૃધ્ધિ થાય જાજી શક્તિ આપે માં મોગલ 🙏🙏 કબરાવ મણીધર વાળી પાસે પ્રાર્થના કરીએ 🙏🙏🙏
@dhirajlalbhuva18632 жыл бұрын
મહિપતભાઈ ....ખૂબ ખૂબ અભિનંદન.... લગે રહો...તમારા જેવા 182 ધારાસભ્યો ની ગુજરાત ને જરૂર છે...તો જ ગુજરાત સ્વર્ગ બની જાય!
@geetagyan30072 жыл бұрын
ખુબજ આનંદ થયો સાહેબ... કે આવા વ્યક્તિ નો ઇન્ટરવ્યૂ આપે લીધો... ધન્ય છે તેની જનેતા ને અને આપ જેવા પત્રકાર ને.. જય રણછોડ....
@DipakChauhan-852 жыл бұрын
આ જે હુ મહિપતસિંહ ચૌહાણ કોણ છે તે ખાલી નામ સાંભર્યું તું પરંતુ ખરા અર્થ માં તે સુ છે તે આ જે તમારાં ઇન્ટરવયૂ થી જાણવા મળ્યું છે તેથી તમારો ખૂબ ખૂબ આભાર.
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@dharmendrazala63432 жыл бұрын
@@VisheshwithDinesh મહીપત સિહ ચૌહાણ તો ચરોતર નો કીગછે ભાઈ
@padmabenonpanchal11362 жыл бұрын
@@dharmendrazala6343 nahi
@RajeshBaria11432 жыл бұрын
Jay mataji
@dujadeja64042 жыл бұрын
@@padmabenonpanchal1136 'nahi' kem bahen? Ema khotu shu chhe?
@joliyakamlesh86702 жыл бұрын
બાપુ ને દ્વારકા ઘીશ ધણુ આપે બાપુ ને જય માતાજી
@vishalbaraiya76842 жыл бұрын
બહુજ સરસ માહિતગાર કર્યા આપની ચેનલ ના માધ્યમ થકી મહીપતસિહ ને જાણવાનો અવસર મલયો આભાર બહુજ સરસ કાર્ય છેમહીપત સિંહ નુ
@VipulBeladiya732 жыл бұрын
ખુબ સરસ અભ્યાસ નું કામ કરી રહ્યા છો સાહેબ તમારી હિંમત થી જે બાળકો ત્યાં અભ્યાસ કરે છે તે દુનિયા માં કોઈ પણ જગ્યાએ પાસા નાં પડે તેવી માં ભવાની પાસે પ્રાર્થના છે 👋 જય હિન્દ સર 🇮🇳
@patelatul89542 жыл бұрын
મહિપતસિંહ ચૌહાણને ખૂબ ખૂબ અભિનંદન. દિનેશભાઇનો આભાર.
@nileshparmarofficial4842 жыл бұрын
મહિપતસિંહ ખુબ જ સુંદર કામ કરી રહ્યા છે અને ભગવાન એમને ખુબ આગળ વધવાની શક્તિ આપે અને દીનેશભાઈ ને પણ ખુબ ખુબ અભિનંદન....
@BharatGhohil3 ай бұрын
MAYPATSIH TAMNE LAKO SALAM
@GujaratiNewsLatest2 жыл бұрын
ખરેખર મહિપતસિંહ ના કામ ને ૧૦૦૦ તોપો ની સલામી... 🙏🙏👌👌👌
@rathodnita38472 жыл бұрын
હવે પછી ના વડાપ્રધાન મયપતસિહ ચૌહાણ જ થવા જોઈએ 🇮🇳🇮🇳જય હિન્દ 🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳🇮🇳 ભારત માતા કી જય 🇮🇳🇮🇳🇮🇳 હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત કરીએ છીએ 🙏🙏🙏
@jrbstudio56242 жыл бұрын
દિનેશ ભાઈ સુપર ઈન્ટરવ્યુ આવી જરુર હતી આની જરુર હતી ગુડ ઈન્ટરવ્યુ સલામ છે મહીપતસિહ ભાઈ ને
@gohilhitesh67292 жыл бұрын
મહિપતસિંહ ચૌહાણ ખુબ સુંદર કાર્ય કરો છો.. ઇશ્વર તમને લાંબુ આયુષ્ય આપે એવી માતાજી પાસે પ્રાર્થના છે....
@vijayparmar85112 жыл бұрын
તમારી મનોકામના પૂર્ણ થશે જરૂરથી.....
@parulvaghela5146 Жыл бұрын
મહિપતસિંહ ચૌહાણની સાંભળીને ખૂબ જ આનંદ થાય
@Navghan7462 жыл бұрын
મહિપતસિંહ ચૌહાણ ને ખુબ ખુબ અભિનંદન 💐💐
@vineshpatel76092 жыл бұрын
ખરેખર આ વિડિઓ જોય ખુબજ આનંદ થયો કે કોઈ આવી વ્યક્તિ પણ છે જે જરૂરિયાત મદરૂપ થઇ અમને ભવિષ્ય ના પડકાર માટે પણ તૈયાર કરે છે. મેં મહિપતસિંહ વિશે સાંભળીયું હતું આજે આપ ના માધ્યમ થી એમનો પરિચય કરાવવા બદલ ખુબ ખુબ આભાર!
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@sanjayvadoliya85982 жыл бұрын
ખુબ આનંદ થયો ઇન્ટરવ્યૂ મા જય મહિપતસિંહ જય દિનેશ ભાઈ અવાજ ઇન્ટરવ્યૂ કરો ભગવાન તમને સુખી રેખા
@aayalgadhavi60642 жыл бұрын
અનાથ બાળકોને સાચવતા અને ભણાવતા મહિપતભાઈ નું ઇન્ટરવ્યૂ કરી દિનેશભાઈ ખુબ સરસ કાર્ય કર્યું છે આમાં થીં કોઈ ને મદદ કરવાં ની પ્રેરણા મળશે કોઈ ને બાળકો નાં હોય તો આમાં થીં કોઈ ને દત્તક લઈને તેનું ભવિષ્ય સુધારવા નું કામ થય શકે છે ખુબ સરસ જય માતાજી
@vikram.k.vasava2 жыл бұрын
महीपत सिंह जी चौहान जैसे सरपंच तालुका प्रमुख जिला प्रमुख MLA सीएम औरपीएम आप जैसे लोग मिले तो पूरे देश में भ्रष्टाचार मिट सकता है और पूरे देश के लिए गर्व की बात
@AmratbhaiParmar-rj7nk Жыл бұрын
ખૂબ ખૂબ આભાર, સરસ મજાની વાત કરી, સાચી સેવા તો આને કહેવાય, ગુજરાત મોં આવા ,11,લોકો ભેગા મળી જાય તો બધો જ ભ્રષ્ટાચાર બંધ થઈ જાય,
@maheshpadheriyarabari2772 жыл бұрын
સાહેબ શ્રી વીજ કંપનીઓ લોકો ને ખુબ લૂંટે છે
@devendrarathod66012 жыл бұрын
મહિપતસિંહ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. શુભેચ્છાઓ..... દિનેશ ભાઈ ધન્યવાદ
@jadavravising57932 жыл бұрын
दिनेश भाई तमारो खुब खुब आभार महिपत सिंह नु ईन्टरियुं लेवा बदल
@VisheshwithDinesh2 жыл бұрын
Share કરજો
@bhautikchaudhari17562 жыл бұрын
ખૂબ સરસ... બાપુ.. ખરા અર્થ માં બાપુ શબ્દ સાર્થક થાય છે આપની ઉપર મહિપતસિંહ ચૌહાણ...चार बांस चौबीस गज, अंगुल अष्ट प्रमाण, ता ऊपर सुल्तान है मत चुके चौहान।” સતત આગળ વધતા રહો એવી શુભેચ્છા🙏 જય માતાજી🙏
@manilalraval6836 Жыл бұрын
🌹બાપા સીતારામ🌹 વેરી ગુડ મહિપતસિંહ તમને મારા બાપા સીતારામ ખુબ જ આગળ વધારે કિતિર્માં વધારો થાય એવી મારી પ્રાર્થના કરું છું🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 રાવળ મણીલાલ અંબાલાલ કડી રાજીવ નગર થોળ રોડ કડી🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@આદિવાસીભજનમંડળી2 жыл бұрын
મહીપતભાઈ ને લાખ લાખ વંદન 🙏
@thakornagji51052 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન આપ સાહેબ શ્રી ને ખુબ ખુબ આભાર આપનો આપ સરસ કાર્ય કરી રહ્યા છો ઇષ્ટદેવ ભગવાન પરમાત્માનીપ્રાર્થના કરીએ કે આપ ઉપરોક્ત વધુને વધુ પ્રગતિ કરો તેવી ઢેર સારી શુભકામનાઓ જય ભારત ભારત માતાકી જય મહિપતસિંહ તુમ આગે બઢો હમતુમ્હારે સાથ હૈ
@minabenparmar40 Жыл бұрын
Salam mahipatsinh ji Khub great work🏅💫💎💎💎
@Jethavamukeshvlog2 жыл бұрын
મહિપતસિંહ ચૌહાણ અને દિનેશભાઈ તમે બન્ને ખુબ જ સરસ કામ કરો છો
@maheshpadheriyarabari2772 жыл бұрын
વાહ મહિપતસિંહ ચોકકસ પી. એમ બનશો
@mohanbhaiparmar78302 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ જેતમે ઈન્ટરવ્યુ મહિપતસિંહ બાપુ નું લિધેલ છે માં બાપ વગર ના બાળકો નો આધાર છો અને આજનું બાળક નું ભવિષ્ય ઊજવળ બંને તે માટે મહેનત કરો છો ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏 જય માતાજી 🙏🌹🙏
@rathodnita38472 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન મયપતસિહ ચૌહાણ તમને
@yogeshdabhi30282 жыл бұрын
Nice work mahipatsinh ane aamaj aagal vadhata raho evi bhagvan ne prarthana
@anilanakum2 жыл бұрын
Anilaben Nakum ખૂબ જ સરસ સાહેબ આપને ખૂબ ખૂબ ધન્યવાદ
@chavdavm71842 жыл бұрын
પહેલા તો દિનેશ ભાઈ તમને આભાર,,,, કે આવા વ્યકતી સાથે મુલાકાત કરાવી,,,
@harshasejpal40022 жыл бұрын
Aage badho mahipatsigh hum sab aapke sath he
@JAYPALSINGH092 жыл бұрын
થોડા સમય પહેલાં મે હાસ્યકાર સાંઈરામ દવે ની એક રિલ્સ જોઈતી તેમાં એક બાપુ શબ્દની ડેફિનેશન અપાઈ હતી કે બાપુ એટલે શું અને આ અઢારે વર્ણ દરબારો ને બાપુ કેમ કે છે? આજે મહિપતસિંહ ભાઈ ને જોઇને આ બાપુ શબ્દ ની વ્યાખ્યા ક્યાંક સાર્થક અનુભવી રહ્યો છું.માં ભગવતી આશાપુરા ને પ્રાર્થના કરું છું કે તે પોતાનું આ સેવારૂપી કાર્ય વધુ શક્તિ થી પૂરું પાડે.
@radhedigitalchenalarjunsin8513 Жыл бұрын
જય ઠાકર જય માતાજી મહિપતસિંહ બાપુ 💯 તોપો ની સલામ છે ભાઇ જય ભવાની જય શ્રી રામ જય ઠાકોર સમાજ 🙏🙏🙏🙏🙏
@rajusuthar76412 жыл бұрын
આવા.મહિપતસિંહ.હોવા.જોવે.ધન્યવાદ.ભાઈ
@premjoshi76132 жыл бұрын
ખૂબજ સરસ કામ કરો છો બાપુ અને આમજ આગળ વધતા રહો એવી માતાજી ને પ્રાર્થના 🙏
@jayantchaudhari8992 жыл бұрын
🙏🙏🙏🙏👌👌👌
@irshadkukwa63922 жыл бұрын
Good work sir, અમારા માટે તો તમે PM છો, રાજકારણ મો તમારા જેવી વ્યક્તિ ની જરૂર છે, તમારા બોલવાની છટા થી હું ખૂબ પ્રભાવિત છું,I salute sir,go ahead,We all Gujarati with you
❤️જીતી લીધ્યું મહિપતસિંહ ચૌહાણ ખરેખર અનાધાર નો આધાર જેનું માવતર ન હોય એનું માવતર બનનાર ભગવાન માતાજીને દરરોજ તમારા માટે પ્રાર્થના કરું છું.. અને 🙏નીતિનભાઈ જાની (ખજૂરભાઈ)અને મહિપતસિંહ ચૌહાણ બંને ને ખુબ લાબું આયુષ્ય આપે અને આ બંને ને ખુબ તાકાત આપે એવી ❤️થી ભગવાન માતાજીને પ્રાર્થના દરરોજ કરું છું.🙏.
@VimalKumar-qq5lz2 жыл бұрын
Great. Sir ji.🙏....Bhagavan. Tamaru. Sapnu puru. Kare..🙏
@atulvachhani37862 жыл бұрын
Congratulations and hats off to mahipatsingh , we need like you as politics, great courage
@VijaysinhZala-ur3ru2 жыл бұрын
Very good work bapu Jay mataji 💓🙏
@dilipsinhrajput42402 жыл бұрын
Mahipat sinh no khub khub abhar 🙏
@ramilabenprajapati99272 жыл бұрын
Jay shree Krishna 🙏🙏🙏🙏 💐💐💐💐 Parbhu tamne Khub Aagal lai Jay 💐💐💐
@niravhalpati41402 жыл бұрын
અનાથ બાળકોની સેવાના કાર્ય અર્થે મહિપતસિંહ ભાઈને અને પત્રકાર મહોદય દિનેશભાઈ ને ખુબ ખુબ દિલથી અભિનંદન વાપી ગુજરાત
@dassheta89952 жыл бұрын
અઅ
@minaxipatel53082 жыл бұрын
महिपत सिंह बहुत सुंदर काम करते हैं। धन्यवाद आपको!!🙏 आपके लिए भगवान से प्रार्थना है कि आप के कार्य में सफलता प्रदान करने में मदद मिलती रहें। 🙏👍 वंदे मातरम् 🇮🇳🙏
@jignesh22352 жыл бұрын
Right
@RameshPatel-ss9mc2 жыл бұрын
Very good Mahipat ji Bhagwaan Aapni Raksha kare
@brijeshdesai56102 жыл бұрын
ખુબ સુંદર ઈન્ટરવ્યુ 🙏🙏🙏🙏🙏🙏ખુબ સુંદર કામગીરી કરે છે બાપુ👍👍👍👍👍👍👍
@gujarat24live612 жыл бұрын
Good works by mahipatsig Chauhan and thanks to Dineshbhai.
@udaypatel17892 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ
@lagdhirsinhparmar68792 жыл бұрын
મહિપત સિંહ જરૂર પડે ત્યારે મદદ માંગો ગુજરાતના યુવાન આપની સાથે છે.
@devurathwaofficial2 жыл бұрын
ખૂબ સરસ ઇન્ટરવ્યૂ 👍
@sachinkumaramacwan87562 жыл бұрын
Superb interview with mahipathsinh
@KamleshPatel-mq5yu3 ай бұрын
Mahipal Singh Ji aapane salute
@rohitlakum2 жыл бұрын
ખૂબ સરસ કાર્ય!👍👌👍👌👍👌
@jayabengamara59482 жыл бұрын
🙏 ખૂબ સરસ મહિપતસિંહ ભાઈ એક ઓલીયો ભગવાને મોકલ્યો છે માત્ર અનાથ અને ગરીબ બાળકો માટે તમે 110% પી એમ હશો. આવા ભેખધારી માણસ સારૂં કાર્ય કરી શકે. સો સો સલામભાઈ અવતારી ઉચ્ચ આત્માને 🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏
@hardevchauhan50512 жыл бұрын
Nice interview... Aava vyaktiyo na interview jarur thava joye.. Je saru kaam kari rahya hoy...
@bannaboy92262 жыл бұрын
Khub saras bapu mahipatsinh
@piyushdabhi12862 жыл бұрын
Khub saras Kam Karo 6o mahipatsinh Chauhan
@ravibopaliya89632 жыл бұрын
ખુબજ સરસ કાર્ય છે.....
@kkkkk-ci2oh Жыл бұрын
બાપુ તમારી ખરેખર દેશ ને જરૂર છે🙏
@AmratbhaiParmar-rj7nk Жыл бұрын
મહિપતસિંહ જી બાપુ તમારા જેવા માણસ તો ભાગ્યે જ જોવા મળશે,
@alaknandanevy20012 жыл бұрын
Every episode is super excellent દિનેશભાઈ
@lavjibhai8833 Жыл бұрын
Thanxmahipetshibhai--jaysawminarayan--
@dhirajlalbhuva18632 жыл бұрын
માહિપતભાઈ..આપની કામગીરી માટે લાખ લાખ અભિનંદન... આપને રાજકારણ કરવું હોય તો સેવા સાથે રાજકારણ કરવું હોય તો AAP માં જોડાવ ..તે ઉત્તમ રહેશે એવું મારુ માનવુ છે...માતાજી આપને નિરોગી..નીડર..બિન કરપટેડ બનાવી રાખે!
@હસો_અને_હસાવો2 жыл бұрын
દિનેશ ભાઇ ખૂબ ખૂબ અભિનદન🙏🙏🙏🙏🙏
@thakornitesh982 жыл бұрын
Bapu Tame Khub Saras Kam Kari Rahya. Cho🙏🙏 Bhagvan Tamane Gani Shakti Aape.
બાપુ આપ જે કરો છો, તેવું કરવું મુશ્કેલ છે, છતાં આપે ભગવાન ને શક્તિની બબક્ષીશ આપી છે.
@hareshrajput94682 жыл бұрын
ખુબ સરસ કામ કરે સે હો મહીપતસિંહ
@jaydevbaria7274 Жыл бұрын
Mahipat sinh chauhan khub saru kam kare 6e 🙏
@MehndiArt382 жыл бұрын
સાચી સેવા ધન્ય છે મહિપતસિંહ ને
@technoguru942 жыл бұрын
Mahipat sinh e loko mate khoob sara kam karya che.Tame khoob agar vadhjo bhai. Mataji tamne khoob lambu ayushya aape. Jai mataji🙂
@sagarparmar61062 жыл бұрын
Nice initiave by Dinesh bhai❤️😘
@jagdishbhairathod59311 ай бұрын
ખરેખર મહિપતસિંહ બાપુ આજે દિનેશભાઈ સિધવ સાથે ઈન્ટરવ્યુ જોઈએ ને ખુશ થયો આપ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ ગામે બનાવી ને ગરીબ માબાપ ના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે તે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું ઉતરોતર પ્રગતિ કરો એજ શુભેચ્છા જે ડી રાઠોડ વડનગર વાલા એસ જે રાઠોડ વડનગર વાલા હાલ વિસનગર
@lavjibhai8833 Жыл бұрын
જયહો
@ravirajsinhzala33112 жыл бұрын
સરસ કામ કામ બદલ આભાર 🙏જય માતાજી 🙏
@fatehsingh20202 жыл бұрын
Mahipat sir,, tamara nek karyo badal tamane dil thi 🙏🙏🙏🙏🙏pranam Tame ghana pidit loko no aavaj 6o
@હસો_અને_હસાવો2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનદન🙏🙏🙏🙏
@ramilabenprajapati99272 жыл бұрын
Mahida Rekha..... Jay shree krishna 🙏🙏🙏💐💐💐💐
@chauhannarendrasinh7841 Жыл бұрын
ખુબ સરસ મહિપતસિંહ ચૌહાણ
@jaysharma63452 жыл бұрын
દિનેશ ભાઈ હું તમારી ચેનલ આજે સબ્સ્ક્રાઈબ કરું છું કેમ કે તમે આજે ખુબજ સરસ કામ કરી સાચી વ્યક્તિત્વ ધરાવનાર નિસ્થાવાન બાપુ ના સઁકુલ ની મુલાકાત લીધી અને ખરા અર્થે ત્યાંના છોકરાઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું તે બદલ
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@santoni_sarvani_052 жыл бұрын
Ha mara vala Maipat sigh Dil thi सेल्यूट vala 💯 जय माताजी,,🙏
@AMEZING85112 жыл бұрын
વાહ મહિપતસિંહ વાહ
@akshayparmar77142 жыл бұрын
🙏 Jay mataji sir🙏
@thakorratujikthakorratujik79472 жыл бұрын
મહિપતસિંહ આગળવધો.
@prafulchauhan7582 жыл бұрын
Very good Chauhan saheb Keep it up
@gohilhasmukhbhai4062 жыл бұрын
શ્રીમાન મહિપતસિંહ ચૌહાણ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ આખા ગુજરાતમાં આવી ટીમ બનાવી હાલના સમયની માંગ છે સરકારી ટેન્ડરોથી ચાલતા કાર્યોથી લોકોને આ લોકશાહીમાં જાણકારી હોવી જરૂરી છે સાહેબશ્રીને મારી વિનંતી છે કે એક વાર ભાવનગર જિલ્લાના રોડના કામોમાં અન્ય સરકારી બાંધકામમાં રસ લેવાનો તમારા થકી ઇશ્વરની મૂક જનતા માટે મુલાકાત લેવા વહેલી તકે પધારો તેવી પ્રાર્થના છે. આ પુણ્ય કર્મ માટે ફરી આપને ધન્યવાદ..આપના જેવા માનવની સમયની ખૂબ જ તાતી જરૂરિયાત છે. જયહિંદ...
@ahmedjambuwala72642 жыл бұрын
Mahipatsingh Chauhan Bapu Popatbhai &Nitin Jani Are A Heart Of Gujarat They Are Hearth Throbe of Young Star Selute Them